Complete Solutions to Exercise of chapter સેમિકન્ડકટર ઈલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterસેમિકન્ડકટર ઈલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો
NCERTExercise
Number Of Questions8
Academic Year2023-24
  1. C, Si અને Ge ને એક સમાન લેટીસ બંધારણ છે. શા માટે C અવાહક છે જયારે Si અને Ge અર્ધવાહક છે ?


    View Solution
  2. શું p- પ્રકારના અર્ધવાહકના ચોસલાને, n-પ્રકારના અર્ધવાહકના ચોસલા સાથે ભૌતિક સંપર્કમાં રાખીને `p-n` જંકશનમેળવી શકાય ખરું ?


    View Solution
  3. `pn` જંકશનની ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રમાણમાં મોટો પ્રવાહ (mA ના ક્રમનો) મળે છે જયારે રીવર્સ બાયસ સ્થિતિમાં પ્રમાણમાં ખૂબ નાનો પ્રવાહ (`muA` ના ક્રમનો) મળે છે, તેમ છતા ફોટોડાયોડને શા માટે રીવર્સ બાયસ સ્થિતિમાં રાખવામાં આવે છે ?


    View Solution
  4. સોલર સેલમાં સા માટે `Si` અને `GaAs` પસંદ કરવામાં આવે છે?


    View Solution
  5. ઉપરોક્ત દાખલાના ઈનપુટસ, A અને B જો OR ગેટને બદલે AND ગેટને આપવામાં આવે તો તેનો આઉટપુટ, તરંગ સ્વરૂપે એટલે કે આલેખ સ્વરૂપ દર્શાવો.


    View Solution
  6. n-પ્રકારના સિલીકોન માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?


    View Solution
  7. જ્યારે ઈનપુટ એ.સી. સિગ્નલની આવૃત્તિ `50 Hz` હોય ત્યારે પૂર્ણતરંગ રેકટીફાયરના આઉટપુટ સિગ્નલની આવૃત્તિ શોધો.


    View Solution
  8. `2.8 eV` ની બૅન્ડ ગૅપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી `p - n` ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે `6000 nm` ની તરંગલંબાઈની પરખ `(Detect)` કરી શકશે?


    View Solution

Exercise questions and complete solutions for chapter સેમિકન્ડકટર ઈલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો of NCERT Physics(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 PHYSICS સેમિકન્ડકટર ઈલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો