Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 02 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 60 |
Academic Year | 2023-24 |
નિચેનામાંથી ક્યું સંયોજન ધાતુ ઉણપક્ષતિ ધરાવે છે?
સિલિકોન સાથે બોરોનના ડોપિંગથી મળતો અર્ધવાહક ક્યા પ્રકારનો છે?
`hcp` બંધારણ ધરાવતા ધાતુનો સવર્ગાંક ............. હોય છે.
`AB` ધનમાં A પરમાણુઓ ફલક કેન્દ્રિત અને B પરમાણુઓ બાજુની આઠ ધારિઓ પર આવેલા હોય ત્યારે અણુનું સૂત્ર ............... થાય.
10% W/W NaOH ના જલીય દ્રાવણની મૉલાલીટીનું મૂલ્ય કેટલું હશે?
નીચેના પૈકી ક્યુ દ્રાવણ હાઈપરટોનિક કહી શકાય?
વિદ્યુત રાસાયણિક કોષ અમુક સમય પછી કાર્ય કરતો અટકી જાય છે કારણ...
સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું ગ્રૅફાઈટના ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરતાં કૅથોડ પર અને એનોડ પર અનુક્રમે શું ઉત્પન્ન થાય છે?
X,Y અને Z ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનાં મૂલ્યો અનુક્રમે `0.34 V`, `0.80V` અને `-0.45 V`છે તો તેમનો રિડક્શનકર્તાનો પ્રબળતા ક્રમ જણાવો.
લંબાઈ `(l)`, અવરોધ `(R)` અને આડછેદનું ક્ષેત્રફળ `(A)` હોય તો.....
કઈ પ્રારંભિક પ્રક્રિયાઓ માટે પ્રક્રિયાક્રમ અને આણ્વકતા સમાન હશે?
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો `K = 10^-3` `મિનિટ^-1` છે તો તેનો `t_1/2` = ……………
નીચેનામાંથી સમયનો કયો એકમ ધરાવતી પ્રક્રિયા સૌથી ઝડપી હશે?
શૂન્યક્રમની પ્રક્રિયા એટલે...
હેબરવિધિથી એમૉનિયાના ઉત્પાદનમાં પ્રવર્ધક તરીકે ............. વપરાય છે.
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સમીકરણ જણાવો.
ધનભારિય કલિલ `Fe(OH)_3` માટે આયનોનો અસરકારક સ્કંદન ક્રમ કયો છે?
અંતરાપૃષ્ઠ કઈ બાબત પર આધાર રાખે છે?
એલ્યુમિનિયમના શુદ્ધિકરણમાં વપરાતી પદ્ધતિનું નામ શું છે?
કઈ પદ્ધતિમાં તાપમાનનો ગાળો અગત્યનો ભાગ ભજવે છે?
નીચેના પૈકી કઈ કાચી ધાતુની જોડ કાર્બોનેટ યુક્ત કાચીધાતુ છે?
મેટ્ટે શેનું મિશ્રણ છે?
નીચેના પૈકી ક્લોરિનનો ક્યો ઓક્સોઍસિડ સૌથી વધુ પ્રબળ છે?
ચીલી સોલ્ટ પીટરનું આણ્વિય સૂત્ર ............ છે.
નીચેના પૈકી સ્થાયીતાના સંદર્ભમાં સાચા ક્રમ કયો છે?
સંક્રાંતિ તત્ત્વનું કયું સંયોજન સૂકા કોષમાં વપરાય છે?
નીચેના પૈકી કયુ વિધાન સાચું છે?
નીચેના પૈકી કયુ તત્ત્વ d વિભાગનું હોવા છતાં સંક્રાંતિ તત્ત્વ નથી?
નીચેના પૈકી કયુ સંયોજન સંકીર્ણ ક્ષાર છે?
મ્હોર ક્ષારના જલીય દ્રાવણમાં આયનોનની કુલ સંખ્યા જણાવો.
નીચેનામાંથી કયો પદાર્થ NaNO_2 + HCl સાથે આલ્કોહોલ આપે છે?
નીચેનામાંથી કયો પદાર્થ ડાયેઝોટાઈઝેશન પ્રક્રિયા આપશે?
નીચેનામાંથી કયો વિનાઈલ હેલાઈડ છે?
`2C_6H_5Cl + 2Na`
નીપજ `A + 2NaCl` પ્રક્રિયામાં નીપજ A કઈ છે?
નીચેના પૈકી કયો પદાર્થ સળગી ઉઠે તેવો છે?
નીચેના પૈકી કઈ સ્પીસીઝ કેન્દ્રાનુરાગી છે?
m કેસોલનું બંધારણીય સૂત્ર ................ છે.
`C_5H_12O` અણુસૂત્ર ધરાવતા શક્ય આલ્કોહોલીય સમઘટકોની સંખ્યા જણાવો.
`ROH -: PX_5 _> RX -: HX -: A` નીપજ A નું અણુસૂત્ર જણાવો.
ચર્મ ઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય છે?
સોડીયમ ઍસિટેટ + ઈથેનોઈલ ક્લોરાઈડ -> નીપજ?
પ્રોટીનનું કયું બંધારણ `beta` પ્લીટેડ શીટ આકારનું છે?
ક્યુ વિટામીન પાણી અને ચરબી બંનેમાં અદ્રાવ્ય છે?
રેફિનોઝના અણુસૂત્ર મુજબ `(n)`નું મૂલ્ય કેટલું છે?
નીચેનામાંથી કયા પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે?
પ્રકાશ વિખેરણ પદ્ધતિ .................. માટે વપરાય છે.
રેનિટિડિન કયા વર્ગની ઔષધી છે?
5 લિટર દ્રાવણમાં `948 g` પોટાશ એલમ દ્રાવણ થયેલો છે તો દ્રાવણની મોલારીટી ગણો. ( પોટાશએલમ માટે આણ્વીય દળ `948 g/mol` છે.)
કાર્બન ટેટ્રાક્લૉરાઈડમાં બનાવેલા `N_2O_5` ના વિઘટનનો `348 K` તાપમાને અભ્યાસ કરવામાં આવ્યો. શરૂઆતમાં `N_2O_5` ની સાંદ્રતા `2.88 M` હતી `148` મિનિટ પછી ઘટીને `2.33 M` થઈ તો પ્રક્રિયાનો સરેરાશ વેગ શોધો.
આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે સમજૂતી આપો.
વિષમાંગ ઉદ્દીપન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
"વિનાઈલ હેલાઈડ સંયોજનો" વિષે સમજૂતી આપો.
બ્યુના `-N` ની બનાવટ અને ઉપયોગ લખો.
તફાવત લખો : શોટ્કી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ
સલ્ફર ડાયૉક્સાઈડના રસાયણિક ગુણધર્મો લખો.
ટૂંકનોંધ લખો : મિશ્રા ધાતુઓ
નાઈટ્રાઈલ સંયોજનોમાંથી આલ્ડીહાઈડ અને કીટોન સંયોજનોની બનાવટના ફક્ત સમીકરણ લખો.
"સંઘનન પૉલીમરાઈઝેશન" યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
આલ્કોહૉલનું ઑક્સીડેશન ઉદાહરણ આપી સમજાવો.
`298 K` તાપમાને `CHCl_3` અને `CH_2Cl_2` ના બાષ્પદબાણ અનુક્રમે `200mm.Hg` અને `415 mm Hg` છે.
`298 K` તાપમાને `25.5 g CHCl_3` અને `40 g CH_2Cl_2` ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણનું બાષ્પદબાણ ગણો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 02 of VIRAJ PUBLICATION of Class 12