xy-સમતલમાં 3 kg દળવાળો એક પદાર્થ 6tˆi+4tˆjN જેટલા બળની અસર હેઠળ ગતિ કરે છે. જો t=0 સમયે આ પદાર્થ સ્થિર હોય, તો t=3 s માટે આ પદાર્થનો વેગ .... થાય,
9i+6j
18ˆI+6ˆj
18ˆI+12ˆj
12ˆI+18ˆj
The correct Answer is:A
Step by step video & image solution for xy-સમતલમાં 3 kg દળવાળો એક પદાર્થ 6thati + 4thatjN જેટલા બળની અસર હેઠળ ગતિ કરે છે. જો t = 0 સમયે આ પદાર્થ સ્થિર હોય, તો t = 3 s માટે આ પદાર્થનો વેગ .... થાય, by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિEXERCISE - Exercise77videos
કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિ
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાર્ય, ઊર્જા, પાવર (કાર્યત્વરા) અને સંઘાત EXERCISE - Execrise328videos
કાર્ય, ઊર્જા, પાવર (કાર્યત્વરા) અને સંઘાત
Similar Questions
એક છોકરો એક પથ્થરને ઊર્ધ્વદિશામાં વધુમાં વધુ 10 m ની ઊંચાઈ સુધી ફેકી શકે છે, તો આ છોકરો આ પથ્થરને સમક્ષિતિજ દિશામાં વધુમાં વધુ ........ અવધિ સુધી ફેકી શકશે. (g = 10 m/s2)
00:41View Solutionએક કણ બળ F=7−2x+3x2 ની અસર હેઠળ X-અક્ષ પર x=0 થી x=5m સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
04:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
05:27View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
02:10View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:04View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
02:53View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
01:35View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
04:05View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:32View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:39View Solutionકોઈ અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યનાં કિરણો અરીસાની સામે 15 cm દૂર કેન્દ્રિત થાય છે. આ અરીસા સામે કોઈ વસ્તુને તેના જેટલા જ કદનું પ્રતિબિંબ મેળવવા કેટલા અંતરે રાખવી જોઈએ ?
02:28View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
03:45View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
02:57View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
02:28View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
04:30View Solution