Complete Solutions to Exercise of chapter ત્રિકોણમિતીય પ્રતિવિધેયો of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterત્રિકોણમિતીય પ્રતિવિધેયો
NCERTExercise
Number Of Questions52
Academic Year2023-24
  1. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `sin^(-1)(1/2)`


    View Solution
  2. કિમત શોધો. `cos^-1(sqrt3/2)`


    View Solution
  3. કિમત શોધો. `cosec^-1(2)`


    View Solution
  4. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `tan^(-1)(-sqrt3)`


    View Solution
  5. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `cos^(-1)(1/2)`


    View Solution
  6. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `tan^(-1)(1)`


    View Solution
  7. કિમત શોધો. `sec^-1(2/sqrt3)`


    View Solution
  8. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `cot^(-1)(-sqrt3)`


    View Solution
  9. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `cos^(-1)(1/sqrt2)`


    View Solution
  10. નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો : `cosec^(-1)(sqrt2)`


    View Solution
  11. મૂલ્ય મેળવો. `tan^-1(1)+cos^-1(-1/2)+sin^-1(-1/2)`


    View Solution
  12. કિમત શોધો. `cos^-1(1/2)+2sin^-1(1/2)`


    View Solution
  13. જો `sin^-1x=y` તો


    View Solution
  14. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `tan^-1sqrt3 - sec^-1(-2)` નું મૂલ્ય છે


    View Solution
  15. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    સાબિત કરો : `3sin^(-1)x=sin^(-1)(3x -4x^(3)), x\in [-1/2 , 1/2]`


    View Solution
  16. સાબિત કરો :`3cos^-1 x=cos^-1(4x^3-3x),x in[1/2,1]`


    View Solution
  17. `tan^-1( 2/11)+tan^-1(7/24) =tan ^-1 (1/2)`


    View Solution
  18. સાબિત કરો કે `2 tan^-1(1/2)+tan^-1(1/7)=tan^-1(31/17)`


    View Solution
  19. સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1 ((sqrt(1+x^2)-1)/x) , x!=0`


    View Solution
  20. સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1 (1/sqrt(x^2-1)),|x|>1`


    View Solution
  21. સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1(sqrt((1-cosx)/(1+cos x))), 0 < x < pi`


    View Solution
  22. સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1((cos x-sinx)/(cosx +sinx)), -pi/4 < x < (3pi)/4`


    View Solution
  23. સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1 (x/sqrt(a^2-x^2)),|x| < a`


    View Solution
  24. સરળ સ્વરૂપ માં ફેરવો :`tan^-1((3a^2x-x^3)/(a^3-3ax^2)),a>0,(-a)/sqrt3 < x < a/sqrt3`


    View Solution
  25. કિમત શોધો :`tan^-1[2cos (2sin^-1 (1/2))]`


    View Solution
  26. કિંમત શોધો : `sin (tan^(-1)a + cot^(-1)a)`


    View Solution
  27. કિમત શોધો :`tan(1/2)[sin^-1((2x)/(1+x^2))+cos^-1((1-y^2)/(1+y^2))],|x|<1,`


    View Solution
  28. કિંમત શોધો : જો `cos(sin^(-1)(1/5) + cos^(-1) x)= 0`, તો `x` ની કિંમત શોધો.


    View Solution
  29. જો `tan ^-1((x-1)/(x-2))+tan^-1((x+1)/(x+2)) = pi/4`તો `x` ની કિમત શોધો.


    View Solution
  30. પ્રશ્ન-ક્રમાંક ની અભિવ્યક્તિની કિંમત શોધો : `sin^(-1) (sin ((5pi)/6))`


    View Solution
  31. કિમત શોધો. `tan^-1(tan((3pi)/4))`


    View Solution
  32. કિમત શોધો. `tan(sin^-1 (3/5)+cot^-1 (3/2))`


    View Solution
  33. કિમત શોધો. `cos^-1(cos ((7pi)/6))`=__________


    View Solution
  34. `sin((pi/3) + sin^(-1) (1/2))` =.....


    View Solution
  35. `tan^(-1)(sqrt3) - cot^(-1) (-sqrt3)` =....


    View Solution
  36. નીચેનાં પ્રતિવિધેયનાં મૂલ્ય શોધો : `sin^(-1) (sin ((13pi)/6))`


    View Solution
  37. કિમત શોધો. `tan^-1(tan((7pi)/6))`


    View Solution
  38. સાબિત કરો કે `2sin^-1 (3/5)=tan^-1 (24/7)`


    View Solution
  39. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    `sin^(-1) (8/17) + sin^(-1) (3/5)=tan^(-1)(77/36)` સાબિત કરો


    View Solution
  40. સાબિત કરો કે :`cos^-1(4/5)+cos^-1(12/13)=cos^-1(33/65)`


    View Solution
  41. સાબિત કરો કે :`cos^-1(12/13)+sin^-1(3/5)=sin^-1(56/65)`


    View Solution
  42. સાબિત કરો કે :`tan^-1(63/16)=sin^-1(5/13)+cos^-1(3/5)`


    View Solution
  43. Prove that
    `tan ^(-1) . 1/5 + tan^(-1) . 1/7 + tan ^(-1) . 1/8 = pi/4`


    View Solution
  44. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    સાખિત કરો કે `tan^(-1) \sqrt x= 1/2 cos^(-1) ((1-x)/(1+x)), x \in [0,1]`.


    View Solution
  45. નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
    સાબિત કરો :`cot^(-1) [(\sqrt{1+sin x}+\sqrt{1-sinx})/(\sqrt{1+sinx}-\sqrt{1-sinx})] =x/2`, `x \in (0, pi/4)`


    View Solution
  46. નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    સાખિત કરો : `tan^-1[{sqrt(1+x)-sqrt(1-x)}/{sqrt(1+x)+sqrt(1-x)}]=pi/4-1/2 cos^-1x,1/sqrt2 lex le 1`


    View Solution
  47. સાબિત કરો કે:`(9pi)/8-9/4sin^-1 (1/3)=9/4sin^-1((2sqrt2)/3)`


    View Solution
  48. સમીકરણ ઉકેલ મેળવો :`2tan^-1(cosx)=tan^-1(2cosecx)`


    View Solution
  49. ઉકેલ મેળવો :`tan^-1((1-x)/(1+x))= 1/2tan^-1x,(x>0)`


    View Solution
  50. પ્રશ્નો માં વિધાન સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : `sin (tan^(-1)x)`, `|x| lt 1` =............


    View Solution
  51. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
    `sin^-1(1-x)-2sin^-1x=pi/2`, તો `x=...`


    View Solution
  52. `tan^-1(x/y)-tan^-1 ((x-y)/(x+y))`=______


    View Solution

Exercise questions and complete solutions for chapter ત્રિકોણમિતીય પ્રતિવિધેયો of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS ત્રિકોણમિતીય પ્રતિવિધેયો