Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter રેખાઓ of Class 11 book with complete answers and questions

Class 11MATHS
Chapterરેખાઓ
NCERTExample
Number Of Questions30
Academic Year2023-24
  1. રેખાઓના ઢાળ શોધો. `(3,- 2)` અને `(-1, 4)` માંથી પસાર થતી,


    01:15
    View Solution
  2. રેખાઓના ઢાળ શોધો. `(3,- 2)` અને `(7, -2)` માંથી પસાર થતી,


    01:04
    View Solution
  3. રેખાઓના ઢાળ શોધો. (3,- 2) અને (3, 4) માંથી પસાર થતી,


    01:12
    View Solution
  4. રેખાઓના ઢાળ શોધો. x-અક્ષની ધન દિશા સાથે `60^circ` નો ખૂણો બનાવતી.


    01:12
    View Solution
  5. બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ `pi/4` હોય અને તે પૈકીની એક રેખાનો ઢાળ `1/2` હોય, તો બીજી રેખાનો ઢાળ શોધો.


    02:21
    View Solution
  6. (-2, 6) અને (4, 8) બિંદુઓમાંથી પસાર થતી રેખા અને (8, 12) અને (x, 24) બિંદુઓમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ હોય, તો x ની કિંમત શોધો.


    02:16
    View Solution
  7. જો P (h, k), Q `(x_1, y_1)` અને R `(x_2, y_2)` ત્રણ સમરેખ બિંદુઓ હોય, તો સાબિત કરો કે `(h - x_1) (y_2 - y_1) = (k- y_1) (x_2 -x_1)`.


    02:02
    View Solution
  8. આકૃતિ 10.9 માં રેખીય ગતિનો સમય અને અંતરનો આલેખ આપેલ છે. સમય અને અંતરનાં બે સ્થાન, જ્યારે `T = 0` ત્યારે `D = 2` અને જ્યારે `T = 3` ત્યારે `D = 8` આપેલ છે. તો ઢાળનો ઉપયોગ કરી ગતિનો નિયમ મેળવો. એટલે કે અંતર એ સમય પર કઈ રીતે આધારિત છે તે બતાવો.


    02:57
    View Solution
  9. `(-2, 3)` માંથી પસાર થતી અને અક્ષોને સમાંતર રેખાઓનાં સમીકરણ મેળવો.


    02:00
    View Solution
  10. બિંદુ (-2, 3) માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો.


    01:38
    View Solution
  11. બિંદુઓ (1, -1) અને (3, 5) માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો.


    01:50
    View Solution
  12. `theta` ઝોક વાળી રેખા માટે `tan theta =1/2` હોય તથા જેનો (i) y - અંતઃખંડ = `- 3/2`.


    01:36
    View Solution
  13. `theta` ઝોક વાળી રેખા માટે `tan theta =1/2` હોય તથા જેનો (ii) x- અંતઃખંડ = 4 હોય તેવી રેખાઓનાં સમીકરણ મેળવો.


    01:56
    View Solution
  14. x-અક્ષ અને y-અક્ષ પર અનુક્રમે -3 અને 2 અંતઃખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો.


    01:28
    View Solution
  15. ઊગમબિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ `4` હોય તથા લંબરેખાખંડ `x`-અક્ષની ધન દિશા સાથે `15^circ` માપનો ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ શોધો.


    03:16
    View Solution
  16. ફેરનહિટ તાપમાન `F` અને નિરપેક્ષ તાપમાન `K` એક સુરેખ સમીકરણને સંતોષે છે. જ્યારે `F = 32` ત્યારે `K = 273` અને જ્યારે `F = 212` ત્યારે `K = 373` આપેલ છે. તો `K` ને `F` ના સ્વરૂપમાં દર્શાવો તથા જ્યારે `K = 0` હોય ત્યારે `F` ની કિંમત શોધો.


    06:06
    View Solution
  17. જો રેખાનું સમીકરણ `3x -4y + 10 = 0` હોય તો તેનો (i) ઢાળ.


    01:45
    View Solution
  18. જો રેખાનું સમીકરણ `3x -4y + 10 = 0` હોય તો તેનો (ii) `x-` અંતઃખંડ અને `y-` અંતઃખંડ શોધો.


    01:53
    View Solution
  19. રેખા `sqrt 3x + y -8 = 0` સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો. તે પરથી p અને w ની કિંમત શોધો.


    03:08
    View Solution
  20. રેખાઓ `y -sqrt3x -5 = 0` અને `sqrt3y -x+6= 0` વચ્ચેના ખૂણાનું માપ શોધો.


    03:47
    View Solution
  21. સાબિત કરો કે `b_1, b_2 ne 0` માટે રેખાઓ `a_1x+ b_1y +c = 0` અને `a_2x+ b_2y+c_2 = 0` દ્વારા દર્શાવેલ હોય અને (i) રેખાઓ સમાંતર હોય તો `a_1/b_1 = a_2/b_2` .


    03:04
    View Solution
  22. સાબિત કરો કે `b_1, b_2 ne 0` માટે રેખાઓ `a_1x+ b_1y +c = 0` અને `a_2x+ b_2y+c_2 = 0` દ્વારા દર્શાવેલ હોય અને (ii) રેખાઓ પરસ્પર લંબ હોય તો `a_1a_2 +b_1 b_2 =0`.


    03:02
    View Solution
  23. રેખા `x -2y +3 = 0` ને લંબ અને (1, -2) બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.


    02:16
    View Solution
  24. બિંદુ (3,-5) થી રેખા `3x -4y -26 = 0` નું લંબઅંતર શોધો.


    02:23
    View Solution
  25. સમાંતર રેખાઓ `3x -4y +7 = 0` અને `3x -4y + 5 = 0` વચ્ચેનું અંતર મેળવો.


    01:35
    View Solution
  26. રેખાઓ `x -7y + 5 = 0` અને `3x + y -7 = 0` ના છેદબિંદુમાંથી પસાર થતી અને y-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ શોધો.


    02:38
    View Solution
  27. જો ઊગમબિંદુનું (1, 2) બિંદુએ સ્થાનાંતર કરવામાં આવે, તો બિંદુ (3, -4) ના નવા યામ શોધો.


    02:08
    View Solution
  28. ઊગમબિંદુનું (3, -1) બિંદુએ સ્થાનાંતર કરી તે પ્રમાણે અક્ષોનું સ્થાનાંતર કરતાં રેખા `2x -3y + 5 = 0` નું પરિવર્તિત સમીકરણ શોધો.


    02:18
    View Solution
  29. જો રેખાઓ `2x+ y -3= 0`, `5x + ky -3= 0` અને `3x -y -2 =0` સંગામી હોય, તો k ની કિંમત શોધો.


    02:06
    View Solution
  30. રેખાઓ `3x -2y = 5` અને `3x + 2y = 5` થી સમાન અંતરે આવેલ તમામ બિંદુઓનો પથ એક રેખા છે તેમ બતાવો.


    04:18
    View Solution

Example questions and complete solutions for chapter રેખાઓ of NCERT Maths(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 MATHS રેખાઓ