Complete Solutions to Exercise of chapter થરમૉડાયનેમિક્સ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterથરમૉડાયનેમિક્સ
NCERTExercise
Number Of Questions16
Academic Year2023-24
  1. એક મિનિટમાં 3.0 લિટરના દરથી પસાર થતા પાણીને ગિઝર `27^circ C` થી `77^circ C` સુધી ગરમ કરે છે. જો ગિઝર, ગૅસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ (combustion) ઉષ્મા `4.0 X 10^(4) J/g` હોય, તો બળતણના વપરાશનો દર કેટલો હશે ?


    View Solution
  2. અચળ દબાણે રહેલા `2.0 X 10^(-2)` kg નાઇટ્રોજન (ઓરડાના તાપમાને)નું તાપમાન `45^circ C` જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે ? (`N_2`નો અણુભાર = 28 , `R = 8.3 J mol^(-1) K^(-1)`


    View Solution
  3. સમજાવો : `T_1` અને `T_2` તાપમાન ધરાવતા બે પદાર્થોને તાપીય સંપર્કમાં લાવતાં તેમનું સરેરાશ તાપમાન `(T_1 + T_2)/2` હોવું જરૂરી નથી.


    View Solution
  4. સમજાવો : રાસાયણિક કે ન્યુક્લિઅર પ્લાન્ટમાં રહેલા કુલન્ટ (એટલે કે પ્લાન્ટના જુદા જુદા ભાગને અતિશય ગરમ થતાં રોકે તેવું પ્રવાહી)ની વિશિષ્ટ ઉષ્મા વધુ હોવી જોઈએ.


    View Solution
  5. સમજાવો : કાર ચલાવતી વખતે તેના ટાયરમાં દબાણ વધે છે.


    View Solution
  6. સમજાવો : દરિયાકિનારે આવેલ બંદરનું (Harbour) વાતાવરણ સમાન અક્ષાંશ ધરાવતા જંગલમાં આવેલા શહેર કરતાં ગરમ (ઉષ્ણ) હોય છે.


    View Solution
  7. ખસી શકે તેવો પિસ્ટન ધરાવતા એક નળાકાર પાત્રમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે 3 મોલ હાઇડ્રોજન રહેલો છે. નળાકાર પાત્રની દીવાલો ઉષ્મા અવાહક પદાર્થની બનેલી છે અને પિસ્ટન પર રેતીનો ઢગલો કરીને અવાહક બનાવ્યો છે. જો વાયુને તેના કદ કરતાં અડધા કદ સુધી સંકોચિત કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલા પ્રમાણમાં બદલાશે ?


    View Solution
  8. એક વાયુને સંતુલિત અવસ્થા A થી સમોખી રીતે સંતુલિત અવસ્થા B સુધી લઈ જવા માટે, તંત્ર પર થયેલ કાર્ય 22.3 J જેટલું છે. જો તંત્રને A થી B સ્થિતિ સુધી એવી રીતે લઈ જવામાં આવે કે જેથી તેમાં શોષાયેલી ચોખ્ખી ઉષ્મા 9.35 કૅલરી હોય, તો બીજા કિસ્સામાં તંત્ર વડે કેટલું ચોખ્ખું કાર્ય થયું હશે ? (1 કેલરી = 4.19 J લો.)


    View Solution
  9. એકસરખી ક્ષમતા ધરાવતાં બે નળાકાર પાત્રો A અને Bને એકબીજા સાથે સ્ટૉપકૉક (બંધ કરી શકાય તેવા કૉક) વડે જોડેલા છે. Aમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. B સંપૂર્ણ રીતે ખાલી (evacuated) છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત (અલગ) કરેલું છે. સ્ટૉપકૉકને અચાનક ખોલવામાં આવે છે. નીચેનાના જવાબ આપો : (a) A અને Bમાં અંતિમ દબાણ કેટલું હશે ?


    View Solution
  10. એકસરખી ક્ષમતા ધરાવતાં બે નળાકાર પાત્રો A અને Bને એકબીજા સાથે સ્ટૉપકૉક (બંધ કરી શકાય તેવા કૉક) વડે જોડેલા છે. Aમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. B સંપૂર્ણ રીતે ખાલી (evacuated) છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત (અલગ) કરેલું છે. સ્ટૉપકૉકને અચાનક ખોલવામાં આવે છે. નીચેનાના જવાબ આપો : વાયુની આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થયો હશે ?


    View Solution
  11. એકસરખી ક્ષમતા ધરાવતાં બે નળાકાર પાત્રો A અને Bને એકબીજા સાથે સ્ટૉપકૉક (બંધ કરી શકાય તેવા કૉક) વડે જોડેલા છે. Aમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. B સંપૂર્ણ રીતે ખાલી (evacuated) છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત (અલગ) કરેલું છે. સ્ટૉપકૉકને અચાનક ખોલવામાં આવે છે. નીચેનાના જવાબ આપો : વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર થયો હશે ?


    View Solution
  12. એકસરખી ક્ષમતા ધરાવતાં બે નળાકાર પાત્રો A અને Bને એકબીજા સાથે સ્ટૉપકૉક (બંધ કરી શકાય તેવા કૉક) વડે જોડેલા છે. Aમાં વાયુ પ્રમાણભૂત તાપમાન અને દબાણે રહેલો છે. B સંપૂર્ણ રીતે ખાલી (evacuated) છે. આખું તંત્ર તાપીય રીતે અલિપ્ત (અલગ) કરેલું છે. સ્ટૉપકૉકને અચાનક ખોલવામાં આવે છે. નીચેનાના જવાબ આપો : શું તંત્રની વચ્ચેની અવસ્થાઓ (અંતિમ સંતુલિત અવસ્થામાં સ્થિર થતાં પહેલાં) તેના P - V - T સપાટી પર હશે ?


    View Solution
  13. એક વરાળયંત્ર એક મિનિટમાં `5.4 x 10^(8) J` કાર્ય આપે છે અને તેના બોઇલરમાંથી એક મિનિટમાં `3.6 X 10^(9) J` ઉષ્મા પૂરી પાડે છે. એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે ? એક મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે ?


    View Solution
  14. એક ઇલેક્ટ્રિક હીટર, તંત્રને 100 Wના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર એક સેકન્ડમાં 75 જૂલના દરથી કાર્ય કરતું હોય, તો તેની આંતરિક ઊર્જાનો વધવાનો દર કેટલો હશે ?


    View Solution
  15. આકૃતિ 12.13માં દર્શાવ્યા મુજબ એક થરમૉડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની (intermediate) અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે. ત્યાર બાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા દ્વારા ઘટાડીને મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે. વાયુ દ્વારા D થી Eથી સુધીમાં થયેલ કુલ કાર્ય ગણો.


    View Solution
  16. એક રેફ્રિજરેટરમાં રાખેલ ખોરાકને `9^circ C` તાપમાને સાચવવાનો છે. જો ઓરડાનું તાપમાન `36^circ C` હોય, તો પરફોર્મન્સ-ગુણાંક (કાર્ય સિદ્ધિ ગુણાંક) શોધો.


    View Solution

Exercise questions and complete solutions for chapter થરમૉડાયનેમિક્સ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS થરમૉડાયનેમિક્સ