Complete Solutions to Example of chapter દ્વિપદી પ્રમેય of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterદ્વિપદી પ્રમેય
NCERTExample
Number Of Questions10
Academic Year2023-24
  1. `(x^(2) +3/x)^(4)`, `x ne 0` નું વિસ્તરણ કરો.


    View Solution
  2. `(98)^(5)` ની ગણતરી કરો.


    View Solution
  3. `(1.01)^(1000000)` અથવા 10,000 માંથી કોણ વધારે છે?


    View Solution
  4. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી, સાબિત કરો કે `6^(n) -5n` ને 25 વડે ભાગતાં શેષ હંમેશાં 1 રહે છે. `n ∈ N`


    View Solution
  5. જો `(2 +a)^(50)`નું `17` મું અને `18` મું પદ સમાન હોય, તો `a` શોધો.


    View Solution
  6. `(x + 2y)^(9)` ના વિસ્તરણમાં `x^(6)y^(3)` નો સહગુણક શોધો.


    View Solution
  7. `(3/2x^(2) - 1/3x)^(6)` ના વિસ્તરણનું અચળ પદ શોધો.


    View Solution
  8. બતાવો કે `(1 +x)^(2n)`ના વિસ્તરણના મધ્યમ પદનો સહગુણક એ `(1 +x)^(2n-1)` ના વિસ્તરણનાં મધ્યમ પદોના સહગુણકોના સરવાળા જેટલો છે.


    View Solution
  9. `(x +a)^(n)`ના વિસ્તરણમાં છેલ્લેથી r મું પદ શોધો.


    View Solution
  10. `(root(3)(x) +1/(2 root(3)(x)))^(18)` ના વિસ્તરણનું x થી સ્વતંત્ર પદ(અચળ પદ) શોધો.


    View Solution

Example questions and complete solutions for chapter દ્વિપદી પ્રમેય of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS દ્વિપદી પ્રમેય