Class 12 | MATHS |
Chapter | નિશ્ચાયક |
AKSHRANAND PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
પ્રશ્ન માં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો: `[[2,4],[-5,-1]]`
પ્રશ્ન માં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો: `[[costheta,-sintheta],[sintheta,costheta]]`
પ્રશ્ન માં આપેલા નિશ્ચાયકનું મૂલ્ય શોધો: `|[x^2-x+1,x-1],[x+1,x+1]|`
જો `A = [[1,2],[4,2]]` હોય તો સાબિત કરો કે `abs(2A)=4abs(A)`
જો `[[1,0,1],[0,1,2],[0,0,4]]` હોય તો સાબિત કરો કે `abs(3A)=27abs(A)`
નિશ્ચાયકની કિંમત શોધો: `[[3,-1,-2],[0,0,-1],[3,-5,0]]`
નિશ્ચાયકની કિંમત શોધો: `[[3,-4,-5],[1,1,-2],[2,3,1]]`
નિશ્ચાયકની કિંમત શોધો: `[[0,1,2],[-1,0,-3],[-2,3,0]]`
નિશ્ચાયકની કિંમત શોધો: `[[2,-1,-2],[0,2,-1],[3,-5,0]]`
જો `A=[[1,1,-2],[2,1,-3],[5,4,-9]]` હોય તો `abs(A)` શોધો.
`x` ની કિંમત શોધો: `[[2,4],[5,1]]=[[2x,4],[6,x]]`
`x` ની કિંમત શોધો: `|[2,3],[4,5]|=|[x,3],[2x,5]|`
જો `|[x,2],[18,x]|=|[6,2],[18,6]|` તો `x=` ________
જો `|[5,x],[2,4]|=|[x,3],[-1,-4]|` તો `x` ની કિંમત શોધો.
`|[2,3,-5],[6,4,7],[-1,0,2]|` ની કિંમત બીજી હારની સાપેક્ષે વિસ્તરણ કરીને શોધો.
`|[3,x],[2x,2]|=|[4,-2],[5,-3]|` તો `x` ની કિંમત શોધો.
`|[1,2,3],[4,5,6],[7,8,9]|` નું મુલ્ય ત્રીજા સ્તંભની સાપેક્ષે વિસ્તરણ કરીને શોધો.
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[x,a,x+a],[y,b,y+b],[z,c,z+c]|=0`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[a-b,b-c,c-a],[b-c,c-a,a-b],[c-a,a-b,b-c]|=0`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[2,7,65],[3,8,75],[5,9,86]|=0`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[1,bc,a(b+c)],[1,ca,b(c+a)],[1,ab,c(a+b)]|=0`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[b+c,q+r,y+z],[c+a,r+p,z+x],[a+b,p+q,x+y]|=2|[a,p,x],[b,q,y],[c,r,z]|`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરી અને વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો: `|[0,a,-b],[-a,0,-c],[b,c,0]|=0`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[-a^2,ab,ac],[ba,-b^2,bc],[ca,cb,-c^2]|=4a^2b^2c^2`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1,a,a^2],[1,b,b^2],[1,c,c^2]|=(a-b)(b-c)(c-a)`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1,1,1],[a,b,c],[a^3,b^3,c^3]|=(a-b)(b-c)(c-a)(a+b+c)`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[x,x^2,yz],[y,y^2,zx],[z,z^2,xy]|=(x-y)(y-z)(z-x)(xy+yz+zx)`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[x+4,2x,2x],[2x,x+4,2x],[2x,2x,x+4]|=(5x+4)(4-x)^2`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[y+k,y,y],[y,y+k,y],[y,y,y+k]|=(3y+k)k^2`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[a-b-c,2a,2a],[2b,b-c-a,2b],[2c,2c,c-a-b]|=(a+b+c)^3`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[x+y+2z,x,y],[z,y+z+2x,y],[z,x,z+x+2y]|=2(x+y+z)^3`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1,x,x^2],[x^2,1,x],[x,x^2,1]|=(1-x^3)^2`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[1+a^2-b^2,2ab,-2b],[2ab,1-a^2+b^2,2a],[2b,-2a,1-a^2-b^2]|=(1+a^2+b^2)^3`
પ્રશ્નમાં નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[a^2+1,ab,ac],[ab,b^2+1,bc],[ca,cb,c^2+1]|=1+a^2+b^2+c^2`
પશ્નમાં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : જો A એ 3`times`3 નો ચોરસ શ્રેણિક હોય તો `abs(kA)`=______
પશ્નમાં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : નીચેના પૈકી કયું વિધાન સત્ય છે?
નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[(b+c)^2,a^2,1],[(c+a)^2,b^2,1],[(a+b)^2,c^2,1]|=-2(a+b+c)(a-b)(b-c)(c-a)`
નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `[[b^2+c^2,ab,ac],[ab,c^2+a^2,bc],[ac,bc,a^2+b^2]]=4a^2b^2c^2`
નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[a^2,ab,b^2],[b^2,a^2,ab],[ab,b^2,a^2]|=(a^3-b^3)^2`
નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `[[(b+c^2),a^2,bc],[(c+a)^2,b^2,ca],[(a+b)^2,c^2,ab]]=(a^2+b^2+c^2)(a+b+c)(a-b)(b-c)(c-a)`
જો a+b+c=0 અને `[[a-x,c,b],[c,b-x,a],[b,a,c-x]]=0` તો સાબિત કરો કે x=0 અથવા `x=pmsqrt(3/2(a^2+b^2+c^2))`
જો `|[p,b,c],[a,q,c],[a,b,r]|=0` તો સાબિત કરો કે : `p/(p-a)+q/(q-b)+r/(r-c)=2` જ્યાં `p!=a,q!=b,c!=r`
જો `|[p,b,c],[a,q,c],[a,b,r]|=0` તો સાબિત કરો કે : `a/(a-p)+b/(b-q)+c/(c-r)=1` જ્યાં `p!=a,q!=b,c!=r`
પ્રશ્નમાં નિશ્ચયાકના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો: `|[(a+1)(a+2),a+2,1],[(a+2)(a+2),a+3,1],[(a+3)(a+4),a+4,1]|=-2`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
જો `A+B+C=pi` તો `|(sin(A+B+C), sinA, cosA),(-sinA, tan(A+B+C), tan A),(cos(B+C),tan(B+C),0)|` =.....
જો`|[3x-8,3,3],[3,3x-8,3],[3,3,3x-8]|=0` તો `x` નું મૂલ્ય શોધો.
આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : `(1,0),(6,0),(4,3)`
આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : `(2,7),(1,1),(10,8)`
આપેલા શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો : `(-2,-3),(3,2),(-1,-8)`
સાબિત કરો કે બિંદુઓ `A(a,b+c),B(b,c+a),C(c,a+b)` સમરેખ છે.
આપેલ બિંદુઓ માટે ત્રિકોનનું ક્ષેત્રફળ `4` એકમ હોય તો `k` ની કિંમત શોધો: `(k,0),(4,0),(0,2)`
આપેલ બિંદુઓ માટે ત્રિકોનનું ક્ષેત્રફળ `4` એકમ હોય તો `k` ની કિંમત શોધો: `(-2,0),(0,4),(0,k)`
નિશ્ચયકની મદદથી બિંદુઓ `(1,2)` અને `(3,6)` માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.
નિશ્ચયકની મદદથી બિંદુઓ `(3,1)` અને `(9,3)` માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.
જો શિરોબિંદુઓ `(2,-6),(5,4)` અને `(k,4)` માટે ત્રિકોનનું ક્ષેત્રફળ `35` એકમ હોય તો `k=`___________
જો શિરોબિંદુઓ `(4,2),(8,2)` અને `(x,10)` માટે ત્રિકોનનું ક્ષેત્રફળ `16` એકમ હોય તો `x` ની કિંમત શોધો.
`P` ની કિંમત શોધો કે જેથી બિંદુઓ `(3,1),(5,2)` અને `(P,8)` સમરેખ હોય.
જો શિરોબિંદુઓ `A(5,1),B(9,1)` અને `C(x,6)` થી બનતા ત્રિકોનનું ક્ષેત્રફળ `7` એકમ હોય તો `x` ની કિંમત શોધો.
બિંદુઓ `(5,0)` અને `(0,6)` માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.
આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `[[2,-4],[0,3]]`
આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `[[a,c],[b,d]]`
આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `[[1,0,0],[0,1,0],[0,0,1]]`
આપેલા નિશ્ચયકના પ્રત્યેક ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ લખો: `|[1,0,4],[3,5,-1],[0,1,2]|`
`Delta=|[5,3,8],[2,0,1],[1,2,3]|` નિશ્ચાયકનું બીજી હારના સહઅવયવોનો ઉપયોગ કરીમૂલ્ય મેળવો.
`Delta=|[1,x,yz],[1,y,zx],[1,z,xy]|` નિશ્ચાયકનું ત્રીજા સ્તંભના સહઅવયવોની મદદથી મૂલ્ય મેળવો.
`Delta=[[a_(11),a_(12),a_(13)],[a_(21),a_(22),a_(23)],[a_(31),a_(32),a_(33)]]` માટે `A_(ij)` એ `a_(ij)` નો સહઅવયવ હોય તો નીશ્ચાયકનું મૂલ્ય ............થાય.
બીજી હારના સહઅવયવોનો ઉપયોગ કરી `|[2,7,1],[5,0,-2],[1,7,6]|` નું મૂલ્ય શોધો.
પ્રશ્ન પૈકીના પ્રત્યેક શ્રેણીકના સહઅવયજ શ્રેણિક શોધો : `[[1,2],[3,4]]`
પ્રશ્ન પૈકીના પ્રત્યેક શ્રેણીકના સહઅવયજ શ્રેણિક શોધો : `|[1,-1,2],[2,3,5],[-2,0,1]|`
પશ્ન માં ચકાસો કે `A (adj A)=(adj A)A`= `abs(A)I.`: `[[2,3],[-4,-6]]`
પશ્ન માં ચકાસો કે A(adj A)=(adj A)A= `abs(A)I.`: `A=[[1,-1,2],[3,0,-2],[1,0,3]]`
જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[-1,5],[-3,2]]`
જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[1,2,3],[0,2,4],[0,0,5]]`
જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[1,0,0],[3,3,0],[5,2,-1]]`
જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[2,1,3],[4,-1,0],[-7,2,1]]`
જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[1,-1,2],[0,2,-3],[3,-2,4]]`
જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય,તો વ્યસ્ત શ્રેણિક શોધો.:`[[1,0,0],[0,cosalpha,sinalpha],[0,sinalpha,-cosalpha]]`
જો `A=[[3,7],[2,5]]` અને `B=[[6,8],[7,9]]` હોય તો સાબિત કરો કે `(AB)^-1=B^-1A^-1`
જો `A=[[3,1],[-1,2]]` હોય તો સાબિત કરો કે `A^2-5A+7I=0` અને તે પરથી `A^-1`શોધો.
શ્રેણિક `A=[[3,2],[1,1]]` માટે a અને b શોધો કે જેથી `A^2+aA+bI=0`
જો A એ `3times3` નો સામાન્ય શ્રેણિક હોય તો `abs(adjA)`=__________
A નો વયસ્ત શ્રેણિક શક્ય હોય અને A એ `2times2` નો શ્રેણિક હોય તો `abs(A^-1)`=________
શ્રેણિક `A=[[1,2,2],[2,1,2],[2,2,1]]`તો સાબિત કરો કે `A^2-4A-5I=0` અને તે પરથી `A^-1` શોધો.
`A=[[a,b],[c,(1+bc)/a]]` માટે `(a^2+bc+1)I-aA^-1`શોધો.
`A=[[2,2],[2,5]]` અને `B=[[2,1],[-1,2]]` તો `B^-1A B` શોધો.
સાબિત કરો કે `A^2-6A+17I_(2)=0` જ્યાં `A=[[2,-3],[3,4]]` અને તે પરથી `A^-1` શોધો.
વ્યસ્ત શ્રેણિક મેળવો: `[[1,2,-2],[-1,3,0],[0,-2,1]]`
જો `A=[[1,0],[5,3]],B=[[3,2],[-1,4]]` તો સાબિત કરો કે `(AB)^-1=B^-1A^-1`
પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `x+2y=2,2x+3y=3`
પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `2x-y=5,x+y=4`
પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `x+3y=5,2x+6y=8`
પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `x+y+z=1,2x+3y+2z=2,ax+ay+2az=4`
પર્શ્નમાં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `3x-y-2z=2,2y-z=-1,3x-5y=3`
પ્રશ્ન માં આપેલા સમીકરણોની સહંતિની સુસંગતતા ચકાસો: `5x-y+4z=5,2x+3y+5z=2,5x-2y+6z=-1`
આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `5x+2y=4,7x+3y=5`
આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `2x-y=-2,3x+4y=3`
આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `4x-3y=3,3x-5y=7`
આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `5x+2y=3,3x+2y=5`
આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `2x+y+z=1,x-2y-z=3/2,3y-5z=9`
આપેલ સુરેખ સમીકરણોની સંહાતીનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : `x-y+z=4,2x+y-3z=0,x+y+z=2`
Exercise questions and complete solutions for chapter નિશ્ચાયક of AKSHRANAND PUBLICATION of Class 12