Class 10 | PHYSICS |
Chapter | ઊર્જાના સ્રોતો (Sources of Energy) |
NCERT | Exercise |
Number Of Questions | 13 |
Academic Year | 2023-24 |
અશ્મિ બળતણના ગેરલાભ શું છે ?
સૌરકૂકર માટે કયો અરીસો-અંતર્ગાળ, બહિર્ગાળ કે સમતલ સૌથી વધારે યોગ્ય છે ? શા માટે ?
મહાસાગરોમાંથી પ્રાપ્ત થતી ઊર્જાની કઈ મર્યાદાઓ છે ?
ભૂતાપીય ઊર્જા એટલે શું ?
ન્યુક્લિયર ઊર્જાના ફાયદાઓ કયા છે ?
શું કોઈ ઊર્જાસ્રોત પ્રદૂષણમુક્ત હોઈ શકે ? કેમ અથવા કેમ નહિ ?
રોકેટમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. શું તમે CNG ની સરખામણીમાં તેને વધારે સ્વચ્છ ઇંધણ કહેશો ? કેમ અથવા કેમ નહિ ?
એવા બે ઊર્જાસ્રોતનાં નામ લખો જેને તમે પુનઃ પ્રાપ્ય માનો છો, તમારી પસંદગી માટે કારણ આપો.
એવા બે ઊર્જાસ્રોતનાં નામ લખો જેને તમે ખૂટી જાય તેવા માનો છો. તમારી પસંદગી માટે કારણ આપો.
ગરમ પાણી મેળવવા માટે સોલાર વોટરહીટરનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ નહિ -
નીચેના પૈકી ક્યું જૈવભાર ઊર્જાસ્રોતનું ઉદાહરણ નથી.
ઊર્જાસ્રોતનું નીચે દર્શાવેલ વર્ગોમાં કયા આધારે વર્ગકિરણ કરશો : પુનઃપ્રાપ્પ અને પુનઃ અપ્રાપ્ય
ઊર્જાસ્રોતનું નીચે દર્શાવેલ વર્ગોમાં કયા આધારે વર્ગકિરણ કરશો : ખૂટી જાય તેવા અને અખૂટ
Exercise questions and complete solutions for chapter ઊર્જાના સ્રોતો (Sources of Energy) of NCERT Physics(Gujarati) of Class 10