Class 11 | CHEMISTRY |
Chapter | રાસાયણિક બંધન અને આશ્વીય રચના |
NCERT | Exercise |
Number Of Questions | 49 |
Academic Year | 2023-24 |
રાસાયણિક બંધની રચના સમજાવો.
નીચેના તત્વોના પરમાણુઓ માટે લુઈસ બિંદુ સંજ્ઞા લખો: Mg , Na , B, O , N , Br
નીચેના પરમાણુઓ અને આયનો માટે લુઈસ સંજ્ઞા લખો: S અને `S^(2-)` , Al અને `Al^(3+)` , H અને `H^(-)`
નીચેના અણુઓ અને આયનોની લુઈસ રચના દોરો: `H_2S` , `SiCl_4` , `BeF_2` , `CO_3^(2-)` ,HCOOH
આયનીય બંધની રચના માટે સાનુકૂળ પરિબળો લખો.
VSPER નમૂનાનો ઉપયોગ કરીને નીચેના અણુઓના આકારણી ચર્ચા કરો. `BeCl_2` , `BCl_3` , `SiCl_4` , `AsF_5` , `H_2S` , `PH_3`
`NH_3`અને `H_2O` અણુઓની ભૂમિતિ વિકૃત સમચતુષ્ફલક ચ્હે. તેમ છતાં પાણીમાંનો બંધકોણ એમોનિયાના બંધકોણ કરતાં ઓછો છે. ચર્ચો.
બંધક્રમાંકના પર્યાયમાં તમે બંધ પ્રબળતા કેવી રીતે રજૂ કરો છો?
બંધલંબાઇને વ્યાખ્યાયિત કરો.
`CO_3^(2-)` આયનના સંદર્ભમાં સસ્પંદનની અગત્યની બાબતો સમજાવો.
નીચે દર્શાવ્યા પ્રમાણે `H_3PO_3` રચના 1 અને રચના 2 વડે રજૂ કરી શકાય. આ બે રચનાઓને `H_3PO_3` ને રજૂ કરતાં સસ્પંદન સંકરના વિહિત સ્વરૂપો તરીકે લઈ શકાય ? જો ના હોય તો તેના માટેના કારણો આપો.
`SO_3` , `NO_2` અને `NO_3^(-)` ની સસ્પંદન રચનાઓ લખો.
લુઈસ સંજ્ઞાનો ઉપયોગ કરીને નીચેના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન હેરફેર દર્શાવી ધનાયન અને ઋણાયનની રચના સમજાવો : K અને S
લુઈસ સંજ્ઞાનો ઉપયોગ કરીને નીચેના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન હેરફેર દર્શાવી ધનાયન અને ઋણાયનની રચના સમજાવો : Ca અને O
લુઈસ સંજ્ઞાનો ઉપયોગ કરીને નીચેના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન હેરફેર દર્શાવી ધનાયન અને ઋણાયનની રચના સમજાવો : Al અને N .
`CO_2` અને `H_2O` બન્ને ત્રિપરમાણ્વીય અનુઓ છે છતાં અણુનો આકાર વળેલો છે, જ્યારે નો આકાર રેખીય છે. દ્વિધ્રુવ ચાકમાત્રાના આધારે સમજાવો.
દ્વિધ્રુવ ચાકમાત્રાની અગત્ય/અનુપ્રયોગો લખો.
વિધુતઋણમયતાનો વ્યાખ્યાયિત કરો. તે ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી કેવી રીતે અલગ પડે છે ?
યોગ્ય ઉદાહરણની મદદથી ધ્રુવીય સહસંયોજક બંધ સમજાવો.
LiF , `K_2O` , `N_2` , `SO_2` અને `ClF_3` અણુઓમાં તેમના વધતી આયનીય લાક્ષણિકતાને ચઢતા (વધતાં) ક્રમમાં ગોઠવો.
`CH_3COOH` માટે માળખાકીય રચના નીચે દર્શાવ્યા પ્રમાણે સાચી છે, પરંતુ કેટલાક બંધ ખોટી રીતે દર્શાવ્યા છે. એસિટિક એસિડ માટે લુઈસ રચના લખો:
`CH_4` અણુ માટે સમચતુષ્ફલક રચના ઉપરાંત બીજી સમાટલીય ચોરસ રચના શકી છે , જેમાં ચાર H પરમાણુઓ ચોરસના ખૂણાઓ પર છે અને C પરમાણુ કેન્દ્રમાં છે. `CH_4` શા માટે સમતલીય ચોરસ નથી ?
Be-H બંધ ધ્રુવીય છે તેમ છતાં `BeH_2` અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય શા માટે છે? સમજાવો.
`NH_3` અને `NF_3` માંથી કોની દ્વિધ્રુવ ચાકમાત્રા વધારે છે અને શા માટે ?
પરમાણ્વીય કક્ષકોના સંકરણનો અર્થ શું થાય છે? Sp , `Sp^(2)` અને `Sp^(3)` સંકૃત કક્ષકોના આકાર વર્ણવો.
નીચેની પ્રક્રિયામાં Al પરમાણુના સંકરણમાં (જો કોઈ હોય તો) થતો ફેરફાર વર્ણવો : `AlCl_3 + Cl^(-) rarr AlCl_4^(-)`
નીચેની પ્રક્રિયાને કારણે B અને N પરમાણુઓના સંકરણમાં કોઈ ફેરફાર છે? `BF_3 + NH_3 rarr F_3B NH_3`
`C_2H_4` અને `C_2H_2` અણુઓમાં કાર્બન પરમાણુઓ વચ્ચે રચાતા દ્વિબંધ અને ત્રિબંધની આકૃતિ દોરો.
નીચેના અણુઓમાં કુલ કેટલા સિગ્મા અને પાઈ બંધ છે ? `C_2H_4`
નીચેના અણુઓમાં કુલ કેટલા સિગ્મા અને પાઈ બંધ છે ? `C_2H_3`
X-અક્ષને આંતરકેન્દ્રિય અક્ષ તરીકે ગણો અને નીચેનામાથી કોણ સિગ્મા બંધ રચશે નહીં અને શા માટે? 1s અને 1s
X-અક્ષને આંતરકેન્દ્રિય અક્ષ તરીકે ગણો અને નીચેનામાથી કોણ સિગ્મા બંધ રચશે નહીં અને શા માટે? 1s અને `2p_x`
X-અક્ષને આંતરકેન્દ્રિય અક્ષ તરીકે ગણો અને નીચેનામાથી કોણ સિગ્મા બંધ રચશે નહીં અને શા માટે? `2p_y` અને `2p_y` ,
X-અક્ષને આંતરકેન્દ્રિય અક્ષ તરીકે ગણો અને નીચેનામાથી કોણ સિગ્મા બંધ રચશે નહીં અને શા માટે? 1s અને 1s
નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે ? `CH_3-CH_3`
નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે ? `CH_3-CH=CH_2`
નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે ? `CH_3-CH_2-OH`
નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે ? `CH_3-CHO`
નીચેના અણુઓમાં કાર્બન પરમાણુઓ વડે કઈ સંકૃત કક્ષકો ઉપયોગમાં લેવાય છે ? `CH_3COOH`
ઇલેક્ટ્રોનના બંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ એટલે શું ? સમજાવો. દરેક પ્રકારનું એક ઉદાહરણ આપી સમજાવો.
સિગ્મા અને પાઈ બંધ વચ્ચેનો ભેદ દર્શાવો.
સંયોજકતા બંધન વાદના આધારે `H_2` અણુની રચના સમજાવો.
આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
આણ્વીય કક્ષક વાદનો ઉપયોગ કરીને સમજાવો કે `Be_2` અણુ અસ્તિત્વ ધરાવતો નથી.
નીચેની સ્પીસીઝની સાપેક્ષ સ્થાયિતા સરખાવો અને તેમના ચુંબકીય ગુણધર્મો સૂચવો : `O_2` , `O_2^(+)` , `O_2^(-)` (સુપર-ઓકસાઈડ) , `O_2^(2-)` (પેરોક્સાઈડ)
કક્ષકોને રજૂ કરવામાં ધન અને ઋણ સંજ્ઞાની અગત્ય લખો.
`Pcl_5` ની બાબતમાં સંકરણ વર્ણવો. શા માટે અક્ષીય બાંધો વિષુવવૃતીય બંધો કરતાં વધારે લાંબા હોય છે ?
હાઈડ્રોજન બંધને વ્યાખ્યાયિત કરો. તે વાન્ ડર વાલ્સ બળો કરતાં નબળા છે કે પ્રબળ છે?
બંધક્રમાંક પર્યાય વડે શું સમજવામાં આવે છે ? ના બંધક્રમાંક ગણો. `N_2 , `O_2` , `O_2^(+)` ,`O_2^(-)`
Exercise questions and complete solutions for chapter રાસાયણિક બંધન અને આશ્વીય રચના of NCERT Chemistry(Gujarati) of Class 11