Complete Solutions to Example of chapter કણોનાં તંત્રો અને ચાકગતિ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterકણોનાં તંત્રો અને ચાકગતિ
NCERTExample
Number Of Questions14
Academic Year2023-24
  1. એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ ત્રણ ક્ણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 g, 150 g અને 200 g છે. સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 m લાંબી છે.


    View Solution
  2. ત્રિકોણાકાર તક્તી (લેમિના)નું દ્રવ્વમાન કેન્દ્ર શોધો.


    View Solution
  3. ઉદ્ગમબિંદુને અનુલક્ષીને બળ `7\overset^(i)+3\overset^(j)-5\overset^(k)`નો ટોર્ક શોધો. જે કશ પર બળ લાગે છે તેનો સ્થાનસદિશ `\overset^(i)-\overset^(j)+\overset^(k)` છે.


    View Solution
  4. દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતાં કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે.


    View Solution
  5. દર્શાવો કે કોઈ બળયુગ્મની ચાકમાત્રા એ બિંદુ પર આધારિત નથી કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાકમાત્રાઓ લીધી હોય.


    View Solution
  6. 70 cm લાંબા અને 4.00 kg દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 cm દૂર મૂકેલ બે છરીધાર (Knife-edges) પર ગોઠવેલ છે. એક છેડાથી 30 cm દૂર એક 6.00 kg બોજને લટકાવવામાં આવેલ છે. છરીધાર પર પ્રતિક્રિયા બળો શોધો. (આ સળિયો નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો.)


    View Solution
  7. એક તકતીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે ?


    View Solution
  8. M દ્રવ્યષમાન અને //લંબાઈના એક સળિયાની તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે ?


    View Solution
  9. કોઈ એક પાતળી રિંગની તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે ?


    View Solution
  10. પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ ω=ωo+αt મેળવો.


    View Solution
  11. એક મોટરના પૈડાંની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm સુધી વધે છે. કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતાં તેનો કોણીય પ્રવેગ કેટલો હશે ?


    View Solution
  12. એક મોટરના પૈડાંની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 rpm થી 3120 rpm સુધી વધે છે. આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ (ચાકગતિ) કરે છે ?


    View Solution
  13. ત્રણ પદાર્થો, એક રિંગ, એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતાં પાટિયા (Inclined plane) પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે. કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે ?


    View Solution
  14. HCL અણુમાં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ `1.27 \overset circA (1\overset circ A = 10^(-10)m )` છે. ક્લોરીન અણુ એ હાઈડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમા કેન્દ્રિત છે તેમ આપેલ છે, તો અણુના CM નું આશરે સ્થાન શોધો.


    View Solution

Example questions and complete solutions for chapter કણોનાં તંત્રો અને ચાકગતિ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS કણોનાં તંત્રો અને ચાકગતિ