Class 11 | MATHS |
Chapter | ત્રિકોણમિતિય વિધેયો |
NCERT | Exercise |
Number Of Questions | 70 |
Academic Year | 2023-24 |
નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો : `25^circ`
નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો : `-47^circ 30'`
નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો : `240^circ`
નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો : `520^circ`
નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. (`pi= 22/7`લો.) `11/16`
નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. (`pi= 22/7`લો.) -4
નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. (`pi= 22/7`લો.) `(5pi)/3`
નીચેના રેડિયન માપને સંગત અંશ માપ શોધો. (`pi= 22/7`લો.) `(7pi)/6`
જો બે વર્તુળોમાં સમાન લંબાઈનાં ચાપ કેન્દ્ર આગળ `60^circ` અને `75^circ` ના ખૂણા આંતરે, તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો.
જો `75` સેમી લંબાઈવાળા લોલકનું અંત્યબિંદુ (i) `10` સેમી (ii) `15` સેમી (iii) `21` સેમીનાં ચાપ બનાવે, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનાં રેડિયન માપ શોધો.
પ્રશ્ન માં અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `cos x= -1/2`, `x` ત્રીજા ચરણમાં છે.
પ્રશ્ન માં અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `sin x =3/5` , `x` બીજા ચરણમાં છે.
પ્રશ્ન માં અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `cot x = 3/4`, `x` ત્રીજા ચરણમાં છે.
પ્રશ્ન માં અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `sec x = 13/5`, `x` ચોથા ચરણમાં છે.
પ્રશ્ન માં અન્ય પાંચ ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `tan x = -5/12`, `x` બીજા ચરણમાં છે.
પ્રશ્ન માં ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `sin 765^circ`
પ્રશ્ન માં ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `cosec(-1410^circ)`
પ્રશ્ન માં ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `tan ((19pi)/3)`
પ્રશ્ન માં ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `sin ((11pi)/3)`
પ્રશ્ન માં ત્રિકોણમિતિય વિધેયોનાં મૂલ્યો શોધો. `cot ((-15pi)/4)`
સાબિત કરો કે. `sin^(2) (pi/6) +cos^(2) ((pi)/3) -tan^(2) (pi/4) =-1/2`
સાબિત કરો કે. `2sin^(2) (pi/6) + cosec^(2) ((7pi)/6) cos^(2) (pi/3) = 3/2`
સાબિત કરો કે. `cot^(2) (pi/6) +cosec ((5pi)/6) + 3 tan^(2) (pi/6) =6`
સાબિત કરો કે. `2sin^(2) ((3pi)/4)+ 2cos^(2) (pi/4) + 2sec^(2) (pi/3) =10`
કિંમત શોધો : `sin 75^circ`
કિંમત શોધો : `tan 15^circ`
સાબિત કરો કે. `cos(pi/4 -x) cos(pi/4 -y) -sin(pi/4 -x) sin(pi/4 -y) = sin(x+y)`
સાબિત કરો કે. `(tan(pi/4 +x))/(tan(pi/4 -x)) = ((1+ tanx)/(1-tan x))^(2)`
સાબિત કરો કે. `(cos(pi+x) cos(-x))/(sin (pi-x) cos (pi/2 +x)) = cot^(2)x`
સાબિત કરો કે. `cos ((3pi)/2 +x) cos (2pi+x) [cot ((3pi)/2 -x) + cot (2pi +x)] =1`
સાબિત કરો કે. `sin (n+1)x sin(n+2)x + cos (n+1)x cos (n+2)x = cos x`
સાબિત કરો કે. `cos ((3pi)/4 +x) -cos ((3pi)/4 -x) = - sqrt2 sin x`
સાબિત કરો કે. `sin^(2) 6x -sin^(2) 4x = sin2x sin 10x`
સાબિત કરો કે. `cos^(2) 2x -cos^(2) 6x = sin 4x sin 8x`
સાબિત કરો કે. `sin 2x+ 2 sin 4x +sin 6x = 4 cos^(2)x sin 4x`
સાબિત કરો કે. `cot 4x (sin 5x+ sin 3x) = cot x (sin 5x -sin 3x)`
સાબિત કરો કે. `(cos 9x- cos5x)/(sin 17x -sin3x) = -(sin2x)/ (cos10x)`
સાબિત કરો કે. `(sin 5x+sin3x)/(cos5x+cos3x) =tan 4x`
સાબિત કરો કે. `(sin x-sin y)/(cos x+ cos y)= tan ((x-y)/2)`
સાબિત કરો કે. `(sin x+ sin 3x)/(cos x+ cos 3x) = tan2x`
સાબિત કરો કે. `(sin x- sin3x)/(sin^(2)x -cos^(2)x) = 2sin x`
સાબિત કરો કે. `(cos 4x +cos 3x+cos 2x)/(sin 4x+ sin 3x+ sin2x) = cot 3x`
સાબિત કરો કે. `cot x cot 2x- cot 2x cot 3x - cot 3x cot x =1`
સાબિત કરો કે. `tan 4x = (4 tan x(1- tan^(2)x))/(1- 6tan^(2)x + tan^(4)x)`
સાબિત કરો કે. `cos 4x= 1 -8 sin^(2)x cos^(2)x`
સાબિત કરો કે. `cos 6x = 32 cos^(6)x - 48cos^(4)x +18 cos^(2)x -1`
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : `tan x = sqrt3`
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : `sec x =2`
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : `cot x = -sqrt3`
આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો : `cosec x =-2`
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : `cos 4x =cos 2x`
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : `cos 3x+ cos x- cos 2x =0`
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : `sin 2x+ cos x=0`
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : `sec^(2) 2x = 1- tan 2x`
આપેલ સમીકરણના વ્યાપક ઉકેલ શોધો : `sin x+ sin3x +sin 5x =0`
કોઈપણ ત્રિકોણ ABC માટે જો a= 18, b = 24, c = 30, તો નીચેનાં મૂલ્ય શોધો : cos A, cos B, cos C
કોઈપણ ત્રિકોણ ABC માટે જો a= 18, b = 24, c = 30, તો નીચેનાં મૂલ્ય શોધો : sin A, sin B, sin C
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `(a+b)/c = (cos ((A-B)/2))/sin(C/2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `(a-b)/c = (sin ((A-B)/2))/cos(C/2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `sin ((B-C)/2) = (b-c)/a cos (A/2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `a (b cos C- c cos B)= b^(2) -c^(2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `a (cos C- cos B) = 2(b-c) cos^(2) (A/2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `(sin(B-C))/(sin (B+C)) = (b^(2)- c^(2))/a^(2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `(b+c) cos ((B+C)/2) = a cos ((B-C)/2)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `a cos A+ b cos B +c cos C = 2a sin B sin C`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `cosA/a + cosB/b + cos C/c = (a^(2) +b^(2) +c^(2))/(2abc)`
કોઈપણ ત્રિકોણ ABC માટે સાબિત કરો, `(b^(2)- c^(2)) cot A+(c^(2) -a^(2)) cot B+ (a^(2) -b^(2)) cot C=0`
સાબિત કરો કે, `(sin 3x+ sin x) sin x +(cos 3x - cos x) cos x =0`
સાબિત કરો કે, `(cos x+ cos y)^(2) +(sin x - sin y)^(2) = 4 cos^(2) ((x+y)/2)`
સાબિત કરો કે, `(cos x- cos y)^(2) +(sin x - sin y)^(2) = 4sin^(2) ((x-y)/2)`
Exercise questions and complete solutions for chapter ત્રિકોણમિતિય વિધેયો of NCERT Maths(Gujarati) of Class 11