Class 12 | PHYSICS |
Chapter | સ્થિતવિદ્યુત સ્થિતિમાન અને કેપેસીટન્સ |
NCERT | Exercise |
Number Of Questions | 2 |
Academic Year | 2023-24 |
ગોળાકાર વિદ્યુતભારિત કવચની આરપાર વિદ્યુતક્ષેત્ર અસતત હોય છે. અંદર તે શૂન્ય છે અને બહાર `(sigma/varepsilon_0) n^(^)` છે. આમ છતાં, વિદ્યુતસ્થિતિમાન સપાટીની આરપાર સતત છે અને સપાટી પર `q/4pi varepsilon_0R` જેટલું છે.
વિદ્યુતભાર q વડે તેના પોતાના સ્થાને સ્થિતિમાન વ્યાખ્યાયિત થયેલ નથી - તે અનંત છે.
Exercise questions and complete solutions for chapter સ્થિતવિદ્યુત સ્થિતિમાન અને કેપેસીટન્સ of NCERT Physics(Gujarati) of Class 12