સાચું વિધાન પસંદ કરો.

A

(A)કોઈ કણ માટે આપેલ સમયગાળામાં તેની સરેરાશ ઝડપ તેના સરેરાશ વેગના મૂલ્યથી કદી ઓછી ન હોઈ શકે.

B

(B) એ શક્ય છે ∣ ∣dvdt∣ ∣0 પણ ddtv=0

C

(C) કોઈ સમયગાળા માટે કણનો સરેરાશ વેગ શૂન્ય છે. શક્ય છે કે આ સમયગાળામાં તેનો તત્ક્ષણિક વેગ કદી શૂન્ય ન હોય.

D

(D) સુરેખ માર્ગ પર ગતિ કરતા પદાર્થનો સરેરાશ વેગ આપેલ સમયગાળા માટે શૂન્ય છે. શક્ય છે કે આગાળામાં તેનો તત્ક્ષણિક વેગ કદી શૂન્ય ન હોય (પ્રવેગ અનંત ન હોઈ શકે).

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સાચું વિધાન પસંદ કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions