Complete Solutions to EXERCISE of chapter s-વિભાગના તત્વો of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapters-વિભાગના તત્વો
NCERTEXERCISE
Number Of Questions52
Academic Year2023-24
  1. આલ્કલી ધાતુઓના સામાન્ય ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કયા છે ?


    View Solution
  2. આલ્કલાઇન અર્થ ધાતુઓની સામાન્ય લાક્ષણિકતાઓ અને ગુણધર્મોમાં આવર્તિતાની ચર્ચા કરો .


    View Solution
  3. આલ્કલી ધાતુઓ શા માટે કુદરતમાં મળી આવતી નથી ?


    View Solution
  4. `Na_2O_2` માં સોડિયમનો ઑક્સિડેશન આંક શોધો .


    View Solution
  5. પોટેશિયમ કરતાં સોડિયમ શા માટે ઓછો પ્રતિક્રિયાત્મક છે ? સમજાવો .


    View Solution
  6. નીચે દર્શાવેલા ગુણધર્મો સંદર્ભે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓની સરખામણી કરો : આયનીકરણ એન્થાલ્પી


    View Solution
  7. નીચે દર્શાવેલા ગુણધર્મો સંદર્ભે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓની સરખામણી કરો :ઑક્સાઇડ સંયોજનોની બેઝિકતા


    View Solution
  8. નીચે દર્શાવેલા ગુણધર્મો સંદર્ભે આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓની સરખામણી કરો :હાઇડ્રૉક્સાઇડ સંયોજનોની દ્રાવ્યતા


    View Solution
  9. આલ્કલી અને આલ્કલાઇન અર્થ ધાતુઓ શા માટે રાસાયણિક રિડક્શન પદ્ધતિઓ દ્વારા મેળવી શકાતી નથી ? સમજાવો .


    View Solution
  10. જ્યારે આલ્કલી ધાતુઓને પ્રવાહી એમોનિયામાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે જુદા જુદા રંગ પ્રાપ્ત કરી શકાય છે . આ રંગ પરિવર્તનના કારણો સમજાવો .


    View Solution
  11. બેરિલિયમ અને મૅગ્નેશિયમ જ્યોત સાથે રંગ આપતા નથી , જ્યારે આલ્કલાઇન અર્થ ધાતુઓ તે આપે છે . શા માટે ?


    View Solution
  12. સૉલ્વે પદ્ધતિમાં થતી વિવિધ પ્રક્રિયાઓની ચર્ચા કરો .


    View Solution
  13. પોટેશિયમ કાર્બોનેટને સૉલ્વે પદ્ધતિ દ્વારા બનાવી શકાતો નથી . શા માટે ?


    View Solution
  14. આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓના નીચે દર્શાવેલા સંયોજનોની દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થાયીતાની સરખામણી કરો:નાઇટ્રેટ


    View Solution
  15. આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓના નીચે દર્શાવેલા સંયોજનોની દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થાયીતાની સરખામણી કરો:કાર્બોનેટ


    View Solution
  16. આલ્કલી ધાતુઓ અને આલ્કલાઇન અર્થ ધાતુઓના નીચે દર્શાવેલા સંયોજનોની દ્રાવ્યતા અને ઉષ્મીય સ્થાયીતાની સરખામણી કરો: સલ્ફેટ


    View Solution
  17. સોડિયમ ક્લોરાઇડથી શરૂઆત કરીને તમે નીચે દર્શાવેલા પદાર્થો કેવી રીતે બનાવશો ? સોડિયમ ધાતુ


    View Solution
  18. સોડિયમ ક્લોરાઇડથી શરૂઆત કરીને તમે નીચે દર્શાવેલા પદાર્થો કેવી રીતે બનાવશો ? સોડિયમ હાઇડ્રૉક્સાઇડ


    View Solution
  19. સોડિયમ ક્લોરાઇડથી શરૂઆત કરીને તમે નીચે દર્શાવેલા પદાર્થો કેવી રીતે બનાવશો ? સોડિયમ પેરૉક્સાઇડ


    View Solution
  20. શું થાય છે ? જયારે :મૅગ્નેશિયમને હવામાં બાળવામાં આવે છે .


    View Solution
  21. શું થાય છે ? જયારે :કળી ચૂનાને સિલિકા સાથે ગરમ કરવામાં આવે છે .


    View Solution
  22. શું થાય છે ? જયારે :ફોડેલા ચૂના સાથે ક્લોરિન પ્રક્રિયા કરે છે .


    View Solution
  23. શું થાય છે ? જયારે : કૅલ્શિયમ નાઈટ્રેટને ગરમ કરવામાં આવે છે .


    View Solution
  24. નીચે દર્શાવેલા સંયોજનોના બે અગત્યના ઉપયોગો વર્ણવો : કોસ્ટિક સોડા


    View Solution
  25. નીચે દર્શાવેલા સંયોજનોના બે અગત્યના ઉપયોગો વર્ણવો : સોડિયમ કાર્બોનેટ


    View Solution
  26. નીચે દર્શાવેલા સંયોજનોના બે અગત્યના ઉપયોગો વર્ણવો : ક્વિક લાઇમ


    View Solution
  27. બંધારણ દોરો :`BeCL_2` (બાષ્પ)


    View Solution
  28. બંધારણ દોરો :`BeCL_2` (ઘન)


    View Solution
  29. નીચે દર્શાવેલા સંયોજનોની અગત્ય વર્ણવો :ચૂનાનો પથ્થર


    View Solution
  30. નીચે દર્શાવેલા સંયોજનોની અગત્ય વર્ણવો :સિમેન્ટ


    View Solution
  31. નીચે દર્શાવેલા સંયોજનોની અગત્ય વર્ણવો :પ્લાસ્ટર ઑફ પેરિસ


    View Solution
  32. સામાન્ય રીતે લિથિયમના ક્ષારો જળયુક્ત હોય છે અને આલ્કલી આયનોના ક્ષારો નિર્જલીય હોય છે ,શા માટે ?


    View Solution
  33. LiF મુખ્યત્વે પાણીમાં અદ્રાવ્ય હોય છે , જયારે LiCI પાણી ઉપરાંત એસિટોનમાં દ્રાવ્ય હોય છે . શા માટે ?


    View Solution
  34. જૈવિક દ્રવમાં સોડિયમ , પોટેશિયમ , મેગ્નેશિયમ અને કેલ્શિયમની સાર્થકતા સમજાવો .


    View Solution
  35. શું થાય છે ? જયારે:સોડિયમ ધાતુને પાણીમાં નાખવામાં આવે છે .


    View Solution
  36. શું થાય છે ? જયારે:સોડિમય ધાતુને હવાના વધુ જથ્થાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે .


    View Solution
  37. શું થાય છે ? જયારે:સોડિયમ પેરૉક્સાઈડ પાણીમાં ઓગળે છે .


    View Solution
  38. નીચે દર્શાવેલા દરેક અવલોકનો માટે તમારું સ્પષ્ટીકરણ જણાવો :જલીય દ્રાવણોમાં આલ્કલી ધાતુ આયનોની ગતિશીલતાનો ક્રમ `Li^+ lt Na^+ lt K^+ lt Rb^+ lt Cs^+` હોય છે .


    View Solution
  39. નીચે દર્શાવેલા દરેક અવલોકનો માટે તમારું સ્પષ્ટીકરણ જણાવો :લિથિયમ એક માત્ર આલ્કલી ધાતુ છે જે સીધું નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે .


    View Solution
  40. નીચે દર્શાવેલા દરેક અવલોકનો માટે તમારું સ્પષ્ટીકરણ જણાવો :`M^2+ ( aq) + 2e^- rarr M( s )` ( જયાં, M = Ca,Sr અને Ba) માટે `E^theta` લગભગ અચળ છે .


    View Solution
  41. સમજાવો :`Na_2CO_3` નું દ્રાવણ શા માટે આલ્કલાઇન હોય છે ?


    View Solution
  42. સમજાવો :આલ્કલી ધાતુઓને તેમના સંગલિત ( fused ) ક્લોરાઇડ સંયોજનોના વિદ્યુતવિભાજનથી શા માટે બનાવવામાં આવે છે ?


    View Solution
  43. સમજાવો :પોટેશિયમ કરતાં સોડિયમ શા માટે વધુ ઉપયોગી છે ?


    View Solution
  44. નીચે દર્શાવેલા સંયોજનો વચ્ચે થતી પ્રક્રિયા માટેના સમતોલિત સમીકરણો લખો :`Na_2O_2` અને પાણી


    View Solution
  45. નીચે દર્શાવેલા સંયોજનો વચ્ચે થતી પ્રક્રિયા માટેના સમતોલિત સમીકરણો લખો :`KO_2` છે અને પાણી


    View Solution
  46. નીચે દર્શાવેલા સંયોજનો વચ્ચે થતી પ્રક્રિયા માટેના સમતોલિત સમીકરણો લખો :`Na_2O` અને`CO_2`


    View Solution
  47. નીચે દર્શાવેલા અવલોકનોને તમે કેવી રીતે સમજાવશો ? :BeO પાણીમાં અદ્રાવ્ય છે પણ `BeSO_4` , પાણીમાં દ્રાવ્ય છે .


    View Solution
  48. નીચે દર્શાવેલા અવલોકનોને તમે કેવી રીતે સમજાવશો ? :BaO પાણીમાં દ્રાવ્ય છે પણ `BaSO_4` અદ્રાવ્ય છે .


    View Solution
  49. નીચે દર્શાવેલા અવલોકનોને તમે કેવી રીતે સમજાવશો ? :KI કરતાં Lil ઇથેનોલમાં વધુ દ્રાવ્ય છે .


    View Solution
  50. કઈ આલ્કલી ધાતુનું ગલનબિંદુ સૌથી નીચું છે ? Na, K, Rb, Cs


    View Solution
  51. નીચેના પૈકી કઈ આલ્કલી ધાતુ જળયુક્ત ક્ષાર આપે છે ? Li, Na, K, Cs


    View Solution
  52. નીચેના પૈકી કયું આલ્કલાઇન અર્થ ધાતુ કાર્બોનેટ સંયોજન ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી છે ? MgCO₃, CaCO₃, SrCO₃, BaCO₃


    View Solution

EXERCISE questions and complete solutions for chapter s-વિભાગના તત્વો of NCERT Chemistry(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 CHEMISTRY s-વિભાગના તત્વો