Class 12 | MATHS |
Chapter | ત્રિકોણમિતીય પ્રતિવિધેયો |
AKSHRANAND PUBLICATION | EXCERSICE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
કિમત શોધો. `sin^-1(-1/2)`
કિમત શોધો. `cos^-1(sqrt3/2)`
કિમત શોધો. `cosec^-1(2)`
કિમત શોધો. `tan^-1(sqrt3)`
કિમત શોધો. `cos^-1(-1/2)`
કિમત શોધો. `tan^-1(-1)`
કિમત શોધો. `sec^-1(2/sqrt3)`
કિમત શોધો. `cot^-1(sqrt3)`
કિમત શોધો. `cos^-1(-1/sqrt2)`
કિમત શોધો. `cosec^-1(-sqrt2)`
કિમત શોધો. `tan^-1(0)+cos^-1(-1)+sin^-1(-1)`
કિમત શોધો. `cos^-1(1/2)+2sin^-1(1/2)`
જો `sin^-1x=y` તો
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
`tan^-1sqrt3 - sec^-1(-2)` નું મૂલ્ય છે
`sec^-1(-2)=_`
`cos^-1(sin((-5pi)/6))` =___________
`cos^-1(1/sqrt2)+2sin^-1(1/sqrt2)`=____
`tan^-1(sqrt3)-sec^-1(-2)`=___
`sin^-1(-1/2)`=____
`cot^-1(-1)-cos^-1(1/sqrt2)`=_________
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાબિત કરો : `3sin^(-1)x=sin^(-1)(3x -4x^(3)), x\in [-1/2 , 1/2]`
સાબિત કરો :`3cos^-1 x=cos^-1(4x^3-3x),x in[1/2,1]`
`tan^-1( 2/11)+tan^-1(7/24) =tan ^-1 (1/2)`
સાબિત કરો કે `2 tan^-1(1/2)+tan^-1(1/7)=tan^-1(31/17)`
સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1 (1/sqrt(x^2-1)),|x|>1`
સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1 ((sqrt(1+x^2)-1)/x) , x!=0`
સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1(sqrt((1-cosx)/(1+cos x))), 0 < x < pi`
સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1((cos x-sinx)/(cosx +sinx)), -pi/4 < x < (3pi)/4`
સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1 (x/sqrt(a^2-x^2)),|x| < a`
સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1((3a^2x-x^3)/(a^3-3ax^2)),a>0,(-a)/sqrt3 < x < a/sqrt3`
કિમત શોધો :`tan^-1[2cos (2sin^-1 (1/2))]`
કિમત શોધો :`cot(tan^-1a +cot^-1 a)`
કિમત શોધો :`tan(1/2)[sin^-1((2x)/(1+x^2))+cos^-1((1-y^2)/(1+y^2))],|x|<1,`
જો `sin (sin^-1 (1/5)+cos^-1 x)=1 ` તો `x` ની કિમત શોધો.
જો `tan ^-1((x-1)/(x-2))+tan^-1((x+1)/(x+2)) = pi/4`તો `x` ની કિમત શોધો.
કિમત શોધો. `sin^-1(sin((2pi)/3))`
કિમત શોધો. `tan^-1(tan((3pi)/4))`
કિમત શોધો. `tan(sin^-1 (3/5)+cot^-1 (3/2))`
કિમત શોધો. `cos^-1(cos ((7pi)/6))`=__________
`sin(pi/3-sin^-1(-1/2))`=____
કિમત શોધો. `cos^-1(cos ((13pi)/6))`
કિમત શોધો. `tan^-1(tan((7pi)/6))`
સાબિત કરો કે `2sin^-1 (3/5)=tan^-1 (24/7)`
સાબિત કરો કે `sin^-1(8/17)+sin^-1(3/5)=tan^-1(77/36)`
સાબિત કરો કે :`cos^-1(4/5)+cos^-1(12/13)=cos^-1(33/65)`
સાબિત કરો કે :`cos^-1(12/13)+sin^-1(3/5)=sin^-1(56/65)`
સાબિત કરો કે :`tan^-1(63/16)=sin^-1(5/13)+cos^-1(3/5)`
સાબિત કરો કે :`tan^-1(1/5)+tan^-1(1/7)+tan^-1(1/3)+tan^-1(1/8)=pi/4`
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાખિત કરો કે `tan^(-1) \sqrt x= 1/2 cos^(-1) ((1-x)/(1+x)), x \in [0,1]`.
પ્રશ્ન માં આપેલા વિધેયોના વીશે વિકલીત મેળવો .`0 < x < pi/2` માટે `cot^-1 [(sqrt(1+sin x)+sqrt(1-sin x))/(sqrt(1+sinx) -sqrt(1-sinx))]`
નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાખિત કરો : `tan^-1[{sqrt(1+x)-sqrt(1-x)}/{sqrt(1+x)+sqrt(1-x)}]=pi/4-1/2 cos^-1x,1/sqrt2 lex le 1`
સાબિત કરો કે:`(9pi)/8-9/4sin^-1 (1/3)=9/4sin^-1((2sqrt2)/3)`
સમીકરણ ઉકેલ મેળવો :`2tan^-1(cosx)=tan^-1(2cosecx)`
ઉકેલ મેળવો :`tan^-1((1-x)/(1+x))= 1/2tan^-1x,(x>0)`
`sin(tan^-1 x),|x|<1=`__________
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
`sin^-1(1-x)-2sin^-1x=pi/2`, તો `x=...`
`tan^-1(x/y)-tan^-1 ((x-y)/(x+y))`=______
જો`sin^-1x+sin^-1y=pi/2 `તો `x sqrt(1-y^2)+ysqrt(1-x^2)` ની કિમત શોધો .
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`cos[cos^(-1) x +cos^(-1) y] + cos[sin ^(1) x+sin^(-1) y]=.......`
જો `cos^-1(x/a)+cos^-1(y/b)=alpha ` તો `x^2/a^2-(2xy)/(ab)cosalpha +y^2/b^2`=______
`Delta ABC` માં `A = tan^(-1) 2, B = tan^(-1) 3 ` હોય તો C = ……………..
`tan(cos^-1x)=sin(cot^-1 (1/2))` નો ઉકેલગણ શોધો .
સાબિત કરો :`tan^-1(1/2 tan2 A )+tan^-1(cotA)+tan^-1(cot^3 A )=pi,0 < A < pi/4`
જો `tan^-1 ((yz)/(xr))+tan^-1((zx)/(yr))+tan^-1((xy)/(zr))=pi` તો સાબિત કરો કે `r^2(x^2y^2+y^2z^2+z^2x^2)=x^2y^2z^2`
સમીકરણ નો ઉકેલ મેળવો . `sin^-1 (5/x)+sin^-1(12/x)=pi/2`
`cos^-1(sqrt3x)+cos^-1x=pi/2` નો ઉકેલગણ મેળવો.
જો `sin^-1+sin^-1y+sin^-1z=(3pi)/2` તો `x^100+y^101+z^102-9/(x^100+y^101+z^102)=`____`(-1,lex,y,zle1)`
`sin^-1(cos x)+cos^-1(sinx)`=_____________`(0 < x < pi/2)`
`sec^(2) (tan^(-1) 4) + cosec^(2) (cot^(-1) 5)` = ………………
જો `sin(2tan^-1 x)=1`તો `x =`____
`3tan^-1 x+cot^-1 x=pi` તો `x=`____
સાબિત કરો કે:`tan^-1((sqrt(1+x^2)+sqrt(1-x^2))/(sqrt(1+x^2)-sqrt(1-x^2)))=pi/4+1/2 cos^-1x^2`
સરળ સ્વરૂપ આપો: `cos^-1[3/5 cos x+4/5 sinx],x in [(-3pi)/4,pi/4]`
સાબિત કરો કે `sin^-1(8/17)+sin^-1(3/5)=tan^-1(77/36)`
સાબિત કરો કે:`sin^-1 (5/13)+cos^-1(3/5)=tan^-1(63/16)`
સાબિત કરો કે:`tan^-1 (1/4)+tan^-1(2/9)=sin^-1(1/sqrt5)`
કિમત શોધો.`4tan^-1(1/5)-tan^-1(1/239)`
સાબિત કરો: `tan(1/2 sin^-1 (3/4))=(4-sqrt7)/3 `
`cos^-1 x` નો વિસ્તાર ___________
`cosec^-1` નો વિસ્તાર ….........
`3tan^-1 x+cot^-1 x=pi` તો `x=`____
`sin^-1(cos ((33pi)/5))`ની કિમત ……..
`f(x)=sin^-1sqrt(x-1)`નો પ્રદેશગન ............
`cos^-1(2x-1)` નો પ્રદેશગન ............
જો `cos(sin^-1 (2/5)+cos^-1 x)= 0 ` તો `x =`________
`sin(2tan^-1(0.75))`ની કિમત ……..
`cos^-1(cos((3pi)/2))`ની કિમત ……..
`2 sec^-1 2+sin^-1 (1/2)`ની કિમત ……..
જો`tan^-1 x+tan^-1 y=(4 pi)/5` તો `cot^-1 x+cot^-1 y =`_______
જો, `sin^-1((2a)/(1+a^2))+cos^-1 ((1-a^2)/(1+a^2))=tan^-1 ((2x)/(1-x^2))`તો x ની કિમત ............
`cot(cos^-1 (7/25))`ની કિમત ……..
`tan(1/2 cos^-1 (2/sqrt5))`ની કિમત ……..
જો `|x|le1/ 2` તો `2 tan^-1x+sin^-1((2x)/(1+x^2))`=_________
જો `cos^-1alpha +cos^-1 beta +cos^-1gamma = 3 pi `તો `alpha(beta +gamma )+beta (alpha+gamma )+gamma (alpha+beta )`=__
`sqrt(1+cos2x)=sqrt(2)cos^-1(cosx)) ` સમીકરણ નું સમઘાન કરતી `[pi/2,pi]` માં `x` ની કિમત _______
જો `cos^-1x>sin^-1 x` તો
`cos^-1(-1/2)` ની કિમત ……...
`sin^-1(sin( (3pi)/5))` ની કિમત ………….
જો `cos(tan^-1 x+cot^-1 sqrt3)=0 ` તો `x =`...............
`sec^-1(1/2)` ની કિમતોનો ગણ ..................
EXCERSICE questions and complete solutions for chapter ત્રિકોણમિતીય પ્રતિવિધેયો of AKSHRANAND PUBLICATION of Class 12