Class 11 | CHEMISTRY |
Chapter | હાઈડ્રોજન |
NCERT | EXERCISE |
Number Of Questions | 35 |
Academic Year | 2023-24 |
હાઇડ્રોજનના સમસ્થાનિકોના નામ લખો . આ સમસ્થાનિકોના દળ ગુણોત્તર શું છે ?
સામાન્ય સ્થિતિમાં હાઇડ્રોજન એક પરમાણ્વીય સ્વરૂપ કરતાં દ્વિપરમાણ્વીય સ્વદ્રૂપમાં શા માટે જોવા મળે છે ?
`કોલ ગેસિફીકેશન ' દ્વારા થતું ડાયહાઇડ્રોજનનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય ?
નીચે જણાવેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરો :`H_2(g) +M_mO_o(s) underline(/_\)`
નીચે જણાવેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરો :`Zn(s) + NaOH(aq) overset(ગરમી)(rarr)`
ડાયહાઇડ્રોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના સ્વરૂપે H–H બંધની ઊંચી એન્થાલ્પીના પરિણામોની ચર્ચા કરો.
હાઇડ્રોજનના ( i ) ઇલેક્ટ્રૉન ઊણપવાળા ( ii ) ઇલેક્ટ્રૉન પરિશુદ્ધ અને ( ii ) ઇલેક્ટ્રૉન ધનિક સંયોજનો અંગે તમારી સમજ શું છે ? તમારા ઉત્તરનું વાજબીપણું યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો .
પરમાણ્વીય હાઇડ્રોજન અથવા ઑક્સિ - હાઇડ્રોજન ટોર્ચ કાપવાના અને વેલ્ડિંગના કામમાં કેવી રીતે ઉપયોગી બને છે સમજાવો.
ક્ષારીય હાઈડ્રાઇડ પાણી સાથે વિસ્ફોટકીય પ્રક્રિયા કરી આગ ઉત્પન્ન કરે છે . આ કિસ્સામાં અગ્નિશામક તરીકે જાણીતા `CO_2` નો ઉપયોગ કરી શકાય ? સમજાવો .
નીચે દર્શાવેલાની ગોઠવણી કરો:`CaH_2`, `BeH_2` અને `TiH_2`ને વિધ્યુત વાહક્તાના ચડતા ક્રમમા ગોઠવો.
નીચે દર્શાવેલાની ગોઠવણી કરો: LiH,NaH અને CsH ને આયનીય લક્ષણિક્તાના ચડતા ક્રમમા ગોઠવો.
નીચે દર્શાવેલાની ગોઠવણી કરો:H-H,D-D અને F-Fને બંધવિયોજન એન્થાલ્પીના ચડતા ક્રમમા ગોઠવો.
નીચે દર્શાવેલાની ગોઠવણી કરો:NaH, `MgH_2` અને `H_2O`ને રીડકસન કરવાના ગુણધર્મના ચડતા ક્રમમા ગોઠવો.
પાણીની `F_2` સાથેની પ્રક્રિયાને ધ્યાને લઈ ઑક્સિડેશન અને રિડક્શન સંદર્ભે જણાવો કે કઈ સ્પીસિઝનું ઑક્સિડેશન/રિડક્શન થશે ?
નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરો : `MnO_4^(-) (aq) + H_2O_2(aq) rarr` ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓને (a) જળવિભાજન (b) રેડોક્ષ અને (c) જલીયકરણ પ્રક્રિયાઓમાં વર્ગકત કરો.
નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરો : `CaO(s) + H_2O(g) rarr` ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓને (a) જળવિભાજન (b) રેડોક્ષ અને (c) જલીયકરણ પ્રક્રિયાઓમાં વર્ગકત કરો.
નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરો : `AICI_3(g) + H_2O(l) rarr` ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓને (a) જળવિભાજન (b) રેડોક્ષ અને (c) જલીયકરણ પ્રક્રિયાઓમાં વર્ગકત કરો.
નીચે દર્શાવેલી રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરો : `Ca_3N_2(s) + H_2O(l) rarr` ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓને (a) જળવિભાજન (b) રેડોક્ષ અને (c) જલીયકરણ પ્રક્રિયાઓમાં વર્ગકત કરો.
બરફના સામાન્ય સ્વરૂપના બંધારણનું વર્ણન કરો .
કયા કારણોને લીધે પાણી અસ્થાયી અને સ્થાયી કઠિનતા ધરાવે છે ?
પાણીના ઉભયધર્મી સ્વભાવ દર્શાવતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો .
હાઇડ્રોજન પેરૉક્સાઇડ ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે કાર્ય કરે છે તેવું વાજબીપણું દર્શાવતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો .
પાણીનો કયો ગુણધર્મ તેને દ્રાવક તરીકે ઉપયોગી બનાવે છે ? તે કયા પ્રકારના સંયોજનોને, દ્રાવ્ય કરી શકે છે.
પાણીનો કયો ગુણધર્મ તેને દ્રાવક તરીકે ઉપયોગી બનાવે છે ? તે કયા પ્રકારના સંયોજનોને, જળવિભાજિત કરી શકે છે ?
`H_2O` અને `D_2O` ના ગુણધર્મો જાણીએ છીએ તે પ્રમાણે શું તમે માનો છો કે `D_2O` ને પીવા માટે ઉપયોગમાં લઈ શકાય ?
‘ જળવિભાજન ’ અને ‘ જલીયકરણ ’ શબ્દો વચ્ચે શું તફાવત રહેલો છે ?
ક્ષારીય હાઇડ્રાઇડ કેવી રીતે કાર્બનિક સંયોજનોમાંથી પાણીની અલ્પમાત્રાને દૂર કરી શકે છે ?
પરમાણ્વીયક્રમાંક 15 , 19 , 23 અને 44 વાળા તત્ત્વો જો ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ બનાવતા હોય તો તમે તેમની પ્રકૃતિ વિષે શું અપેક્ષા રાખો છો ? પાણી સાથેની તેમની વર્તણૂકની તુલના કરો.
જ્યારે એલ્યુમિનિયમ ( III ) ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડની જુદી જુદી , બેઝિક પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમે તે દ્રાવણમાં કઈ નીપજોની અપેક્ષા રાખો છો ? જ્યાં જરૂરી લાગે ત્યાં રાસાયણિક સમીકરણો લખો .
`H_2O_2` કેવી રીતે રંગનાશક તરીકે વર્તે છે ?
નીચે દર્શાવેલા શબ્દો અંગે તમારી સમજ શું છે ? :હાઇડ્રોજન અર્થવ્યવસ્થા
નીચે દર્શાવેલા શબ્દો અંગે તમારી સમજ શું છે ? :હાઇડ્રોજનીકરણ
નીચે દર્શાવેલા શબ્દો અંગે તમારી સમજ શું છે ? :સીનગૅસ
નીચે દર્શાવેલા શબ્દો અંગે તમારી સમજ શું છે ? :જળવાયુ સ્થાનાંતર પ્રક્રિયા
નીચે દર્શાવેલા શબ્દો અંગે તમારી સમજ શું છે ? :બળતણ કોષ
EXERCISE questions and complete solutions for chapter હાઈડ્રોજન of NCERT Chemistry(Gujarati) of Class 11