Class 10 | PHYSICS |
Chapter | માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા (The Human Eye and the Colurful World) |
NCERT | Exercise |
Number Of Questions | 8 |
Academic Year | 2023-24 |
આંખની સમાવેશ ક્ષમતા એટલે શું ?
લઘુદષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ 1.2 mથી વધારે દૂર વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતી નથી. આ ખામીનું નિવારણ કરવા કયા પ્રકારનો શુદ્ધિકારક લેન્સ (Corrective Lens) વાપરવો જોઈએ ?
સામાન્ય દૃષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીકબિંદુ એટલે શું ?
છેલ્લી પાટલી પર બેઠેલા વિદયાર્થનિ બ્લેકબોર્ડ પરનું લખાજ્ઞ વાંચવામાં તકલીફ પડે છે. આ બાળક કઈ ખામીથી પીડાતું હશે ? તેનું નિવારણ કેવી રીતે થઈ શકે ?
આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કરીને માનવ-આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે. આવું
સામાન્ય દૃષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દૃષ્ટિઅંતર આશરે ...... છે.
આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર ...... કરે છે.
કોઈ અંતરિક્ષયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે ?
Exercise questions and complete solutions for chapter માનવ-આંખ અને રંગબેરંગી દુનિયા (The Human Eye and the Colurful World) of NCERT Physics(Gujarati) of Class 10