Complete Solutions to Solved Example of chapter સામાન્ય ગણિત of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterસામાન્ય ગણિત
PHOENIX PUBLICATIONSolved Example
Number Of Questions34
Academic Year2023-24
  1. સમીકરણ ઉકેલો : `6x^2 - 13x + 6 = 0`


    View Solution
  2. પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને લીધે લાગતો પ્રવેગ `g' = gR^2/(R + h)^2` દ્વારા અપાય છે. (ત્રિજ્યા = R) જો `h << R`હોય,તો બતાવો કે g' = `g(1 - 2h/R)`.


    View Solution
  3. n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો.


    View Solution
  4. શોધો : `1 + 1/2 + 1/4 + 1/8 + ….. oo` સુધી


    View Solution
  5. જો `sin theta = 4/5`, જ્યાં `theta` પ્રથમ ચરણમાં હોય તો અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો.


    View Solution
  6. મૂલ્ય શોધો : (i) `sin (-45^circ)`


    View Solution
  7. મૂલ્ય શોધો : (ii) `tan 225^circ`


    View Solution
  8. મૂલ્ય શોધો : (iii) `cos 300^circ`


    View Solution
  9. મૂલ્ય શોધો : (iv) `sec 120^circ`


    View Solution
  10. `sin 15^circ` નું મૂલ્ય શોધો.


    View Solution
  11. `tan 75^circ` નાં મૂલ્યો શોધો.


    View Solution
  12. નીચેનાં વિધેયોનું વિકલન કરો : `y = x^(-3)`


    View Solution
  13. નીચેનાં વિધેયોનું વિકલન કરો : `6x^5 + 4x^3 - 3x^2 + 2x -7`


    View Solution
  14. નીચેનાં વિધેયોનું વિકલન કરો : `y = (x + 2)(x^2 + 1)`


    View Solution
  15. નીચેનાં વિધેયોનું વિકલન કરો : `y = (x^3 + 4)/(x + 1)`


    View Solution
  16. વિકલન કરો : `y = sin x + e^x`


    View Solution
  17. વિકલન કરો : `y = 3x^2 + log x + 4e^x + 5`


    View Solution
  18. વિકલન કરો : `y = e^x * tan x`


    View Solution
  19. ગણો : `int (e^x + 1/x + 2x^2 + 3)dx`


    View Solution
  20. ગણો : `int (cos x + 3x^(1/2) + 3/x + 4/x^2)dx`


    View Solution
  21. નીચેના ગણો : `int(2x + 1)^3 dx`


    View Solution
  22. નીચેના ગણો : `int(1/(a - x))dx`


    View Solution
  23. નીચેના ગણો : `int(x^2 + 3x + 4) dx`


    View Solution
  24. નીચેના ગણો : `int sin (2x^2) dx`


    View Solution
  25. ગણો : `int_0^2 (4x^3 + 2x^2 + 2x + 1)dx`


    View Solution
  26. ગણો : `int_0^x (sin x + cos x)dx`


    View Solution
  27. ગણો : `int_2^4 dx/x`


    View Solution
  28. નીચેનાં ગણો : `int_1^2 e^(x+4) dx`


    View Solution
  29. નીચેનાં ગણો : `int_0^x cos (2x^2 + x) dx`


    View Solution
  30. નીચેનાં ગણો : `int_1^2 dx/(3x + 4)`


    View Solution
  31. નીચેનાં ગણો : `int_0^4 (3x^2 + 4x + 5)dx`


    View Solution
  32. કાર તેનો વેગ અચળ પ્રવેગથી `10 m//s` બદલી `20 m//s` ધારણ કરે છે. કારના વેગને સમયના વિધેય તરીકે દર્શાવતો આલેખ દોરો.


    View Solution
  33. XY-સમતલમાં ગતિ કરતા કણનું સ્થાન, સમય t ને અનુલક્ષીને આ સમીકરણો પ્રમને છે. `x = t`, `y = 3t - 5`. કણનો ગતિપથ કયો છે ?


    View Solution
  34. XY-સમતલમાં ગતિ કરતા કણનું સ્થાન, સમય t ને અનુલક્ષીને આ સમીકરણો પ્રમને છે. `x = t`, `y = 3t - 5`. કણ X-અક્ષને ક્યારે પસાર કરે છે ?


    View Solution

Solved Example questions and complete solutions for chapter સામાન્ય ગણિત of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS સામાન્ય ગણિત