Class 11 | PHYSICS |
Chapter | કાર્ય, ઊર્જા, પાવર (કાર્યત્વરા) અને સંઘાત |
PHOENIX PUBLICATION | Execrise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
એક કણ બળ `F = 7 - 2x +3x^2` ની અસર હેઠળ X-અક્ષ પર `x = 0` થી `x = 5m` સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
એક પદાર્થ પર (-4,2, 6) N બળ લાગતા તે Y-અક્ષની દિશામાં 2 m જેટલું સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર થયેલું કાર્ય શોધો.
કોઈ કણની ગતિઊર્જામાં `300%` નો વધારો કરવામાં આવે, તો તેના વેગમાનમાં પ્રતિશત ફેરફાર શોધો.
એક બસનું દળ 2000 kg છે. તેમાં `50 km//h` નો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન x અને સમય t વચ્ચેનો સંબંધ `t = sqrtx + 3` છે x મીટરમાં અને t સેકન્ડમાં છે. જો કણ પર અચળ બળ લાગતું હોય, તો પ્રથમ 6 સેકન્ડમાં થતું કાર્ય શોધો.
3 g દળનો એક કણ X-અક્ષની દિશામાં `x = 3 - 4t^2 + t^3` મુજબ ગતિ કરે છે. પ્રથમ 4 s માં થયેલ કાર્ય શોધો.
2 kg અને 4 kg દળ ધરાવતા બે બોલ 60 ફૂટ ઊંચાઈની ઈમારત પરથી છોડવામાં આવે છે. જમીન તરફ 30 ફૂટ જેટલું અંતર કાપ્યા બાદ તેમની ગતિઊર્જાઓનો ગુણોત્તર કેટલો હશે ? Hint : ગતિંઊર્જા `K = 1/2mv^2 = mgh` `:. K prop m`
1 kg દળનો એક પદાર્થ ઊર્ધ્વદિશામાં `20 m//s` ના વેગથી ફેકવામાં આવે છે. `18 m` ની ઊંચાઈ પ્રાપ્ત કર્યા બાદ તે ક્ષણિક સ્થિર થાય છે, તો હવાના ધર્ષણના કારણે ગુમાવતી ઊર્જા કેટલી ? `(g = 10 m//s^2)`
એક લાંબી સ્પ્રિંગને 2 cm જેટલી ખેંચતા તેની સ્થિતિઊર્જા U મળે છે. જો તેને 8 cm જેટલી ખેંચવામાં આવે, તો સ્થિતિઊર્જા કેટલી મળે ?
0.5 kg દળનો એક પદાર્થ લીસી સમક્ષિતિજ સપાટી પર `1.5 m//s` ના વેગથી એક દળરહિત અને `K = 50 N//m` બળ-અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે, તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધો.
100 W ના બલ્બ વડે 1 min માં મુક્ત થતી ઊર્જા કેટલી ?
જો `vecF = (60hati + 15hatj - 3hatk)N` અને `vecv = (2hati - 4hatj + 5hatk) m//s` હોય, તો તત્કાલીન પાવર ......... .
અચળ પાવર આપતા એક બળની અસર હેઠળ એક પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે છે, તો t સમયમાં પદાર્થે કાપેલ અંતર ..... પર આધાર રાખે છે.
60 m ની ઊંચાઈ પરથી `15 kg//s` ના દરે પાણી એક ટર્બાઈન પર પડી રહ્યું છે. જો ઘર્ષણના કારણે થતો વ્યય `10%` હોય, તો ટર્બાઈન દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો ?
એક m દળવાળા સ્થિર પદાર્થને પ્રવેગ આપતાં તે T સમયમાં v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમયના પદમાં પદાર્થને મળતો તત્કાલીન પાવર ........... છે.
5 kg અને 3 kg દળના બે પદાર્થ સમાન દિશામાં એક જ સુરેખા પર `5 m//s` અને `3 m//s` ના વેગથી ગતિ કરે છે અને સ્થિતિસ્થાપક સંઘાત કરે છે, તો સંઘાત બાદ તેમના વેગ શોધો.
10 kg અને 20 kg દળના બે બોલના અનુક્રમે વેગ `20 m//s` અને `10 m//s` છે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત થયા બાદ તેમના વેગ શોધો.
સમાન દળ અને વેગ ધરાવતા બે બોલ બેરિંગ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરી સંઘાત અનુભવે છે. સંઘાત બાદ તેમના વેગ શોધો.
2 m ઊંચાઇએથી પદાર્થને જમીન પર છોડતાં તે અથડાઈને પાછો કેટલી ઊંચાઈએ જશે ? રેસ્ટિટ્યુશન અચળાંક 0.6 છે.
એક બોલને 3.6 m ની શિરોલંબ ઊંચાઇએથી મુક્ત કરવામાં આવે, જયારે તે સપાટી પર અથડાઈ 1.6 m ઊંચાઈએ પાછો આવે તો બોલનો રેસ્ટિટ્યુશન અચળાંક શોધો.
h ઊંચાઈએથી એક બોલને મુક્ત કરવામાં આવે છે. રેસ્ટિટ્યુશન અચળાંક e હોય તો n મી વખત પાછો ફરે ત્યારે ઊંચાઈ કેટલી ?
એક m દળનો ગોળો u વેગથી બીજા તેટલા જ દળના સ્થિર ગોળા સાથે અથડાય તો જયારે સંઘાત બાદનો ગોળાનો વેગ શોધો. રેસ્ટિટ્યુશન ગુણાંક 1 છે.
4 kg દળનો એક પદાર્થ `12 m//s` ની ઝડપથી ગતિ કરતો 6 kg દળના પદાર્થ સાથે સંઘાત અનુભવી તેની સાથે ચોંટીને સ્થિર થઈ જાય છે, તો પદાર્થની ગતિઊર્જામાં કેટલો ઘટાડો થાય ?
30 m ઊંચાઈ પરથી એક દડાને મુકત પતન કરાવવામાં આવે છે. જો સંઘાત દરમિયાનનો સ્થિતિસ્થાપકતા અંક e હોય, તો બીજા સંઘાત બાદ દડો કેટલી ઊંચાઈએ જશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાદા લોલકના ગોળાને A સ્થાનેથી મુક્ત કરતાં તે B સ્થાન સુધી પહોંચે તે દરમિયાન દોરી વડે ગોળા પર થતું કાર્ય શોધો.
2 kg દળનો પદાર્થ સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. તેના પર સમક્ષિતિજ દિશા સાથે `30^circ` ના ખૂણે 5 N બળ આપવામાં આવે ત્યારે તે સપાટી પર 2 m સ્થાનાંતર કરે છે, તો થતું કાર્ય ........ હોય.
10 kg દળના પદાર્થ પર 5 N બળ સમક્ષિતિજ સપાટી સાથે અમુક ખૂણે આપતા તે 4 m સપાટી પર ખસે છે. જો પદાર્થ પર થતું કાર્ય `10 J` હોય, તો બળનો સમક્ષિતિજ સપાટી સાથેનો ખૂણો `theta` = ….. .
એક પદાર્થને ઉગમબિંદુથી `vecr = (2hati - hatj)m` સુધી લઇ જવા તેના પર `vecF = (5hati + 3hatj + 2hatk)N` બળ આપવું પડે છે, તો પદાર્થ પર થતું કાર્ય શોધો.
એક 2 kN વજનબળ ધરાવતા લાકડાંના બ્લોકને સમક્ષિતિજ સપાટી સાથે `15^circ` નો ખૂણો બનાવતા લીસા ઢાળ પર 10 m સુધી દૂર લઇ જવા કેટલું કાર્ય કરવું પડે ?
બળ `vecF = (5hati + 4hatj + 5hatk)` અને સ્થાનાંતર `vecd = (3hati + 4hatj - 3hatk)`. બળનો સ્થાનાંતર પરનો પ્રક્ષેપ શોધો.
પદાર્થ પર લાગતું અચળ બળ `vecF (N) = -hati + 2hatj + 3hatk` છે. આ બળ વડે Z અક્ષની દિશામાં 4 m સ્થાનાંતર કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
`F = (3x^2 + 4x + 10)hati N` ના બળની અસર હેઠળ એક કણનું X-અક્ષ પર સ્થાનાંતર `x = 2 m` થી `x = 4 m` થાય છે, તો બળ વડે થતું કાર્ય W = ….. હોય.
એક પદાર્થ પર (3, 2, 1)N બળ લગાડતાં તે Y-અક્ષની દિશામાં `50 cm` સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય ગણો.
એક માણસ પૃથ્વીની સપાટી પર એક બિંદુએથી ચાલવાનું શરૂ કરે છે. (સપાટી લીસી ધારો) વ્યાસાંતે આવેલા વિરુદ્ધ બિંદુએ પહોંચે છે, તો તેના વડે થતું કાર્ય કેટલું હશે ?
75 N ઘર્ષણબળ લગાડતી એક સપાટી પર પદાર્થને 5 m સ્થાનાંતર કરાવતા બાહ્યબળ વડે થતું કાર્ય અને ઘર્ષણબળ વડે થતું કાર્ય શોધો.
પદાર્થ પર લાગતું બળ `vecF = (3xhati + y^2 hatj)N` છે. આ બળની અસર હેઠળ પદાર્થ (1, 2, 1)m થી (3, 3, 8)m સુધી સ્થાનાંતર કરે છે, તો આ બળ વડે થતું કાર્ય શોધો.
ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર 2 kg દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલો છે. આ પદાર્થ પર 0.5 N જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લાગતાં પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થાય છે. આ બળ વડે પદાર્થ પર 8 સેકન્ડમાં થતું કાર્ય શોધો.
શરૂઆતમાં સ્થિર પડેલા 15 kg દળના પદાર્થ પર 5 N નું બળ લાગે છે. તેની ગતિની પ્રથમ સેકન્ડમાં તેના પર લાગતાં બળ વડે થતું કાર્ય ......... .
એક કણ પર `(4hati + hatj + 3hatk)` બળ લાગતા તે (3, 2, -6)m સ્થાનેથી ખસીને (14, 13, 9)m ના સ્થાને પહોંચે છે, તો તેના ઉપર થતું કાર્ય શોધો.
બે પરિમાણમાં એક કણ પર લાગતું ચર બળ `vecF = (3x^2hati + 4hatj)N` વડે આપવામાં આવેલું છે, જેમાં x મીટરમાં છે. જયારે કણ (2,3) બિંદુથી (3,0) પર ગતિ કરીને જાય, ત્યારે તેની ગતિઊર્જામાં થતો ફેરફાર ..... .
એક પદાર્થ 10 N ના બળની અસર હેઠળ 10 m ખસે છે. જો પદાર્થ પર થતું કાર્ય 50 J હોય, તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો શોધો.
એક પદાર્થ પર (-4,2, 6) N બળ લાગતા તે Y-અક્ષની દિશામાં 2 m જેટલું સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર થયેલું કાર્ય શોધો.
`vecF = (1, 3, 1)` અને `vecd = (2, 3, -11)` છે, તો તેમની વચ્ચેનો ખૂણો ........rad થશે.
એક પદાર્થ પર (૩, 2,1)N બળ લગાડતાં તે X-અક્ષની દિશામાં 5 m સ્થાનાંતર કરે, તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય ગણો.
બળ `vecF(x) = (3x^2 - 2x +7)hati N` ની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર X-અક્ષ પર `x = 0` થી `x = 10 m` થાય, તો આ દરમિયાન થતું કાર્ય ......... થશે.
કાર્ય એ ........ છે.
કાર્યનો એકમ ........... છે.
કાર્ય માટે નીચેનામાંથી કયું સૂત્ર સાચું નથી ?
જો બળ અને તેને લીધે થતા સ્થાનાંતર વચ્ચેનો કોણ `0 le theta < pi/2` હોય, તો .........
એક પદાર્થ પર (5, 2,3) N બળ લગાડતાં તે Y-અક્ષની દિશામાં 6 m સ્થાનાંતર કરે છે , તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય ........ .
એક પદાર્થ પર 5 N બળ લગાડતાં તે સુરેખ પથ પર 10 m અંતર કાપે છે. જો પદાર્થ પર થતું કાર્ય 25 જૂલ હોય, તો બળની દિશા અને પદાર્થની ગતિની દિશા વચ્ચેનો કોણ ..... થશે.
એક કણ પર `vecF = 6hati + 2hatj - 3hatk` બળ લાગતાં કણ `vecd = 2hati - 3hatj + chatk` સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, તો c નું મૂલ્ય શોધો.
10 kg દળના એક પદાર્થ પર `(5hati + 6hatj - 7hatk) N` બળ લગાડતાં તેનું `(4hati - 2hatj + 5hatk)` સ્થાનેથી `(8hati + 6hatj - 3hatk)` સ્થાન સુધી સ્થાનાંતર થાય છે. આ દરમિયાન થયેલું કાર્ય શોધો.
5 kg દળ ધરાવતો એક પદાર્થ ઊગમબિંદુ પર મૂકેલ છે અને તે X-અક્ષની દિશામાં ગતિ કરે છે. આ પદાર્થ પર X-અક્ષ સાથે `60^circ` ખૂણો બનાવતી દિશામાં 10 N નું બળ લાગતાં તે X-અક્ષની દિશામાં 4 m જેટલું સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય ....... થશે.
એક પદાર્થ પર x-અક્ષ સાથે `theta` કોણ બનાવતી દિશામાં 5 N નું બળ લગાડતાં પદાર્થનું X-અક્ષની દિશામાં `0.4 m` સ્થાનાંતર થાય છે. જો પદાર્થ 1 J જેટલી ગતિ-ઊર્જા પ્રાપ્ત કરે, તો બળનો સમક્ષિતિજ ઘટક ........ થાય.
બળ `vecF(x) = (3x^2 - 2x +5)hati N` ની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર X-અક્ષ પર x = 0 થી x = 5 m થાય છે, તો કાર્ય = ......... J.
બળ `F rarr x` ના આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એ `x_1` થી `x_2` સુધીની ગતિ દરમિયાન ............. નું મૂલ્ય આપે છે.
6 kg દળના એક પદાર્થ પર બળ લગાડતાં તેનું સ્થાનાંતર `d = t^2/4` અનુસાર થાય, તો આ બળ દ્વારા 2 સેકન્ડમાં થતું કાર્ય શોધો.
જો દીવાલ પર 20 N બળ લગાડતાં દીવાલનું સ્થાનાંતર થતું ન હોય, તો થતું કાર્ય ........... .
એક પદાર્થ પર (-4,2, 6) N બળ લાગતા તે Y-અક્ષની દિશામાં 2 m જેટલું સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર થયેલું કાર્ય શોધો.
ગતિઊર્જાના ફેરફાર વિરુદ્ધ સ્થાનાંતરના (અથવા ગતિઊર્જા વિરુદ્ધ સ્થાનસદિશના) આલેખનો ઢાળ ...... ના ફેરફારનો સમયદર દર્શાવે છે.
જો કણ પર લાગતાં બળ અને તેનું સ્થાનાંતર એ બંનેને બળની દિશામાં બમણાકરવામાં આવે, તો તેના પર થયેલ કાર્ય કેટલું થાય ?
એક જ સમતલમાં ગતિ કરતાં કણ ઉપર અચળ મૂલ્યનું બળ કણના વેગને લંબરૂપે લાગતું હોય, તો ......
સંરક્ષી બળ `vecF` માટે `int(બંધ ગાળો) vecF * vecdl` = …………. .
એક પદાર્થ પર (3, 2, 1)N બળ લગાડતાં તે Y-અક્ષની દિશામાં `50 cm` સ્થાનાંતર કરે છે, તો પદાર્થ પર બળ વડે થતું કાર્ય ગણો.
એક કણ પર `vecF = (-6x^3hati) N` બળ લગાડતાં કણનું `x = 4 m` થી `x = -2 m` સ્થાનાંતર થાય, તો બળ દ્વારા થતું કાર્ય .......... થશે.
બળ `vecF(x) = (3x^2 - 2x +7)hati N` ની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર X-અક્ષ પર `x = 0` થી `x = 10 m` થાય, તો આ દરમિયાન થતું કાર્ય ......... થશે.
ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર 2 kg દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં રહેલો છે. આ પદાર્થ પર 0.5 N જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લાગડતાં તેનું સ્થાનાંતર બળની દિશામાં થાય છે. આ બળ વડે પદાર્થ પર 8 સેકન્ડમાં થયેલું કાર્ય શોધો.
વિધાન : વેઇટલીફટર વજન ઊંચકી રાખે ત્યારે તે કોઈ કાર્ય કરતો નથી. કારણ : કાર્ય શૂન્ય છે, કારણ કે સ્થાનાંતર શૂન્ય છે. વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
વિધાન : કેન્દ્રગામી બળ દ્વારા થતું કાર્ય શૂન્ય છે. કારણ : કેન્દ્રગામી બળ હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે.વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
કણ માટે બળનું સમીકરણ `F = (10 + 0.50x)` માં F બળ ન્યૂટનમાં અને X-દિશા દર્શાવે છે જે મીટરમાં છે, તો x = 0 થી x = 2.0 m માટે થયેલું કાર્ય કેટલું થાય ?
એક બિંદુ `vecr_1 = (2hati + 3hatj)m` થી બીજા બિંદુ `vecr_2 = (3hati + 2hatj)m` પર જાય છે ત્યારે લાગતું બળ `vecF = (5hati + 5hatj)N` છે. કણ પર લાગતા બળ દ્વારા થયેલા સ્થાનાંતર થી કરેલું કાર્ય ........ .
X-દિશામાં ગતિ કરતાં કણ પર લાગતું બળ `F = a + bx` છે, જ્યાં a અને b અચળાંક છે, તો x = 0 થી x = d સ્થાનાંતર માટે બળ દ્વારા થયેલું કાર્ય W = ….. .
30 g દળ ધરાવતા કણ પર બળ લગાડતાં સમય સાથે બદલાતાં સ્થાન માટે `x = 3t - 4t^2 + t^3` છે, જ્યાં x મીટરમાં, t સેકન્ડમાં, તો 4 sec માં થતું કાર્ય ....... .
10 kg દળના સ્થિર પદાર્થ પર બે બળ કાટખૂણે 4 N અને 3 N લગાડતાં તેમાં 10 sec માં મળતી ગતિઊર્જા ........ .
m દળ ધરાવતો બોલ v વેગથી ખૂબ જ વધુ દળ ધરાવતી દીવાલ સાથે અથડાય ત્યારે આ પદાર્થ સમાન વેગથી પાછો આવે ત્યારે બોલ દ્વારા દીવાલ પર કાર્ય ....... .
`F = Cx` ના સૂત્રનું પાલન કરતાં x = 0 થી `x = x_1` દરમ્યાન થતું કાર્ય ...... .
x અંતર જેટલું રબરબેન્ડને ખેંચવામાં આવે છે. જો પુનઃસ્થાપક બળ `F = ax + bx^2` છે, a અને b અચળાંક છે ત્યારે થતું કાર્ય ....... .
સ્પ્રિંગ પર બળ લગાડતાં તે 40 mm ખેંચાય છે. જો 1 mm ખેંચવા 10 N નું બળ જરૂરી છે, તો 40 mm ખેંચવા માટે કરવું પડતું કાર્ય ........ .
3 kg દળના પદાર્થ બળની અસર હેઠળ થતું સ્થાનાંતર `S = t^3/3` (મીટરમાં) છે. 2 sec માં બળ દ્વારા થયેલ કાર્ય ....... .
એક તારનો બળ અચળાંક k અને બીજા તારનો બળ અચળાંક 2k છે. બંને તારને સમાન ખેંચવામાં આવે છે. તેના વડે થયેલ કાર્ય .... .
`5 xx 10^3 N/m` સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને સામાન્ય સ્થિતિમાંથી 5 cm ખેંચવામાં આવે છે. 5 cm ખેંચવા કરવું પડતું કાર્ય ...... .
એક કણ બળ `F = 7 - 2x +3x^2` ની અસર હેઠળ X-અક્ષ પર `x = 0` થી `x = 5m` સુધી ગતિ કરે છે. આ પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું ?
નીચેનામાંથી કયું બળ સંરક્ષી નથી ?
બે પરિમાણમાં એક કણ પર લાગતું ચર બળ `vecF = (3x^2hati + 4hatj)N` વડે આપવામાં આવેલું છે, જેમાં x મીટરમાં છે. જયારે કણ (2,3) બિંદુથી (3,0) પર ગતિ કરીને જાય, ત્યારે તેની ગતિઊર્જામાં થતો ફેરફાર ..... .
અચળ ઝડપથી એક પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ F છે. આ બળ દ્વારા પદાર્થ પર થતું કાર્ય ....... શૂન્ય થાય.
XY-સમતલમાં ર્ક પદાર્થ દ્વારા થતી ગતિ પર લાગતું બળ `vecF = -K(yhati + xhatj)` છે, K ઘન અચળાંક છે. X-અક્ષ પર બિંદુ (a, 0) અને સમાંતર Y-અક્ષ પર બિંદુ (a, a) તો `vecF` બળ દ્વારા થયેલ કુલ કાર્ય ......... .
3 kg દળના પદાર્થ બળની અસર હેઠળ થતું સ્થાનાંતર `S = t^3/3` (મીટરમાં) છે. 2 sec માં બળ દ્વારા થયેલ કાર્ય ....... .
`vecF = (hati + 2hatj + 3hatk) N` બળ અસર હેઠળ સ્થાનાંતર `vecr_1 = (hati + hatj + hatk)` થી `vecr_2 = (hati - hatj + hatk)` દરમ્યાન કાર્ય ........ થાય.
સાદા લોલકના છેડે 10 g દળ ધરાવતો પદાર્થ લટકાવવામાં આવે છે. `4 m//s` ની ઝડપથી ગતિ કરતાં લોલકને 15 sec માં 10 દોલન કરે છે. તણાવબળ પર આધારિત થતું કાર્ય .......... .
નિયમિત ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ A અને બદલાતી ગતિએ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો પદાર્થ B છે, તો `W_A` અને `W_B` દ્વારા વર્તુળાકાર માર્ગે કાર્ય ............ .
m' દળ ધરાવતા પદાર્થની બળ અસર હેઠળ X-દિશામાં ગતિ માટે સમીકરણ `F = ksqrtx`, તો x = 4 m થી x = 9 m દરમ્યાન થતું કાર્ય ............ .
X-દિશામાં ગતિ કરતાં 20 kg દળના પદાર્થ પર લાગતું બળ `(5 + 3x) N` છે, તો x = 2 m થી x = 6 m સ્થાનાંતર દરમ્યાન કાર્ય કેટલું થાય ?
`vecF = xhati + yhatj` બળની અસર હેઠળ સમતલમાં ગતિ કરતાં પદાર્થ માટે કાર્ય ............ .
3 kg દળના પદાર્થ બળની અસર હેઠળ થતું સ્થાનાંતર `S = t^3/3` (મીટરમાં) છે. 2 sec માં બળ દ્વારા થયેલ કાર્ય ....... .
અચળ વેગથી ગતિ કરતાં પદાર્થને ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે, તો .........(i)ઊર્ધ્વદિશામાં લાગતું કાર્ય ધન થાય.(ii)ઊર્ધ્વદિશામાં લાગતું કાર્ય ઋણ થાય.(iii)ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય ધન થાય.(iv)ગુરુત્વીય બળ દ્વારા થયેલ કાર્ય ઋણ થાય.
2 kg દળના પદાર્થ પર `(3hati + hatj) N` બળ અસર હેઠળ નિયમિત ગતિ કરે છે. કણનું સ્થાન `(2hati + hatK)` થી `(4hati + 3hatj - hatk) m` થાય છે. બળ દ્વારા થયેલ કાર્ય ......... .
કણ એક બિંદુ `(2hati + 5hatj)` થી `(4hatj + 3hatk)` ગતિ કરે છે. જો `(4hati + 3hatj) N` બળ લગાડવામાં આવે તો બળ દ્વારા થતું કાર્ય કેટલું હોય ?
ઘર્ષણરહિત ટેબલ પર એક સાંકળ છે. જેનો 1/3 ભાગ તેના છેડાથી લટકેલ છે. હો સાંકળની લંબાઈ (L) અને દળ (M) છે, તો લટકતા વિભાગને પાછો ખેંચવા થતું કાર્ય ...... .
બે સ્પ્રિંગ A અને B ના બળ અચળાંક અનુક્રમે `k_A` અને `k_B` છે. `k_A > k_B` હોય ત્યારે બંનેને સમાન બળથી ખેંચવામાં આવે ત્યારે થયેલ કાર્ય ......... .
Execrise questions and complete solutions for chapter કાર્ય, ઊર્જા, પાવર (કાર્યત્વરા) અને સંઘાત of PHOENIX PUBLICATION of Class 11