Class 12 | MATHS |
Chapter | સંભાવના |
NCERT | Exercise |
Number Of Questions | 3 |
Academic Year | 2023-24 |
જેની ઉપર પૂર્ણાંકો 1,2,3 લાલ રંગથી અને 4,5,6 લીલા રંગથી લખેલ હોય તેવા પાસાને ફેંકવામાં આવે છે. પાસા પર મળતો પૂર્ણાંક યુગ્મ છે તે ઘટનાને A વડે તથા પાસા પરનો પૂર્ણાંક લાલ રંગથી લખેલ છે. તે ઘટનાને B વડે દર્શાવીએ, તો ઘટનાઓ A અને B નિરપેક્ષ છે?
નીચે આપેલ પ્રશ્ર્ની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
ધારો કે દર્દીને હ્રદયરોગનો હુમલો થવાની શક્યતા `40%` છે. એ પણ ધારેલ છે કે ધ્યાન અને યોગાસનોનો અભ્યાસ હ્રદયરોગના હુમલાનું જોખમ `30%` ઘટાડે છે અને નિયત દવાઓ માટે દાકતરની દવાચિઢ્ઢી તેની શક્યતાઓ `25%` સુધી ધટાડે છે. એક જ સમયે દર્દી બે સમાન સંભાવનાઓવાળા વિકલ્પોમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકે છે બે માંથી એક વિકલ્પોમાંથી પસાર થયા પછી યાદૅચિછક રીતે પસંદ કરેલ વ્યક્તિ હ્રદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય તો દર્દી ધ્યાન અને યોગાભ્યાસનો કાચૅકમ અનુસર છે તેની સંભાવના શોધો..
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો. A અને B ખે ધટનાઓ માટે `P(A) != 0` અને `P(B/A)=1` તો
Exercise questions and complete solutions for chapter સંભાવના of NCERT Maths(Gujarati) of Class 12