Class 12 | PHYSICS |
Chapter | પરમાણુઓ |
NCERT | EXERCISE |
Number Of Questions | 12 |
Academic Year | 2023-24 |
પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઈડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રનમાં છૂટા પાડવા માટે `13.6 eV` ઊર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો.
પૃથ્વીની આસપાસ `10 kg` નો એક ઉપગ્રહ (સેટેલાઇટ) `8000 km` ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર બે કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહ્રનો કોણીય વેગમાનનો અધિતર્ક, હાઈડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો.
?
રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરી, હાઈડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ ચાર વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો.
થોમસનના મૉડેલમાં પરમાણુનું પરિમાણ , રધરફર્ડના મૉડેલમાં પરમાણુના પરિમાણ______ છે
………...ની ધરા અવસ્થામાં ઈલેક્ટ્રૉન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ……….. માં ઈલેક્ટ્રોન હંમેશાં ચોખ્ખું ( Net ) બળ અનુભવે છે .
……….પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે .
નીચે આપેલા વિધાનોની વાક્ય રચનાઓને અંતે અપાયેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરો. ……મોડેલમાં, પરમાણુની અંદરનું દળ વિતરણ લગભગ સમાન છે જયારે......મોડેલમાં આ દળ વિતરણ ઘણું અનિયમિત છે.
નીચે આપેલા વિધાનોની વાક્ય રચનાઓને અંતે અપાયેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરો. ……મોડેલમાં, પરમાણુનો ધન વિદ્યુતભારિત ભાગ પરમાણુનું મોટા ભાગનું દળ ધરાવે છે.
એક પરમાણુના બે ઊર્જા સ્તરો વચ્ચેનો તફાવત `2.3 eV` છે. આ પરમાણુ, ઉપરનો ઊર્જા સ્તરમાંથી નીચેના ઊર્જા સ્તરમાં સંક્રાતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ શોધો.
હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિમાં કુલ ઊર્જા,`-13.6 eV` છે. તો આ સ્થિતિમાં ઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા શોધો.
હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા `5.3 times 10^(-11) m` છે. `n = 2` અને `n = 3` કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે?
બોહ્ર મૉડલ અનુસાર, સૂર્યની ગણતરી આસપાસ `3 times 10^(4) m//s`ની ઝડપથી `1.5 times 10^(11)` ની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. (પૃથ્વીનું દળ = 6.0 times 10^(24) kg)
EXERCISE questions and complete solutions for chapter પરમાણુઓ of NCERT Physics(Gujarati) of Class 12