બે ઉષ્મા એન્જિન A અને B પૈકી એન્જિન A, T 1 = 800 K તાપમાને ઉષ્મા શોષે છે અને T 2 K તાપમાને ઉષ્મા મુક્ત કરે છે. આ ઉષ્માનો ઉપયોગ એન્જિન B ના સંચાલનમાં થાય છે. એન્જિન B વધારાની ઉષ્મા T 3 = 300 K તાપમાનવાળી ઠારણવ્યવસ્થામાં મુક્ત કરે છે. જો બંને એન્જિન સમાન કાર્ય કરે તો T 2 નું મૂલ્ય શોધો.

A

100 K

B

300 K

C

550 K

D

700 K

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for બે ઉષ્મા એન્જિન A અને B પૈકી એન્જિન A, T_1= 800 K તાપમાને ઉષ્મા શોષે છે અને T_2 K તાપમાને ઉષ્મા મુક્ત કરે છે. આ ઉષ્માનો ઉપયોગ એન્જિન B ના સંચાલનમાં થાય છે. એન્જિન B વધારાની ઉષ્મા T_3= 300 K તાપમાનવાળી ઠારણવ્યવસ્થામાં મુક્ત કરે છે. જો બંને એન્જિન સમાન કાર્ય કરે તો T_2 નું મૂલ્ય શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions