Class 12 | MATHS |
Chapter | સંકલન |
NCERT | Example |
Number Of Questions | 53 |
Academic Year | 2023-24 |
નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો : `cos 2x`
નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો : `3x^(2) + 4x^(3)`
નીચે આપેલ વિધેયોના પ્રતિવિકલિત નિરીક્ષણની રીતે શોધો : `1/x` `x ne 0`
નીચેના સંકલિતો મેળવો : `int (x^(3) -1)/x^(2) dx`
નીચેના સંકલિતો મેળવો : `int(x^(3/2) +1) dx`
નીચેના સંકલિતો મેળવો : `int (x^(3/2) + 2e^x - 1/x) dx`
નીચેના સંકલિતો મેળવો : `int (sin x + cos x) dx`
નીચેના સંકલિતો મેળવો : `int cosec x(cosec x + cot x) dx`
નીચેના સંકલિતો મેળવો : `int (1-sin x)/ cos^(2) x dx`
F(0) = 3 થાય તે શરત પ્રમાણે, `f (x) = 4x^(3) - 6` દ્વારા વ્યાખ્યાયિત વિધય fનો પ્રતિવિકલિત F મેળવો.
નીચે આપેલાં વિધેયોના `x` વિશે સંકલિતો મેળવો : `sin mx`
નીચે આપેલાં વિધેયોના x વિશે સંકલિતો મેળવો : `2x sin(x^(2) +1)`
નીચે આપેલાં વિધેયોના x વિશે સંકલિતો મેળવો : `(tan^(4) sqrtx sec^(2) sqrtx)/sqrt x`
નીચે આપેલાં વિધેયોના x વિશે સંકલિતો મેળવો : `sin(tan^(-1)x)/ (1+ x^(2)`
નીચેના સંકલિતો મેળવો : `int sin^(3) x*cos^(2) x dx`
નીચેના સંકલિતો મેળવો : `int (sinx/(sin(x +a))) dx`
નીચેના સંકલિતો મેળવો : `int 1/ (1 + tanx) dx`
`int cos^(2) x dx` મેળવો.
`int sin 2x cos 3x dx` મેળવો.
`int sin^(3) x dx` મેળવો.
નીચેના સંકલિતો મેળવો : `int dx/(x^(2) -16)`
નીચેના સંકલિતો મેળવો :`int dx/sqrt(2x - x^(2))`
નીચેના સંકલિતો મેળવો : `int dx/(x^(2) -6x +13)`
નીચેના સંકલિતો મેળવો : `int dx/(3x^(2) + 13x -10)`
નીચેના સંકલિતો મેળવો : `int dx/ sqrt(5x^(2) -2x)`
`int dx/((x+1) (x+2))` મેળવો .
`int x cos x dx` મેળવો.
`int log x dx` મેળવો.
`int x e^(x) dx` મેળવો.
`int x sin^(-1) x/sqrt(1-x^(2)) dx` મેળવો.
`int e^(x) sin x` મેળવો.
`int e^(x) [tan^(-1)x +1/(1+x^(2))] dx` મેળવો.
`int (x^(2)+1)e^(x)/(x+1)^(2) dx` મેળવો.
`int sqrt(x^(2) +2x +5) dx` મેળવો.
`int sqrt(3 - 2x - x^(2)) dx` મેળવો.
નીચેના સંકલિતો મેળવો : `int_2^(3) x^(2) dx`
નીચેના સંકલિતો મેળવો : `int_4^(9) (sqrtx/ (30 - x^(3/2))^(2)) dx`
નીચેના સંકલિતો મેળવો : `int _1^(2) x/((x+1) (x+2)) dx `
નીચેના સંકલિતો મેળવો : `int_0^(pi/4) sin^(3) 2t* cos 2t dt`
`int_-1^(1) 5x^(4) sqrt(x^(5)+1) dx` ની કિંમત મેળવો.
`int_0^(1) tan^(-1)x/(1+x^(2)) dx` નું મૂલ્ય મેળવો.
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
`int_(-1)^(2) |x^3-x| dx` નું મલ્ય મેળવો
`int_(-pi/4)^(pi/4) sin^(2)x dx` નું મૂલ્ય મેળવો.
`int_0^(pi) (x sinx/(1+cos^(2)x)) dx` નું મૂલ્ય મેળવો.
`int_(-1)^(1) sin^(5)x*cos^(4)x dx` નું મૂલ્ય મેળવો.
`int_0^(pi/2) sin^(4)x/(sin^(4)x + cos^(4)x ) dx` નું મૂલ્ય મેળવો.
`int_(pi/6)^(pi/3) dx/(1+sqrt(tan x))`નું મૂલ્ય મેળવો.
`int cos 6x sqrt(1+sin6x) dx` મેળવો.
`int (x^(4)-x)^(1/4)/x^(5) dx` મેળવો.
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
`int (\sqrt{cot x} +\sqrt{tan x}) dx` મેળવો
`int (sin 2x*cos 2x dx)/ sqrt(9-cos^(4)2x)`
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
`int_(-1)^(3/2) | x sin (pi x)|` ની કિંમત મેળવો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
`int _(0)^(pi) (xdx) /(a^(2) cos^(2) x + b^(2) sin^(2) x)` ની કિંમત શોધો
Example questions and complete solutions for chapter સંકલન of NCERT Maths(Gujarati) of Class 12