Complete Solutions to Exercise of chapter ભૌતિક જગત of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterભૌતિક જગત
NCERTExercise
Number Of Questions3
Academic Year2023-24
  1. આજ સુધીમાં મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા કુદરતને સંબંધિત વિજ્ઞાનનાં કેટલાંક ગહન કથનો આપવામાં આવેલાં છે. આઇન્સ્ટાઇનના મત મુજબ 'વિશ્વની ન સમજી શકાય તેવી (અગમ્ય) બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે.' આ કથન માટે આપના વિચારો વ્યક્ત કરો.


    View Solution
  2. ભૌતિકવિજ્ઞાનમાં દરેક મહાન સિદ્ધાંત, સર્વ સંમિતિ તરીકે શરૂ થાય છે અને માન્યતા તરીકે પૂર્ણ થાય છે.' આ કટાક્ષપૂર્ણ નોંધના અનુસંધાને કેટલાંક ઐતિહાસિક ઉદાહરણો જણાવો.


    View Solution
  3. રાજનીતિ શક્યતાઓની કળા છે.' તે જ રીતે 'વિજ્ઞાન પ્રશ્નોનું નિરાકરણ મેળવવાની કળા છે.' વિજ્ઞાનની પ્રકૃતિ અને વ્યાવહારિકતા માટેની આ સુંદર કહેવતને સમજાવો.


    View Solution

Exercise questions and complete solutions for chapter ભૌતિક જગત of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS ભૌતિક જગત