Class 12 | MATHS |
Chapter | વિકલીતઅનેઉપયોગો |
AKSHRANAND PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
એક ગોળાકાર ફુગ્ગા નો વ્યાસ `3/2(2x+1)` છે , તો આ ફુગ્ગા ના ઘનફળ માં x ને સાપેક્ષથતાફેરફાર નો દર શોધો . ફુગ્ગો ગોળાકાર જ રહે છે .
એક પાઇપદ્વારા 12 `સેમી^3`/ સેકન્ડ ના દર થી રેતી નાખવા માં આવે છે આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. તેની ઊંચાઈ હમેશા તેના પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી રહે છે .જ્યારેઊંચાઈ4 સેમી હોય ત્યારે રેતી ના આ શંકુ ની ઊંચાઈ ના વધારા નો દર શોધો .
એક વસ્તુ ના x એકમ ના ઉત્પાદન નો કુલ ખર્ચ(રૂપિયા માં )`C (x)=0.007x^3 -0.03x^2+15x+4000 `છે.જ્યારે 17 એકમ નું ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો.
એક ત્રિકોણ ની બે બાજુઓ ની લંબાઈ 4 મી તથા 5 મી (અચળ) છે . તેમની વચ્ચે ના ખૂણા નું મૅપ 0.05 રેડિયન / સે ના દરે વધી રહ્યું છે જ્યારે તેમની નિશ્ચિત બાજુઑ વચ્ચે ના ખૂણા નું માપ`pi/3 `હોય ત્યારે ત્રિકોણ ના ક્ષેત્રફળ નો વધવાનો દર શોધો
એક ત્રિકોણ ની બે બાજુઓ ના માપ 10 મી તથા 15 મી છે . તેમની વચ્ચેના ખૂણા નું માપ 0.01 રેડિયન/ સે ના દરે વધી રહ્યું છે . જ્યારે તેની 10 મી તથા 15 મી નિશ્ચિત લંબાઈ ની બાજુ ઓ વચ્ચે ના ખૂણા નું માપ `pi/3`હોય ત્યારે ત્રીજી બાજુ વધવાનો દર શોધો.
નીચેના વિધેયો ક્યાં અંતરાલ માં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `-2x^3- 9x^2-12x+1`
નીચેના વિધેયો ક્યાં અંતરાલ માં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `(x+1)^3` `(x-3)^3`
y=`[x(x-2)]^2` એ xની જે કિમતો માટે વધતું વિધેય હોય તે કિમતો શોધો .
વિધેય f(x)=`x^100+sinx-1` એ નીચે આપેલા અંતરલો પૈકી ક્યાં અંતરલો ચુસ્ત રીતે ઘટે છે ?:(0,1)
a ની નાના માં નાની કઈ કિમત માટે વિધેય f(x)=`x^2`+ ax+1 એ અંતરાલ [1,2] પર ચુસ્ત રીતે વધે છે ?
સાબિત કરો કે વિધેય f(x)=`log sin x` એ (0,`pi/2`) પર ચુસ્ત વધતું વિધેય તથા (`pi/2`,`pi`) પર ચુસ્ત ઘટતું વિધેયછે .
સાબિત કરો કે વિધેય f(x)=`log(cos x)` એ (0,`pi/2`) પર ચુસ્ત ઘટતું વિધેય છે તથા `((3pi)/2,2pi) `પર ચુસ્ત રીતે વધતું વિધેય છે .
સાબિત કરો કે વિધેય f(x)=`x^3 -3x^2 +3x-100` એ R પર વધતું વિધેય છે .
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
......... અંતરાલામા `y= x^(2).e^(-x)` વધતું વિધેય છે.
વિધેય `f(x)=tan^-1(sinx + cosx)`,`x in(0,pi)` ક્યાં આંતરલમાં વધે છે. અને ક્યાં અંતરાલમાં ઘટે છે.તે નક્કી કરો.
a ની જે કિમતો માટે x `in`R માટે, f(x)= `ax^3-3(a+2)x^2+9(a+2)x-1` ઘટતું વિધેય હોય તે કિમતો શોધો.
વિધેય f(x)=`x^100+sinx-1` એ નીચે આપેલા અંતરલો પૈકી ક્યાં અંતરલો ચુસ્ત રીતે ઘટે છે ?:(0,1)
a ની જે કિમત માટે f(x)=`ax^3-9ax^2+9x+25` એ R પર વધતું વિધેય હોય તે કિમતો મેળવો.
વક્ર `y= x^3 - 3x^2 - 9x + 7 `ને જે બિંદુ ઓ આગળ ના સ્પર્શકો X- અક્ષ ને સમાંતર હોય તે બિંદુઓ શોધો.
વક્ર y= `(x-2)^2` નો એક સ્પર્શક વક્ર પર ના બિંદુ ઓ (2,0) અને (4,4) ને જોડતી જીવા ને સમાંતર હોય તે સ્પર્શક નું સ્પર્શબિંદુ શોધો.
વક્ર `x^2/9 +y^2/9=1` ના જે બિંદુ આગળ ના સ્પર્શકો : X- અક્ષ ને સમાંતર હોય, તે બિંદુ શોધો
વક્ર `x^2/9 +y^2/9=1` ના જે બિંદુ આગળ ના સ્પર્શકો : Y- અક્ષ ને સમાંતર હોય, તે બિંદુ શોધો
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબ ના સ્પર્શકો શોધો : y=`x^4- 6x^3 +13x^2-10x+5`,(0,5)
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબ ના સમીકરણ શોધો : y=`x^4- 6x^3 +13x^2-10x+5`,(1,3) આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબ ના સમીકરણ શોધો :y=` x^3 `, (1,1) આગળ
વક્ર y=` 7x^3 +11 ` ના x=2 તથા x=-2 આગળ ના સ્પર્શકો પરસ્પર સમાંતર છે તેમ સાબિત કરો .
વક્ર y= `x^3 ` ના જે બિંદુ આગળ નો સ્પર્શક નો ઢાળ તે બિંદુ ના y-યામ જેટલો હોય તે બિંદુ ઓ મેળવો .
વક્ર y=`4x^3-2x^5` ના ઉગમબિંદુ માથી પસાર થતી સ્પર્શકો ના સ્પર્શબિંદુ ઓ શોધો.
વક્ર `x^2+y^2 -2x-3=0 `ના જે બિંદુ આગળ ના સ્પર્શકો X-અક્ષ ને સમાંતર હોય તે બિંદુ ઓ મેળવો .
વક્ર ` ay^2= x^3 ` ના` (am^2, am^3)` બિંદુ આગળ ના અભિલંબ નું સમીકરણ મેળવો .
y= `x^3+2x+6` ના રેખા `x+14y+4 =0 `ને સમાંતર અભિલંબ ના સમીકરણ શોધો .
પરવલય ` y^2 =4ax` ના (`at^2,2at`) બિંદુ આગળ સ્પર્શકો તથા અભિલંબ ના સમીકરણો શોધો .
જો બે વક્રો ના છેદબિંદુ આગળ ના સ્પર્શકો પરસ્પર લંબ હોય , તો તે બે વક્રો લંબચ્છેદી છે તેમ કહેવાય . જો `8k^2 =1` હોય ,તો વક્રો `y^2 =x `તથા ` xy=k` લંબચ્છેદી છે , તેમ સાબિત કરો .
અતિવલય ` x^2/a^2- y^2/b^2 =1 `ના `(x_(0), y_(0))`બિંદુ આગળ ના સ્પર્શક તથા અભિલંબન ના સમીકરણો મેળવો .
વક્ર y=`2x^2 + 3 sin x` નો x=0 આગળ દોરેલ અભિલંબ નો ઢાળ _____ છે .
વક્ર`y^2 =4x `ના ........... બિંદુ આગળ નો સ્પર્શક y= x+1 છે.
`x^2+ y^2 =a^2 ` પર ના `(x_(1),y_(1))` બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબન ના સમીકરણ શોધો .
`x^2/3+y^2/3=a^2/3` ના `x= a cos^3 theta , y= a sin^3 theta` માટે ના બિંદુ એ સ્પર્શક તથા અભિલંબન ના સમીકરણ શોધો . `theta in [0,pi/2 ](a>0)`
સાબિત કરો કે `sqrt x+sqrt y= sqrt c` ના કોઈ પણ સ્પર્શક ના અક્ષો પર ના અંત:ખંડોનો સરવાળો અચલ છે . `(c>0),`જ્યાં `x != 0 `અને ` y !=0`
xy+ax+by=2 પર ના (1,1) બિંદુ આગળ સ્પર્શક નો ઢાળ 2 છે.aઅને b મેળવો.
સાબિત કરો કે , જો વક્રો`x^2/(a^2+lambda_(1)) +y^2/(b^2+ lambda_(1))=1` તથા `x^2/(a^2+lambda_(2)) +y^2/(b^2+ lambda_(2))=1` પરસ્પર છેદતા હોય , તો તે લંબ્ચ્છેદી છે. `(lambda_(1) != lambda_(2))`
વક્ર` x^2 -xy+ y^2 =3` નો (-1,1) આગળ નો અભિલંબ વક્ર ને ફરી ક્યાં છેદશે?
`x^2/a^2 - y^2/b^2 =1` પર ના `(x_(1),y_(1))` બિંદુ એ સ્પર્શકો નું સમીકરણ મેળવો .
બિંદુ (2,3) એ `y^2 = ax^3 +b` પર છે . (2,3) આગળ આ વક્ર ના સ્પર્શક્નો ઢાળ 4 છે .a અને b શોધો.
y = `cos (x+y) ` ના x+2y=0 ને સમાંતર સ્પર્શકો ના સમીકરણ શોધો.
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `sqrt25.3`
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `sqrt49.5`
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `(0.999)^(1/10)`
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `(3.968)^(3/2)`
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `(32.15)^(1/5)`
એક સમઘન ની બાજુ ની લંબાઈ xમીટર છે . જો સમઘન ની બાજુ ની લંબાઈ માં 1% ની વધારો થતો હોય , તો તેનો ઘનફળ માં થતાં વધારા નું આસન મૂલ્ય શોધો .
એક ગોલક ની ત્રિજ્યા ના માપન માં 0.02મીટર ત્રુટિ રહી ગયેલ છે જો ગોલક ની ત્રિજ્યા 7 મીટર માપવા માં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ નું આસન મૂલ્ય શોધો.
એક ગોલક ની ત્રિજ્યા ના માપન માં 0.03મીટર ત્રુટિ રહી ગયેલ છે જો ગોલક ની ત્રિજ્યા 9મીટર માપવા માં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ નું આસન મૂલ્ય શોધો.
જો f(x)=` 3x^2 + 15x +5` હોય તો f(3.02) નું આસન મૂલ્ય _______શોધો.
એક સમઘનની બાજુ ની લંબાઈ x મીટર છે જો તેની બાજુ ની લંબાઈ માં 3% નો વધારો થતો હોય , તો તેના ઘનફળમાં થતાં વધારા નું આસન મૂલ્ય ................. છે .
ગોલક ની ત્રિજ્યા ના મપા માં x% ત્રુટિ પ્રવેશે તો તેના ઘનફળ તથા પૃષ્ઠફળ ના માપ માં આશરે કેટલી ત્રુટિ પ્રવેશે?
એક વર્તુળાકાર તકતી ને ગરમ કરતાં તેની ત્રિજ્યા માં થતો વધારો 0.1 સેમી છે જ્યારે તેની ત્રિજ્યા 5 સેમી હોય ત્યારે તેના ક્ષેત્રફળ માં આશરે કેટલો વધારો થશે?
શંકુ ની ઊંચાઈ અચળ રહે છે તેની ત્રિજ્યા 2% જેટલી વધે છે . ત્રિજ્યા 8 સેમી તથા ઊંચાઈ 6 સેમી હોય ત્યારે શંકુ નું કુલ પૃષ્ઠફલ માં થતાં વધારા નું આસન મૂલ્ય મેળવો.
`cos( pi/3)` ના જ્ઞાતમૂલ્ય પર થી cos `((11pi)/36) `નું આસન મૂલ્ય મેળવો.
નીચે આપેલ વિધેયો ને મહતમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તે શોધો : `g(x)=x^3 +1`
નીચે આપેલ વિધેયો ને સ્થાનીય મહતમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો : `g(x)=x^3-3x`
નીચે આપેલ વિધેયો ને સ્થાનીય મહતમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો : f(x)= `x^3-6x^2 +9x+15`
નીચે આપેલ વિધેયો ને સ્થાનીય મહતમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો : `g(x)= x/2+2/x , x>0`
નીચે આપેલ વિધેયો ને સ્થાનીય મહતમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો :g(x)=`1/(x^2 +2)`
નીચે આપેલ વિધેયો ને સ્થાનીય મહતમ તથા સ્થાનિય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો : f(x)= `x sqrt (1-x) ,x>0`.
આપેલ અંતરાલ માં નીચેના વિધેયો ના વૈશ્વિક મહતમ તથા વૈશ્વિક ન્યૂનતમ શોધો .:f(x) = `4x - 1/2 x^2`, `x in [-2,9/2]`
વિધેય f(x)=`3x^4-8x^3+ 12x^2 -48x+25 ` ,`x in[0,3]` ના મહતમ તથા ન્યૂનતમ મૂલ્યો શોધો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
વિધેય `f(x)=sin 2x`, `x \in [0, 2pi]` એ x ની કઈ કિંમતો આગળ મહત્તમ મૂલ્પ પ્રાપ્ત કરશે?
f(x)= `sin x+ cos x` ની મહતમ કિમત શોધો .
વિધેય f(x) =`2x^3-24x+107`,`x in[1,3]` માટે f નું મહતમ મૂલ્યશોધો . આ જ વિધેય માટે , `x in [-3,-1] `હોય તો , f નું મહતમ મૂલ્ય નક્કી કરો
જો વિધેય f(x)=`x^4-62x^2 +ax+9` , `x in[0,2]` `x=1` આગળ મહતમ કિમ્મત શોધો.
વિધેય f(x) =`x+ sin 2x` , `x in [0,2 pi]` ની મહતમ અને ન્યૂનતમ કિમતો શોધો .
જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહતમ હોય એવીબે ઘન સંખ્યા ઓ શોધો.
`x+y=60` થાય તથા `xy^3` મહતમ થાય તેવી સંખ્યા ઓ xઅને y મેળવો .
45 સેમી `times` 24 સેમી લંબચોરસ પતરાના દરેક ખૂણેથી ચાર એકરૂપ ચોરસ કાપીને તથા બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. પેટીનું ઘનફળ મહત્તમ થાય, તે માટે પતરામાંથી કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો.
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
તિર્યક
ઊંચાઈ (l) આપેલ હોય ત્યારે મહત્તમ ધનફળવાળા શંકુનો અધૅશિરઃકોણ `tan^(-1) \sqrt{2}` તેમ સાબિત કરો
નીચે આપેલા પ્રશ્ર્ન નંબર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો (દરેક 4 પ્રશ્ર્ના ગુણ છે):
લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ s આપેલ હોય ત્યારે મહત્તમ ધનફત્ળવાળા શંકુનો અર્ધશિરઃકોણ `sin^-1(1/3)` છે તેમ સાબિત કરો.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`f(x)=(x+1)^(1/3) - (x-1)^(1/3)` નું `[0,1]` માં મહત્તમ મૂલ્ચ ...... છે
y=2x-3 પર નું ઉગમબિંદુ થી સૌથી નજિક નું બિંદુ શોધો .
વિકલન નો ઉપયોગ કરી ને નીચેના વિધેયો ના અસસન મૂક્યો શોધો :`(17/81)^ (1/4) `
વિકલન નો ઉપયોગ કરી ને નીચેના વિધેયો ના અસસન મૂક્યો શોધો :`(33)^(-1/5)`
વક્ર`x^2=4y` ના બિંદુ (1,2) માથી પસાર થતાં અભિલંબ નું સમીકરણ શોધો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
ક્યાં અંતરાલમાં વિધેય` f(x)= (4 sin x -2x-x cos x)/(2+cos x)` (a) ચુસ્ત રીતે વષધે અને ક્યાં અંતરાલમાં તે
(b) યુસ્ત રીતે ધટે છે તે નક્કી કરો.
નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો દરેક પ્રશ્ર્ન ગુણ છે.
લંખચોરસ આખાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લા ટાંકીની ઊંડાઈ 2 મીટર તથા ધનકૂળ 8 મીટર^3 છે. જો આંટાકીના આધારના ખાધંકામની કિંમત `70` પ્રતિ મીટર(^2) તથા પૃષ્ઠોનો ખાધંકામની કિંમત `Rs. 45` પ્રતિ મીટર^2 હોય તો ટાંકી ખનાવવા માટે થતો ન્યુનતમ ખર્ચ શોધો
વિધેય `f(x)=cos^(2)x+sin x, x in [0, pi]` નાં વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
R ત્રિજયાવાળા ગોલકમાં અંતગૃત મહત્તમ ધનફળવાળા લખવૃતીય શંકુની ઊયાઈ `4R/3` છે એમ સાખિત કરો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
R ત્રિજ્યાવાળા ગોલોકમાં અઅંતગૅત મહત્તમ ધનકળવાળા નળાકારની ઊયાઈ `2R/\sqrt3` છે , તેમ સાબિત કરો.
આ નળાકારનું ધનકળ શોધો.
10 મીટર ત્રિજ્યા વાળા એક નળાકાર ની પીપ માં 314 `m^3` / કલાક ના દરે ઘઉં ભરવા માં આવે છે , તો ઘઉં ની ઊંચાઈ ના વધારવાનો નો દર શોધો .
નીચેના વક્રો છેદે તો તેમની વચ્ચે ના ખૂણા નું માપશોધો` xy=6`, `x^2y =12`
એક ગોળાકાર ફુગ્ગા નો વ્યાસ `3/2(2x+1)` છે , તો આ ફુગ્ગા ના ઘનફળ માં x ને સાપેક્ષથતાફેરફાર નો દર શોધો . ફુગ્ગો ગોળાકાર જ રહે છે .
ક્યાં માપ ના ખૂણા `theta` માટે તેના માપ ના વધારા નો દર `sin theta` ના વધારા ના દર કરતાં બે ગણો થાય ? જ્યાં `0< theta < pi/2`.
આસન્ન મૂલ્ય શોધો. :` (1.999)^5`
ધાતુ એક પોલા ગોળાની અંદરની અને બહારની ત્રિજ્યા અનુક્રમે3 cm અને 3.0005 cm છે. તેના ઘનફળનું આસન મૂલ્ય શોધો.
એક ગતિમાન કણનું સ્થાન (x,y) જુદા જુદા સમયે નીચે મુજબ છે : `t = 0` સમયે (2 m, 3 m)` t = 2` સેકન્ડે (6 m, 7 m) `t = 5` સેકન્ડે (13 m, 14 m) તો `t = 0` થી `t =5` સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો
બે ચોરસ ની બાજુ ની લંબાઈ x અને y છે . `y=x-x^2` પ્રથમ ચોરસ ના ક્ષેત્રફળ ની સાપેક્ષે બીજા ચોરસ ના ક્ષેત્રફળનો ફેરફાર નો દર શોધો.
વક્રો `2x=y^2` અને ` 2xy=k `લંબચ્છેદી માટે k શોધો.
વક્ર: `x^2 +y^2-2x-4y+1=0` નો સપર્શક ક્યાં બિંદુ એ y અક્ષને સમાંતર છે?
`f(x) = tan^(-1) (sin x + cos x)` એ ............ માં ચુસ્ત વધતું વિધેય છે.
વક્ર: `y= -x^3+3x^2+9x-27` ના ક્યાં બિંદુ એ ઢાળમહતમ થસે?
સાબિત કરોકે f(x)= `sin x+ sqrt3 cosx` નું `x=pi/6 `અપસે મહતમ મૂલ્ય છે.
Exercise questions and complete solutions for chapter વિકલીતઅનેઉપયોગો of AKSHRANAND PUBLICATION of Class 12