Complete Solutions to Example of chapter નિશ્ચાયક of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterનિશ્ચાયક
NCERTExample
Number Of Questions26
Academic Year2023-24
  1. `delta = |[2, -3, 5], [6, 0, 4], [1, 5, -7]|` માટે ગુણધર્મ 1 ચકાસો.


    View Solution
  2. `delta = |[2, -3,5], [6, 0, 4], [1, 5, -7]|` માટે ગુણધર્મ 2ની ચકાસણી કરો.


    View Solution
  3. `delta = |[3, 2, 3], [2, 2, 3], [3, 2, 3]|` નું મૂલ્ય શોધો. (`R_1` = `R_3` છે.)


    View Solution
  4. `|[102, 18, 36], [1, 3, 4], [17, 3, 6]|` નું મૂલ્ય શોધો.


    View Solution
  5. સાબિત કરો કે. `|[a, b, c], [a+2x, b+2y ,c+2z], [x, y, z]| =0`


    View Solution
  6. સાબિત કરો કે. `|[a, a+b, a+b+c], [2a, 3a+2b, 4a+3b+2c], [3a, 6a+3b, 10a +6b+3c]| = a^(3)`


    View Solution
  7. વિસ્તરણ કર્યા સિવાય સાબિત કરો : `delta =|[x+y, y+z, z+x], [z, x, y], [1, 1, 1]| =0`


    View Solution
  8. `delta = |[1, a, bc], [1, b, ca], [1, c, ab]|` નું મૂલ્ય શોધો.


    View Solution
  9. સાબિત કરો કે. `|[b+c, a, a], [b, c+a, b], [c, c, a+b]| = 4abc`


    View Solution
  10. જો `x,y,z` ભિન્ન હોય અને `delta =|[x, x^(2), 1+x^(3)], [y, y^(2), 1+y^(3)], [z, z^(2), 1+z^(3)]| =0` હોય, તો સાબિત કરો કે `1 + xyz = 0`.


    View Solution
  11. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    સાખિત કરો કે `[(1+a, 1, 1), (1, 1+b, 1), (1, 1, 1+c)] = abc (1+(1/a) +(1/b)+(1/c)) = abc +bc+ca+ab`


    View Solution
  12. (3,8), (-4,2) અને (5,1) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.


    View Solution
  13. નિશ્ચાયકનો ઉપયોગ કરી A ( 1 , 3 ) અને B ( 0 , 0 ) ને જોડતી રેખાનું સમીકરણ શોધો અને જો . ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ D ( k , 0 ) હોય , તો k શોધો .


    View Solution
  14. નિશ્ચાયક `delta = |[1, 2, 3], [4, 5, 6], [7, 8, 9]|` ના ઘટક 6 નો ઉપનિશ્ચાયક શોધો.


    View Solution
  15. નિશ્ચાયક `|[1, -2], [4, 3]|` ના બધા જ ઘટકના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો.


    View Solution
  16. આપેલ નિશ્ચાયકના ઘટકો `a_11` , `a_21`ના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો. `delta = |[a_11, a_12, a_13], [a_21, a_22, a_23], [a_31, a_32, a_33]|`


    View Solution
  17. નિશ્ચાયક `|[2, -3, 5], [6, 0, 4], [1, 5, -7]|` ના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધો તથા ચકાસો કે. `a_11A_31 +a_12A_32 +a_13A_33 =0`


    View Solution
  18. જો `A =|[2, 3], [1, 4]|` હોય , તો adjA શોધો.


    View Solution
  19. જો `A = [[2, 3],[1, -4]]` અને `B= [[1, -2], [-1, 3]]` તો `(AB)^(-1) = B^(-1)A^(-1)` ની ચકાસણી કરો.


    View Solution
  20. સાબિત કરો કે શ્રેણિક `A = |[2, 3], [1, 2]|` એ શ્રેણિક સમીકરણ `A^2 – 4A + I = O`નું સમાધાન કરે છે, જ્યા I એ `2 xx 2` એકમ શ્રેણિક છે અને O એ `2 xx 2` શૂન્ય શ્રેણિક છે. આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી `A^(-1)` શોધો.


    View Solution
  21. સુરેખ સમીકરણોની સંહતિ નો ઉકેલ મેળવો. `{:(2x,+, 5y,=,1),(3x,+, 2y,=,7):}`


    View Solution
  22. જો a , b , c પૈકી પ્રત્યેક બે અસમાન અને પ્રત્યેક ધન હોય , તો સાબિત કરો કે નિશ્ચાયક `delta = |[a, b, c], [b, c, a], [c, a, b]|`નું મૂલ્ય ઋણ છે.


    View Solution
  23. જો a , b , c સમાંતર શ્રેણીમાં હોય , તો `|[2y+4, 5y+7, 8y+a], [3y+5, 6y+8, 9y+b], [4y+6, 7y+9, 10y+c]|` નું મૂલ્ય શોધો.


    View Solution
  24. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    સાબિત કરો કે `[[(y+z)^(2), xy, zx], [xy, (x+z)^(2), yz], [xz, yz, (x+y)^(2)]] = 2xyz (x+y+z)^(3)`


    View Solution
  25. `|[1, -1, 2], [0, 2, -3], [3, -2, 4]|` `|[-2, 0, 1], [9, 2, 3], [6, 1, -2]|` ના ગુણાકારનો ઉપયોગ સમીકરણ સંહતિ `{:(x-y+2z=1),(2y- 3z= 1),(3x-2y +4z=2):}` નો ઉકેલ મેળવવા કરો .


    View Solution
  26. સાબિત કરો કે. `delta = |[a+bx, c+dx, p+qx], [ax+b, cx+d, px+q], [u, v, w]| = (1-x)^(2) |[a, c, p], [b, d, q], [u, v, w]|`


    View Solution

Example questions and complete solutions for chapter નિશ્ચાયક of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS નિશ્ચાયક