Class 11 | PHYSICS |
Chapter | કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.2 સદિશો |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 92 |
Academic Year | 2023-24 |
`vec A + vec B = vec C` અને `A = sqrt3`, `B = sqrt3`, `C = 3` હોય, ત `vec A` અને `vec B` વચ્ચેનો કોણ ........ .
જો `vec A = 0.5 hati + 0.8 hatj + chatk` એકમ સદિશ હોય, તો C = ….
લંબથી 60° ના ખૂણે 4 N જેટલું બળ લાગે છે, તો શિરોલંબ દિશા અને સમક્ષિતિજ દિશા સાથેના ઘટડોનાં મૂલ્યો શોધો.
`vec A` અને `vec B` સમાંતર સદિશો છે, તો ........ .
`vec A = 2hati + 3hatj - hatk ` અને `vec B = 4hati + 6hatj - 2hatk` હોય, તો `vec A` અને `vec B` વચ્ચેનો ખૂણો ........ .
`vec A` અને `vec B` નો પરિણામી સદિશ `vec A` સાથે `alpha` કોણ અને `vec B` સાથે `beta` કોણ બનાવતો હોય, તો…
જો `|vec A + vec B|= |vec A| = |vec B|`, `vec A` & `vec B` વચ્ચેનો કોણ ........ .
બે સમાન માનાંક F ધરાવતાં બળો એક કણ પર લાગે છે. જો આ બે બળો વચ્ચે કોણ`theta` હોય, તો પરિણામી બળનો માનાંક શોધો.
સરખા માપ 'A' ના બે સદિશોનો સરવાળો કરતા A માપનું પરિણામી સદિશ આપે છે. તેથી તેઓના સદિશ તફાવતનું માપ ........ થાય.
ત્રણ બળો `(2hati - 3hatj + 4hatk)`, (8hati - 7hatj + 6hatk) ' અને `m(hati - hatj + hatk)` એક પદાર્થને સંતુલનમાં રાખે છે. m નું મૂલ્ય ........ થાય.
સદિશો માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
`vec A` નું મૂલ્ય 5 એકમ અને દિશા પૂર્વ દિશા છે, તો સદિશ `-5vecA` નું મૂલ્લ અને દિશા જણાવો.
નીચેના પૈકી કઈ રાશિ યામાક્ષોની પસંદગી પર આધારિત છે?
80 `km h^-1`મૂલ્ય ધરાવતા વેગને એક ઘટક 40 `km h^-1` છે, તો આ ઘટકને લંબ બીજા ઘટકનું મૂલ્ય કેટલું હશે ?
એક પદાર્થનો વેગનો y ઘટક 20 અને x ઘટક 10 છે, તો તેના X-અક્ષને સાપેક્ષ દિશા જણાવો.
જ્યારે P અને Q મૂલ્યના બે સદિશ વચ્ચેનો ખૂણો `theta` હોય, તો તેમના પરિણામી સદિશનું મૂલ્ય 2P છે. જ્યારે બંને વચ્ચેનો ખૂણો `180° - theta` હોય, તો પરિણામી સદિશનું મૂલ્ય અડધું થઈ જાય છે, તો `P/Q` શોધો.
સદિશ `vec P` અને `vec Q` નો પરિણામી સદિશ `vec P` ને લંબ છે,તો `vec P` અને `vec Q` વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
બે સદિશનાં મૂલ્યોનો સરવાળો 18 છે અને તેમના પરિણામી સદિશનું મૂલ્ય 12 છે. જો આ બે સદિશોનો પરિણામી નાના મૂલ્યના સદિશ સાથે 90° નો ખૂણો બનાવે, તો સદિશોનાં મૂલ્ય શોધો.
`(1/sqrt2hati +1/sqrt2hatj)`……
`vec P + vec Q` X-અક્ષની દિશાનો એકમ સદિશ છે. જો `vec P = hati - hatj + hatk` તો `vec Q` = ........
સદિશ `3hati + 4hatk` નો Y-અક્ષની દિશામાં પ્રક્ષેપ ગણો.
સદિશ `3hati + hatj +2hatk` ની xy-સમતલમાં લંબાઈ ........છે.
સદિશો `vec a = 4hati - hatj`, `vec b = -3hati + 2hatj` અને `vec c = -hatk` ના પરિણામી સદિશની દિશામાં એકમ સદિશ......છે.
બે બળ `F_1 = 1`N અને `F_2 = 2`N અનુક્રમે `x= 0` અને `y = 0` રેખા પર લાગે છે, તો તેમનું પરિણામી બળ શોધો.
સદિશો `vec A = hati + hatj - 2hatk`, `vec B = hati - hatj + hatk` અને `vec C = 2hati - 3hatj + 4hatk` માટે `vec X = alpha vecA + beta vecB` અને `vec X _|_ vec C`, તો `alpha/beta` શોધો.
સદિશ `vec r` ના x-દિશાના ઘટકનું મૂલ્ય મહત્તમ હોય, તો…
એક કણનો t સમયે સ્થાનસદિશ `vec r = (A cos omegat)hati + (A sin omegat)hatj` છે, તો તેનો શરૂઆતનો વેગ શોધો.
`vec A` એ X-અક્ષ, Y -અક્ષ અને Z-અક્ષ સાથે સમાન ખૂણા બનાવે. છે, તો તેના ઘટકનું મૂલ્ય શોધો.
એક કણ (0, 0) પરથી સુરેખ માર્ગ પર xy-સમતલમાં ગતિની શરૂઆત કરે છે. થોડા સમય બાદ તેનું સ્થાન (`sqrt3` , 3) છે, તો તેનો સુરેખ માર્ગ X-અક્ષ સાથે ........ખૂણો બનાવે.
એક કણનો સ્થાનસદિશ `vec r = 3t^2hati + 4t^2hatj + 7hatk` છે, તો તેણે 10 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ........ છે.
બે સદિશના પરિણામી સદિશનું મૂલ્ય બંને સંદેશના તફાવત સદિશના મૂલ્ય જેટલું છે, તો બે સદિશ વચ્ચેનો ખૂણો ........ છે.
એક ગતિમાન કણનું સ્થાન (x,y) જુદા જુદા સમયે નીચે મુજબ છે : `t = 0` સમયે (2 m, 3 m)` t = 2` સેકન્ડે (6 m, 7 m) `t = 5` સેકન્ડે (13 m, 14 m) તો `t = 0` થી `t =5` સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો
જો `vec A xx vec B = vec C`, તો નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
જો `|vec A + vec B|= |vec A| = |vec B|`, `vec A` & `vec B` વચ્ચેનો કોણ ........ .
`vec A + vec B = vec C`,` vec C _|_ vec A` તથા `|vec A| =|vec C|`,તો `vec A` અને `vec B` વચ્ચેનો ખૂણો શોધો.
સદિશ `vec P` X-અક્ષ, Y-અક્ષ અને Z-અક્ષ સાથે `alpha`, `beta` અને`gamma` જ ખૂણો બનાવે છે, તો `sin^2 alpha + sin^2 beta + sin^2 gamma` = …….
એક કણ પૂર્વ દિશામાં 5 `m//s` ના વેગથી ગતિ કરી રહ્યો છે. 10 sec બાદ તેનો વેગ 5 `m//s` ઉત્તર દિશામાં થઈ જાય છે, તો સરેરાશ પ્રવેગ ........ છે.
`vec a + vec b = vec c` તથા `a + b = c` તો `vec a` અને `vec b` વચ્ચેનો ખૂણો શોધો.
`vec P + vec Q = vec R`. જો `vec Q` નું મૂલ્ય બમણું કરવામાં આવે, તો નવા સદિશ `vec P` ને લંબ થાય છે, તો `vec R` નું મૂલ્ય શોધો.
નીચેના પૈકી કયા સદિશોનું પરિણામી સદિશનું મૂલ્ય 2 N ન હોઈ શકે?
બે એકમ સદિશોનું પરિણામી પણ એકમ સદિશ હોય તો બંને સદિશોના તફાવતનું મૂલ્ય શું થાય ?
આપેલ સદિશો પૈકી કયો એકમ સદિશ છે ?
`vec A = hat i + hat j+ hatk` અને `vec B = -hat i - hat j - hatk` ,તો (A - B) તથા `vec A` વચ્ચેનો ખૂણો શોધો.
જો `|a+b|/|a-b| = 1`, તો `vec a` અને `vec b` વચ્ચેનો ખૂણો શોધો.
`vec A = (A cos theta)hati + (A sin theta)hat j` ને લંબ સદિશ…..છે.
`vec A = 3hati + 6hatj + 2hatk` સદિશે યામાક્ષો સાથે બનાવેલ ખૂણાઓ ........ છે.
આપેલ વિધાનો પૈકી ક્યું વિધાન સાચું છે ?
આકૃતિમાં xy સમતલમાં બે સદિશ `vec u` અને `vec v` દર્શાવ્યા છે. જો `vec u = ahati + bhatj` અને `vec v = phati + qhatj` , તો નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?
V મૂલ્યના N સદિશો પૈકી દરેક સદિશ તેની આગળના સદિશ સાથે `(2pi)/N` ખૂણો બનાવે છે, તો આ સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય શું થાય ?
`X + Y` અને `X - Y` મૂલ્યના બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય `sqrt (x^2 + y^2)` છે, તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો થાય ?
સદિશો `vec A = hati + hatj - 2hatk`, `vec B = hati - hatj + hatk` અને `vec C = 2hati - 3hatj + 4hatk` માટે `vec X = alpha vecA + beta vecB` અને `vec X _|_ vec C`, તો `alpha/beta` શોધો.
જો `vec A = 2hati + 3hatj - hatk` અને `vec B = -hati + 3hatj + 4hatk` તો `vec A` નો `vec B`પરનો પ્રક્ષેપ = ........ .
`vec A = a_xhati + a_yhatj +a_z hatk` નો `hati - hatj`ની દિશામાં ઘટક ........ .
`vec P + vec Q = vec R`. જો `vec Q` નું મૂલ્ય બમણું કરવામાં આવે, તો નવા સદિશ `vec P` ને લંબ થાય છે, તો `vec R` નું મૂલ્ય શોધો.
`vec F` = (1, -1, 1) અને `vec d` = (2, 1, -1) વચ્ચેનો ખૂણો
`vec A = 2hati + 3hatj` નો સદિશ `-hati -hatj` ની દિશામાંનો ઘટક જણાવો.
એક ભૌતિક રાશિને રજૂ કરતો સદિશ `vec A = 2hati + 3hatj +4hatk` છે. Y-અક્ષ અને આ સદિશ વચ્ચેનો કોણ ........ હોય.
સદિશ `vec A = mhati + mhatj + 3hatk` અને સદિશ `vec B = mhati - 2hatj - hatk` પરસ્પર લંબ હોય, તો m નું માનાંક મૂલ્ય કેટલું ?
એક દળ પર લગાડેલું બળ સદિશ `vec F = 6hati - 8hatj + 10hatk` પ્રમાણે દર્શાવાય છે અને દળને 5 `m//s` એ પ્રવેગિત કરે છે. ર પદાર્થનું દળ ........ હોય.
ત્રણ સદિશો `vec A` , `vec B` અને `vec C` એ `vec A * vec B = 0`અને `vec A * vec C = 0` સંબંધને સંતોષે છે, તો સદિશ `vec A` ........ ને સમાંતર છે.
બે બળોનો પરિણામી સદિશ & તફાવત સદિશ લંબ છે. આ કિસ્સામાં બે બળ ........ .
સદિશ`hati + hatj + sqrt2hatk` X-અક્ષ, Y-અક્ષ અને Z-અક્ષ સાથે અનુક્રમે ........ ખૂણા બનાવે.
સદિશ `hati + hatj + hatk` અને `hati + hatj` વચ્ચેનો ખૂણો શોધો.
એક કણનો વેગ છેં `vecv = ( 6hati - 4hatj + 3hatk) m//s` છે અને તેના પર લાગતું બળ `vecF = (20hati + 15hatj - 5hatk) N` છે, તો તત્કાલીન પાવર શોધો.
એકમ સદિશ `ahati + bhatj` સદિશ `hati + hatj` ને લંબ છે, તો a અને b ના મૂલ્ય ........ .
`2hati - 3hatj` અને `3hati - 2hatj` બંને સદિશોને લંબ હોય તેવો સદિશ શોધો.
જો `vecA xx vecB = vecB xx vecA`, તો `vecA` અને `vecB` વચ્ચેનો ખૂણો......થાય.
જો સદિશો `vecA = cos omegat hati + sinomegat hatj` અને `vecB = cosomegathati - sinomegat hatj` સમયના વિધેયો હોય, તો દના કયા મૂલ્ય માટે આ બે સદિશો પરસ્પર લંબ બને ?
જો `vecA` અને `vecB` એ સમાંતર બાજુ ચતૃષ્કોણની પાસપાસેની બે બાજુઓ હોય અને આ સમાંતર બાજુ ચતુષ્કોણનો ક્ષેત્રફળ `(AB)/2` હોય, તો `vecA` અને `vecB` વચ્ચેનો ખૂણો ........ છે.
સમાંતર બાજુ ચતૃષ્કોણના વિકર્ણો ને `vecA = 5hati - 4hatj + 3hatk` અને `vecB = 3hati - 2hatj - hatk` સ્વરૂપમાં દર્શાવેલ છે, તો તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું મૂલ્ય શોધો.
`(vecA * vecB)^2 + |vecA xx vecB|^2`=……..
જો બે સદિશોના સદિશ ગુણાકારનું માનાંક `|vecA xx vecB|` તેમના અદિશ ગુણાકાર `(vecA * vecB)` કરતા `sqrt3` ગણું હોય, તો તેમની વચ્ચેનો ખૂણો ........ .
જો. સદિશો `vecA`અને `vecB` વચ્ચેનો ખૂણો `theta` હોય, તો `(vecA xx vecB)*vecA` ગુણાકારનું મૂલ્ય ........ થાય.
જો `vecA xx vecB = vecB xx vecA`, તો `vecA` અને `vecB` વચ્ચેનો ખૂણો......થાય.
સદિશો `vecA` અને `vecB` વચ્ચેનો ખૂણો `theta` હોય, ,તો. નીચેના પૈકી કયો સંબંધ સાચો છે ?
5 એકમ મૂલ્યનો સદિશ `vecA`, xy સમતલમાં આવેલ છે, અને X-અક્ષ સાથે 120° નો ખૂણો બનાવે છે. 9 એકમ મૂલ્યનો એક સદિશ Z-અક્ષ પર આવેલ છે, તો `vecA xx vecB` નું મૂલ્ય શોધો.
જો બે સદિશોના સદિશ ગુણાકારનું માનાંક `|vecA xx vecB|` તેમના અદિશ ગુણાકાર `(vecA * vecB)` કરતા `sqrt3` ગણું હોય, તો તેમની વચ્ચેનો ખૂણો ........ .
જો `|vecA xx vecB|= sqrt3 vecA * vecB` છે, તો `|vecA + vecB|` નું મૂલ્ય શોધો.
`vecA = 2hati + 3hatj` અને `vecB = hati + 4hatj` થી બનતા સમાંતર બાજુ ચતૃષ્કોણનું ક્ષેત્રફળ શોધો.
જો આપેલ સદિશો `vecA`, `vecB` અને `vecC` માટે `vecA*vecB = 0` અને `vecA*vecC` =0 , ` vecA` ને સમાંતર સદિશ શોધો.
આપેલ સદિશો `vecA` અને `vecB` માટે `|vecA xx vecB|` = 0, તો આપેલ બંને સદિશો…
2 અને 3 મૂલ્યના બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય 1 છે, તો તેમનો સદિશ ગુણાકાર ........ થાય.
`vecP + vecQ` અને `vecP xx vecQ` વચ્ચેનો ખૂણો શોધો.
નીચેના પૈકી કયો સદિશ `vecA` અને `vecB` ને લંબ હોય તેવો એકમ સદિશ છે.
`(vecA + vecB) xx (vecA - vecB)`=……..
`vec(OA) = 3hati - 6hatj + 2hatk` અને `vec(AB) = 2hati + hatj - 2hatk`તો `/_\OAB` નું ક્ષેત્રફળ શોધો.
જો `|vecA xx vecB| = |vecA * vecB|`, તો `vecA` અને `vecB` વચ્ચેનો ખૂણો શોધો.
મિથેન `(CH_4)` ના અણુમાં બે C-H બંધની દિશા `hati + hatj +hatk` અને `hati - hatj - hatk` છે,તો બે C - H બંધ વચ્ચેનો ખૂણો શોધો.
સદિશો `vec A` અને `vec B` વચ્ચેનો ખૂણો `theta` છે. જો `vec A + vec B` અને `vec A - vec B`, સદિશ `vec A` સાથે `alpha` અને `beta` ખૂણો બનાવે, તો (`tan alpha + tan beta`) = ........ .
જો `vec A xx vec B = vec C`, તો નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
જો સદિશો `2hati + 2hatj - 2hatk`. `5hati + yhatj + hatk`અને `-hati + 2hatj + 2hatk` સમતલીય સદિશો હોય, તો y શોધો.
જો `|vec A|` = 2 અને `|vec B|` = 4 તો ખોટું વિધાન શોધો.
Exercise questions and complete solutions for chapter કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.2 સદિશો of PHOENIX PUBLICATION of Class 11