Class 11 | MATHS |
Chapter | આકડાશાસ્ત્ર |
NCERT | Example |
Number Of Questions | 8 |
Academic Year | 2023-24 |
નીચે આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો : 6,7, 10, 12, 13, 4, 8, 12
નીચે આપેલ માહિતી માટે મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો : 12, 3, 18, 17, 4, 9, 17, 19, 20, 15, 8, 17, 2, 3, 16, 11, 3, 1, 0, 5
આપેલ માહિતી માટે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો : 3, 9, 5, 3, 12, 10, 18, 4, 7, 19, 21.
નીચે આપેલ માહિતી પરથી મધ્યકને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો :
આપેલ માહિતી માટે મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન શોધો :
એક કારખાનામાં બે એકમો A અને B માં કર્મીઓની સંખ્યા અને તેમને ચુકવવામાં આવતાં વેતન નીચે આપ્યા છે :
વ્યક્તિગત વેતનમાં A અથવા B એકમમાંથી ક્યા કારખાનામાં વધારે ચલનીયતા છે ?
બે વિતરણોના ચલનાંક (C.V) અનુક્રમે 60 અને 70 છે તથા એમનાં પ્રમાણિત વિચલનો અનુક્રમે 21 અને 16 છે. તેમના મધ્યક શું થશે?
ધોરણ 11 ના એક સેક્શનમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજન માટે નીચે પ્રમાણે માહિતી મળી છે :
શું આપણે કહી શકીએ કે વજનમાં ઊંચાઈની સરખામણીએ વધારે ચલન છે?
Example questions and complete solutions for chapter આકડાશાસ્ત્ર of NCERT Maths(Gujarati) of Class 11