Class 12 | MATHS |
Chapter | સાતત્ય અને વિકલન |
AKSHRANAND PUBLICATION | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
સાબિત કરો કે વિધેય `f(x)=5x-3` એ `x=0 , x=-3 , x=5` આગળ સતત છે.
વિધેય `f(x)=2x^2-1` નું `x=3` આગળ સાતત્ય ચકાસો .
નીચેના આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો (a).`f(x)=x-5`
નીચેના આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો (b).`f(x)=1/(x-5),x!=5`
નીચેના આપેલ વિધેયોનાં સાતત્ય ચકાસો (c).`f(x)=(x^2-25)/(x+5),x!=5`
સાબિત કરો કે ઘનપુર્ણક `n` માટે વ્યાખ્યાયિત વિધેય `f(x)=x^n` સતત છે.
`f(x)={(x ,xle1),(5, x>1):}`દ્વારા વ્યાખ્યાયિત વિધેય `f` એ `x=0` આગળ સતત છે? `x=1` આગળ તે સતત છે?`x=2` આગળ તે સતત છે?
જો વિધેય `f(x)={(2x,+,3,: xle2),(2x,-,3, : x>2):}`થી વ્યાખ્યાયિત હોય, તો જે બિંદુઓ પર અસતત વિધેય છે?
વિધેય `f(x)={(|x|/x, x,!=0),(0, x,= 0):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેય કયા બિંદુઓ પર અસતત વિધેય છે?
વિધેય `f(x)={(x/|x|, x,<,0),(-1, x,ge,0):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેય કયા બિંદુઓ પર અસતત વિધેય છે?
વિધેય `f(x)={(x^3,-,3, ; x,le,2),(x^2,+,1, ; x,>,2):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેય કયા બિંદુઓ પર અસતત વિધેય છે?
વિધેય `f(x)={(x^10,-,1, ; , x,le,1),(x^2 ,; , x,>,1):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેય f(x) એ કયા બિંદુઓ પર અસતત વિધેય છે?
વિધેય `f(x)={(x,+5, x,le,1),(x,-5, x,>,1):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેય એ સતત વિધેય છે?
વિધેય `f(x)={(3 ; 0,le,x,le,1),(4 ; 1,<,x,<,3),(5 ; 3,le,x,le,10):}` થી વ્યાખ્યાયિત હોય તો વિધેય સાતત્ય ચકાસો .
વિધેય `f(x)={(2x ; x,<,0),(0 ; 0,lexle,1),(4x ; x,>,1):} `થી વ્યાખ્યાયિત હોય તો વિધેયનું સાતત્ય ચકાસો .
વિધેય `f(x)={(ax,+,1 if x,le,3),(bx,+,3 if x,>,3):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેયનું સાતત્ય ચકાસો .
` lambda,` ના કયા મૂલ્ય માટે `f (x) = {(lambda(x^(2) - 2x), if xle0),(4x+1, if x gt0):}` દ્વારા વ્યાખ્યાયિત વિધેય `x = 0` આગળ સતત છે? `x = 1` આગળ સાતત્ય માટે શું કહી શકાય?
સાબિત કરો કે વિધેય ` g(x)=x-[x] ` પ્રત્યેક પૂર્ણાક માટે અસસતત છે. અહી `[x]` એ `x` જેટલો કે નથી નાનો હોય તેવો મહતમ પૂર્ણાક દર્શાવે છે.
`f(x)=x^2-sinx+5 ` દ્વારા વ્યાખ્યાયિત વિધેય `x=pi` આગળ સતત છે ?
નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો :` f(x)=sin x +cos x`
નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો:(b).`f(x)=sin x - cos x`
નીચેના વિધેયોનું સાતત્ય ચર્ચો:(c).`f(x)=sin x xx cos x`
`f(x)= {((sin x/x),; x,<,0),(x+1,; xge,0,):}`દ્વારા વ્યખ્યાયિત વિધેયો જ્યાં f અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો.
નીયે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્ના 2 ગુણ છે) `f(x)=|(x^2sin(1/x), x !=0),(0, x=0)|` દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે?
`f(x)={(sin x-cos x, x!=,0),(-1, x=,0):}`દ્વારા વ્યખ્યાયિત વિધેય નું સાતત્ય ચકાસો.
`f(x)={((k cos x)/(pi-2x), x!=pi/2),(3, x=pi/2):},x=pi/2` આગળ સાતત્ય છે.
`f(x)={(kx^2, x,le,2),(3, x,>,2):} ,x=2` આગળ સતત હોય તો `k=....`
`f(x)={(kx+1 , x le pi),(cosx , x gt pi):},x=pi` આગળ સતત હોય તો `k=....`
`f(x)={(kx,+,1, xle,5),(3x,-,5 , x>,5):},x=5` આગળ સતત હોય તો `k=....`
સાબિત કરો કે વિધેય `f(x)=cos(x^2) ` સતત વિધેય છે.
સાબિત કરો કે વિધેય `f(x)=|cos x|` સતત વિધેય છે.
`sin |x|`વિધેયના સાતત્યનું પરીક્ષણ કરો.
`f(x)=|x|-|x+1|`દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો .
જો વિધેય `f(x)={((2x+3)/(3x+2), x,>,0),((sin3x)/(2x), x,<,0),(3/2, x,=,0):} `થી વ્યાખ્યાયિત હોય તો x=0 આગળ વિધેયનું સાતત્ય ચકાસો .
જો વિધેય `f(x)={((e^(2x)-e^4)/(e^x-e^2),x,!=,2),(e^2 ,x,=,2):}`થી વ્યાખ્યાયિત હોય તો વિધેય જે બિંદુએ અસતત હોય તે બિંદુઓ શોધો .
`f(x)={(x+a, x<0),(2, 0 le x < 1),((bx-1), 1 le x <2):}`જો `f` એ `x=0` અને `x=1` આગળ સતત હોય, તો `a` અને `b` શોધો .
`f(x)={(sin x/|x|, x,!=,0),(k, x,=,0):}` `f` એ `x=0` આગળ સતત થાય તેવો `k` શોધી શકાશે?
`f(x)={(|sin x-cos x| , x,!=,0),(-1 ,x,=,0) :}`વિધેય એ x=0આગળ સતત છે કે નહીં ચકાસો .
`f(x)={((x^n-2^n)/(x-2) ,x,!=,2),(80 ,x,=,2):} `થી વ્યાખ્યાયિત હોય અને f(x) એ x=2 આગળ સતત હોય તો n શોધો .
`f(x)={(((x+1)tan(x-1))/sin(x^2-1) ,x!=1),(k ,x=1):}` એ `x=1` આગળ સતત હોય તો `k` શોધો
`f(x)={(a sin x +b ,0,le,x,le,pi/2),(cos x ,pi/2 ,<,x,le,pi),(tan x + b ,pi,<,x,<,3(pi/2)):} `સતત વિધેય હોય તો a અને b શોધો .
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો. `sin(x^2+5)`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો `cos(sinx)`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો (3) `sin(ax+b)`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો (4).`sec(tan(sqrt x))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો `sin(ax+b)/cos(cx+d)`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો (6) `cosx^2sin^2(x^5)`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો (7).`2sqrtcot(x^2)`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ને સાપેક્ષ વિકલીત શોધો (8).`cos (sqrtx)`
સાબિત કરો કે `f(x)=|x-2|+|x-3|` એx=2 અને x=3 આગળ સતત છે પરંતુ વિકલનીય નથી .
`y=sec[cot(x^3-x+2)]` માટે `dy/dx` શોધો .
સાબિત કરો કે `f(x)={(x sin (1/x) ,x,!=,0),(0 ,x,=,0):}` એx=0 આગળ સતત છે પરંતુ વિકલનીય નથી .
`d/dx[(2x+3)^m(3x+2)^n]` શોધો .
`d/dx[sin^3(4x-1)cos^3(2x+3)]` શોધો .
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `2x+3y=sinx`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `2x+3y=siny`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `ax+by^2=cosy`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `xy+y^2=tan x+y`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `x^2+xy+y^2=100 `
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે.` x^3+x^2y+xy^2+y^2=81`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `sin^2x+cosxy=pi`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે. `sin^2 x+cos^2 y=1`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y=sin^-1((2x)/(1+x^2))`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે
`y= tan^-1((3x-x^3)/(1-3x^2)), ` `-1/sqrt3 < x < 1/sqrt3`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= cos^-1 ((1-x^2)/(1+x^2)) ,0 < x < 1`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y=sin^-1((1-x^2)/(1+x^2)), 0 < x <1`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= cos^-1((2x)/(1+x^2)),` `-1 < x < 1`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= sin^-1(2xsqrt(1-x^2)),-1/sqrt2 < x < 1/sqrt2`
`dy/dx` શોધો :(પ્રશ્ન માં સ્વીકારી લો કે `y` એ `x` ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશ માં વ્યાખ્યાયિત છે `y= sec^-1(1/(2x^2-1)),0 < x < 1/sqrt2`
`d/dx [cos^-1(4x^3-3x)] `શોધો .`(0 < x <1/2) `
`y= tan^-1([sqrt(1+x^2)-1)/x),x in R` માટે `dy/dx` શોધો .
`sin x + sin y=tan(xy)` તો `dy/dx` શોધો .
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
જો `-1 le x le 1` હોય , તો `y=sin^(-1) x + sin ^(-1) \sqrt{1-x^(2)` માટે `dy/dx` શોધો.
નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાખિત કરો : `tan^-1[{sqrt(1+x)-sqrt(1-x)}/{sqrt(1+x)+sqrt(1-x)}]=pi/4-1/2 cos^-1x,1/sqrt2 lex le 1`
`d/dx[tan^-1((4x)/(1+21x^2))]`શોધો .x>0
નીચેના વિધેયો ના `x` ને સાપેક્ષ વિકલીત મેળવો .`e^x/sinx`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો. `y=e^(sin^-1x)`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`y=e^(x^3)`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`y=sin(tan^-1e^-x)`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો . `y=log(cos (e^x))`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`y=e^x+e^(x^2)+* * * * +e^(x^5)`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`y=(sqrte)^(sqrtx),x>0`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`log(logx),x>1`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો.`cosx/logx,x>0,x!=1`
નીચેના વિધેયો ના x ને સાપેક્ષ વિકલીત મેળવો. `cos(logx+ e^x),x>0`
`y= log_7(log_7x)` માટે `dy/dx` શોધો .
`y=sin[log(cosx)]` માટે `dy/dx` શોધો.
`y= log_10(x^2+1)` માટે `dy/dx` શોધો .
`y= log[cos(tan^-1e^sqrtx)]` માટે `dy/dx` શોધો.
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો : `cos x*cos2x* cos3x`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`sqrt(((x-1)(x-2))/((x-3)(x-4)(x-5)))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો : `(log x)^cosx`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો :`x^x-2^sinx`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો :`(x+3)^2xx(x+4)^3xx(x+5)^4`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`(x+1/x)^x+ x^((1+1/x))`
પ્રશ્નો માં આપેલ વિધેયોના `x` ની સાપેક્ષે વિકલીત મેળવો :`(log x)^x +x^ log x`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`(sin x)^x +sin^-1 sqrt x`
પ્રશ્નો માં આપેલ વિધેયોના x ની સાપેક્ષે વિકલીત મેળવો :`x^ sin x +(sin x)^cos x`
પ્રશ્નો માં આપેલ વિધેયો માટે `dy/dx` શોધો : `x^ y +y ^x =1`
પ્રશ્નો માં આપેલ વિધેયો માટે `dy/dx` શોધો : `y^ x=x^ y`
EXERCISE questions and complete solutions for chapter સાતત્ય અને વિકલન of AKSHRANAND PUBLICATION of Class 12