Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 08 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 55 |
Academic Year | 2023-24 |
`150 ml 2% v//v CH_(3)OH` નું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા `ml CH_3OH` ની જરૂર પડશે?
`298 K` તાપમાને `CO_2` ની પાણીમાં દ્રાવ્યતા `3.328 times 10^-5` મોલ અંશ જેટલી છે. જો `K_H = 6.02times10^-4` બાર હોય તો Pco_2 = …………
કયા ક્રમની પ્રક્રિયા છે?
વેગ અચળાંકનો એકમ કોના પર અવલંબે છે?
શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા _> સમયના આલેખના ઢાળનું મૂલ્ય ............ મળશે.
પ્રથમક્રમની એક પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 1386 સેકન્ડ છે. તો પ્રક્રિયાના વિશિષ્ટ વેગ અચળાંકનું મૂલ્ય કેટલું હશે?
નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા ફેરિક હાઈડ્રોક્સાઈઢનું કલિલ દ્રાવણ બનાવી શકાય છે?
કીટકનાશી છંટકાવ જેવા કલિલમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમની ભૌતિક સ્થિતિ અનુક્રમે કઈ છે?
આર્સેનિયસ સલ્ફાઈડના સોલની સ્કંદનક્ષમતાનો ઉતરનો ક્રમ વીજભારયુક્ત આયનના વીજભાર અનુસાર ક્યો છે જણાવો.
સમાન પરિસ્થિતિ હેઠળ નીચેના પૈકી કયો પૃષ્ઠસક્રિય પદાર્થ તેની સૌથી નીચી સાંદ્રતાએ મિસેલ રચી શકશે?
ફીણ પ્લવન પધ્ધતિમાં ફીણ સ્થાયીકરણ તરીકે ............... પદાર્થ વપરાય છે?
`4M + 8CN^(-) + 2H_2O + O_2 to 4 [M(CN_2)]^(-) + 4OH^(-)` પ્રક્રિયામાં `M` તરીકે કઈ ધાતુ હશે?
એલ્યુમિનિયમ ધાતુ પ્રાપ્ત કરવા માટે નીચેનામાંથી કઈ પધ્ધતિ ઉપયોગી છે?
નીચેનામાંથી દ્વિક્ષારનું ઉદાહરણ કયું છે?
કોલમ-I અને કોલમ-II ને જોડો.
ટાઈફોઈડના ઉપચાર માટે કયું પ્રતિજીવી વપરાય છે?
બ્રોમોફોર્મનું અણુસૂત્ર કયું છે?
એલાઈલ બ્રોમાઈડનું બંધારણીય સૂત્ર કયું છે?
નીચેના પૈકી કઈ પ્રક્રિયા ફ્રિન્કલ સ્ટેઈન પ્રક્રિયા છે?
`FC C` રચનાનું ઉદાહરણ કયું છે?
`AgBr` ના સ્ફટિકમાં કયા પ્રકારની ક્ષતિ રહેલી છે?
`NaCl` ની લેટાઈસમાં `Cl^-` આયનનો સવર્ગાંક ............. છે.
નીચેના પૈકી કયો પદાર્થ ફેરોમેગ્નેટીક (લોહચુંબકીય) છે?
`65.4 g Zn` ની `HNO_3` સાથેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ ઓક્સીડેશન કર્તાનું રિડક્શન થશે?
નીચેના પૈકી ઝેનોનનું કયું સંયોજન સમચોરસ પિરામિડલ બંધારણ ધરાવે છે.
`IF_7` નું બંધારણ કયું છે?
નીચેના પૈકી કયું સંયોજન `P -O - P` બંધ ધરાવે છે?
`CuSO_4` ના જલીય દ્રાવણમાં `Zn` ધાતુની પાતળી પટ્ટી મૂકતાં દ્રાવણનો ભૂરો રગ ઝાંખો થતો જોવા મળે છે કારણ કે ..............
ડેનિયલ કોષમાં કઈ પ્રક્રિયા શક્ય છે?
અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ શોધવાનું સૂત્ર લખો.
`wedge_A^@ - wedge_B^@ = 23.4 s.cm^2 cdot mol^-1` હોય તો `A - B` નો સાચો વિકલ્પ જણાવો.
મિશ્રધાતુઓને (જૂથ X) તેના યોગ્ય ઘટક તત્ત્વો (જૂથ Y) સાથે જોડો
મ્હોરનો ક્ષાર કયો છે?
`KMnO_4` બેઝીક માધ્યમમાં ઓક્સીડેશનકર્તા તરીકે વર્તે છે જ્યારે આલ્કલાઈન `KMnO_4`ની `Kl` સાથે પ્રક્રિયા કરવાથી `I^-` નું ઓક્સીડેશન ............. માં થાય છે.
પ્રોપેનોનની કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતાં 2-મિથાઈલ પ્રોપેન-2-ઓલ નીપજ મળશે?
n બ્યુટાઈલ આલ્કોહોલ બ્યુટેનાલ માં `x =` ?
પ્રોપિનની કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી n પ્રોપાઈલ આલ્કોહોલ બનાવી શકાય છે?
આલ્ડીહાઈડની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા માટે ખોટું વિધાન પસંદ કરો.
એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? (i) `CH_3COOH` (ii) `CH_3O CH_2CO_2H` (iii) `CF_3CO_2H` (iv) `(CH_3)_2 CHCO_2H`
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં હાઈડ્રોકાર્બન નીપજ મળતી નથી?
નીચેના પૈકી કયા સંયોજનને `Br_2` અને ઈથેનોલિક `NaOH` ના મિશ્રણ સાથે ગરમ કરતાં પ્રાથમિક એમાઈન આપે છે?
એક્રીલો નાઈટ્રાઈલમાં `Pi` ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
એનીલીનમાં કયો સમૂહ દાખલ કરવાથી તેની બેઝીકતામાં વધારો થશે?
ગ્લુકોઝ માટે નીચેનામાંથી શું સાચું નથી?
ન્યૂક્લીક ઍસિડમાં બેઈઝ-સુગર-ફોસ્ફેટ એકમ શું કહે છે?
નીચેના પૈકી જોડ "ટોલેન્સ કસોટી" આપશે?
મોનોમર અણુઓ વચ્ચે કયા પ્રકારની પ્રક્રિયા થવાથી પોલીમર રચાય છે?
કપ્રોલેક્ટમની સંઘનન નીપજનું (પૉલીમરનું) નામ શું છે?
બ્યુના-S પોલિમરનો મોનોમર ................... છે.
નીચેના પૈકી કયા એન્ટહિસ્ટાઈન એન્ટીએલર્જિક ઔષધો તરીકે પણ ઓળખાય છે?
જ્યારે `0.2 g` એસિટિક એસીડને `20 g` બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે ત્યારે બેન્ઝીનનું ઠારબિંદુ `0.45 K` ઘટે છે જો એસિટિક એસીડ બેન્ઝીનમાં ડાયમર તરીકે વર્તે તો બેન્ઝીનમાં એસિટિક એસીડનું સુયોજનનું ટકાવાર પ્રમાણ શું હશે? (બેન્ઝીનનો `k_f = 5.12 K.kg.mol^-1`)
ટૂંકનોંધ લખોઃ વાન આર્કેલ પદ્ધતિ
`Zn^(2+)//Zn, Ni^(2+)//Ni` અને `Fe^(2+) // Fe` ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો અનુક્રમે `-0.76V`, `0.23 V` અને `0.442` છે તો કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા `X + Y^(+2) to Y + X^(+2)` આપમેળે થશે.
ફક્ત કીટોન બનાવવાની ત્રણ પદ્ધતિઓના ફક્ત સમીકરણ લખો.
બેન્ઝીન ડાયેઝોનિયમ ક્લોરાઈડમાંથી નીચેના સંયોજન બનાવવાની રસાયણિક પ્રક્રિયાઓ લખોઃ (i) નાઈટ્રોબેન્ઝીન (ii) ફ્લોરોબેન્ઝીન (iii) ઓછો પીળો એઝોરંગક (iv) લાલ એઝો રંગક
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 08 of VIRAJ PUBLICATION of Class 12