Complete Solutions to EXERCISE of chapter SAMPLE PAPER 05 of Class 12 book with complete answers and questions

Class 12CHEMISTRY
ChapterSAMPLE PAPER 05
VIRAJ PUBLICATIONEXERCISE
Number Of Questions62
Academic Year2023-24
  1. ભૌમિતિક સમઘટકતા દર્શાવતું સંકીર્ણ ઓળખો.


    View Solution
  2. નીચેના સંકીર્ણોના દૃશ્ય વર્ણપટમાંથી પ્રકાશની તરંગલંબાઈ શોષવાનો સાચો ક્રમ જણાવો.


    View Solution
  3. એલિંગ હામ આકૃતિને ધ્યાનમાં લેતાં નીચે આપેલામાંથી કઈ ધાતુ `Al_2O_3` ના રિડક્શન માટેનો ઉપયોગ કરી શકાય છે?


    View Solution
  4. નીચે આપેલી ખનીજો પૈકી કઈ ખનીજના સંકેન્દ્રણ માટે ફીણપ્લવન પધ્ધતિ વપરાય છે?


    View Solution
  5. યોગ્ય જોડકાં જોડો.


    View Solution
  6. નીચે આપેલા ગુણધર્મો પૈકી કયો એક ગુણધર્મ નાઈટ્રીક ઓક્સાઈડ `(NO)` પ્રદર્શિત કરતો નથી?


    View Solution
  7. જલીય માધ્યમમાં દ્રાવ્યતાઓનો સાચો ક્રમ ઓળખો.


    View Solution
  8. એસિડિક `K_2Cr_7O_7` ના દ્રાવણમાંથી `SO_2`દ વાયુ પસાર કરતાં શું મળે?


    View Solution
  9. નીચેના પૈકી કયા વિકલ્પમાં લાક્ષણિકતાઓ સાચો ક્રમાંક નથી?


    View Solution
  10. આંતરાલીય સંયોજનો માટે કયું વિધાન ખોટું છે?


    View Solution
  11. નીચે આપેલા સંક્રાંતિ તત્ત્વો પૈકી કયા તત્ત્વની પરમાણ્વીય એન્થાલ્પી સૌથી ઓછી છે?


    View Solution
  12. સાંદ્ર `HCI`ના બે ગણ ટીપાં બ્લીચીંગ પાવડરમાં ઉમેરવાથી .......... બને છે.


    View Solution
  13. નીચેનના પૈકી કયો એક્સાઈડ તાપમાનના આધારે વાહક કે અવાહક તરીકે વર્તે છે?


    View Solution
  14. ડોપિંગથી કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?


    View Solution
  15. ફ્રેન્કલ ક્ષતિ એ ....................


    View Solution
  16. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. (કયું વિધાન સાચું નથી)


    View Solution
  17. સિલિકોનને `n-`પ્રકારના અર્ધવાહકમાં ફેરવવા માટે કેટલી સંયોજકતા `e^-`વાળી અશુધ્ધિ ઉમેરવામાં આવે છે?


    View Solution
  18. મોલલ ઉન્નયન અચળાંકનો એકમ ................ છે.


    View Solution
  19. `Ar(g), CO_2(g), HCHO(g)` `CH_4(g)` નાં `K_H` ના મૂલ્યો અનુક્રમે `40.39, 1.67, 1.83 xx 10^-5` અને `0.413` છે. આ વાયુઓના દ્વાવ્યતાનો ચઢતો ક્રમ જણાવો.


    View Solution
  20. `Al_2O_3` માંથી `27 g` ? એલ્યુમિનિયમ મેળવવા કેટલા ફેરાડે વિદ્યુત જથ્થની જરૂર પડે?


    View Solution
  21. વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે સાંદ્રતા કોષ તરીકે વર્તશે?


    View Solution
  22. `400 ml 2 M NaCl` ના દ્રાવણમાં `0.25` એમ્પિયરનો વિદ્યુતપ્રવાહ `35` મિનિટ સુધી પસાર કરવામાં આવે છે. વિદ્યુતપ્રવાહને બંધ કર્યા પછી દ્વાવણની `pH` કેટલી હશે?


    View Solution
  23. જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરવામાં આવેલી હોય ત્યારે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો.


    View Solution
  24. આર્હેનિયસ સમીકરણ `K = A . E^(-E_a/(RT))` માટે `lnK` વિરૂધ્ધ `1/T` નો કયો આલેખ સાચો છે?


    View Solution
  25. નીચેના પૈકી ખોટું વિધાન શોધો.


    View Solution
  26. નીચેનામાંથી કયું ઉદાહરણ અધિશોષણનું નથી?


    View Solution
  27. તાજા બનાવવેલા અવક્ષેપ કેટલીક વખત કલીલમય દ્રાવણમાં રૂપાંતરિત ............... પ્રક્રિયા વડે થાય છે.


    View Solution
  28. `AgI/Ag^+` સોલ પર કયું વિદ્યુત વિભાજ્ય મહત્તમ સ્કંદનમૂલ્ય ધરાવે છે?


    View Solution
  29. નીચેના પૈકી કયો ફેરફાર ડેલ્ટાની રચના માટે જવાબદાર છે કે જ્યાં નદીઓ દરિયાને મળે છે?


    View Solution
  30. નીચેની પ્રક્રિયાઓના પ્રક્રિયા ક્રમ અનુક્રમે .........


    View Solution
  31. ઇથેનોલની ............... સાથેની પ્રક્રિયાથી તેનું રૂપાંતર ક્લોરો ઇથેનમાં થાય.


    View Solution
  32. `1-`ક્લોરો `-1-` ફિનાઇલ ઇથેનનું ટોલ્યુઇનમાં બનાવેલા દ્રાવણમાં થોડા પ્રમાણમાં ઉમેરેલા `SbCl_5` ના કારણે ધીમું રેસેમીકરણ થાય છે. આ માટે નીચે આપેલા કોના લીધે થાય છે?


    View Solution
  33. ક્લોરલ તરીકે ...................... ઓળખાય છે.


    View Solution
  34. બેન્ઝાઈલ ક્લોરાઈડમાં ક્લોરિન સાથે જોડાયેલ કાર્બન પરમાણુ કયા પ્રકારનું સંકરણ ધરાવે છે?


    View Solution
  35. એક અજ્ઞાત સંયોજનના `Na_2Cr_2O_7` અને `H_2SO_4` ના પ્રથમ ઓક્સીડેશન તેટલા જ કાર્બન ધરાવતો કીટોન મળે છે અને ત્યાર બાદ આ પદાર્થ (કીટોન)નું ફરીથી ઓક્સીડેશન કરવાથી એસિટિક એસિડ મળે છે. તો અજ્ઞાત સંયોજન કયું હશે?


    View Solution
  36. નીચેના પૈકી કયો આલ્કોહોલ નિર્જળ ઝીંકક્લોરાઈડ અને સાંદ્ર `HCl`ની હાજરીમાં ઝડપી પ્રક્રિયા આપે છે?


    View Solution
  37. ફિનોલની ક્લોરોફોર્મ અને `NaOH` સાથેની પ્રક્રિયાની મળતી નીપજનું બેઝીક માધ્યમમાં જળવિભાજન કરવાથી કઈ નીપજ મળે છે?


    View Solution
  38. કેલ્શિયમ એસિટેટને શુષ્ક ગરમી આપતાં શું આપે છે?


    View Solution
  39. નીચે આપેલી પ્રક્રિયામાં અંતિમ નીપજને ઓળખો.


    View Solution
  40. નીચે આપેલા પૈકી શું સાચું છે?


    View Solution
  41. એસિટેમાઈડને નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી મિથાઈલ એમાઇન આપે છે?


    View Solution
  42. મિથેનાલ સાથે થર્મોસેટિંગ પોલીમરની બનાવટ માટે કયું સંયોજન જરૂરી છે?


    View Solution
  43. કુદરતી રબર એ કયા પદાર્થનો પોલીમર છે?


    View Solution
  44. નીચેના પૈકી કયો પોલીઓમાઇડ નથી?


    View Solution
  45. પ્લાસ્ટીકની ક્રોકરી બનાવવા માટે વપરાતા પોલીરમની બનાવટમાં વપરાતો મોનોમર જણાવો.


    View Solution
  46. ઓર્થોપેડીક સાધનોની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે?


    View Solution
  47. ન્યૂક્લિક એસિડનું બંધારણમાં કયું નથી?


    View Solution
  48. `DNA` માં બેઈઝની જોડ એકબીજા સાથે કઈ રીતે સંકળાય છે?


    View Solution
  49. સેલ્યુલોઝનું શુધ્ધ સ્વરૂપ ............... છે.


    View Solution
  50. શરીરમાં ઉત્પન્ન થતું ................... રસાયણ માંસપેશીમાં બળતરા કે દુઃખાવો ઉત્પન્ન કરે છે?


    View Solution
  51. `298 K` તાપમાને `CO_2` વાયુનું આંશિક દબાણ ` 2 xx 10^8-` બાર હોય તો તેની પાણીમાં દ્રાવ્યતા મોલ-અંશમાં ગણો. `CO_2` વાયુ માટે `K_H = 6.02 xx 10^-4` બાર છે.


    View Solution
  52. પ્રક્રિયા વેગના અનુસંધાનમાં પ્રક્રિયાના જુદા જુદા પ્રકાર જણાવો. (દરેકનું એક ઉદાહરણ આપો.)


    View Solution
  53. `TiO_2` સોલ અને સિલ્વર સોલ માટે સ્કંદન કરવા વિવિધ આયનોની સંયોજકતાનો ક્રમ દર્શાવો.


    View Solution
  54. `[Co (NH_3)_5 Cl] SO_4` અને `[Co(NH_3)_5 SO_4] Cl` બંને આયનીકરણ સમઘટકો છે તેના પુરાવા આપો.


    View Solution
  55. વુટઝ ફિટિંગ પ્રક્રિયા અને ફિટિંગ પ્રક્રિયા વિષે ટૂંક નોંઘ લખો.


    View Solution
  56. નાયલોન-6 ની બનાવટ અને ઉપયોગ લખો
    અથવા
    ટેફલોનની બનાવટ અને ઉપયોગ લખો.


    View Solution
  57. `DNA` અને `RNA` વચ્ચેનો તફાવત દર્શાવતા અગત્યના મુદ્દાઓ લખો.


    View Solution

  58. આલ્ડીહાઈડ અને કીટોનની `HCN` સાથેની અને હાઈડ્રેઝીન સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો.


    View Solution
  59. ફૉસ્ફીનનની બનાવટ, રાસાયણિક ગુણધર્મોમાટેના ફક્ત સમીકરણ અને ઉપયોગ લખો.


    View Solution
  60. કોહલરોશનો સિધ્ધાંત ઉદાહરણ આપી સમજાવો.


    View Solution
  61. એનીસોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ.


    View Solution
  62. સેન્ડમેયર પ્રક્રિયાઓ, ગેટરમેન પ્રક્રિયા વિષે ટૂંકનોંધ લખો.


    View Solution

EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 05 of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 CHEMISTRY SAMPLE PAPER 05