Complete Solutions to EXERCISE of chapter SAMPLE PAPER 10 of Class 12 book with complete answers and questions

Class 12CHEMISTRY
ChapterSAMPLE PAPER 10
VIRAJ PUBLICATIONEXERCISE
Number Of Questions60
Academic Year2023-24
  1. અંતઃકેન્દ્રિત રચનામાં પ્રતિ એકમ દીઠ ................... પરમાણુઓ રહેલા છે.


    View Solution
  2. નીચેના પૈકી કયા સંયોજનમાં ધનઆયનનો સવર્ગાંક 4 છે?


    View Solution
  3. `A^(+)` અને `B^(-)` આયનોની ત્રિજ્યા અનુક્રમે 88pm અને 200pm છે તો સંયોજન `AB` માં ધાતુ આયન `A^(+)` નો સવર્ગાંક જણાવો.


    View Solution
  4. ઘન સ્ફટિકની ધાર અને ઘનતા વચ્ચેનો સાચો સંબંધ જણાવો.


    View Solution
  5. ફેફસામાં `O_(2)` વાયુની હિમોગ્લોબીન સાથેની પ્રક્રિયાની કયો પદાર્થ ઉત્પન્ન થાય છે?


    View Solution
  6. `500 g ` ટૂથપેસ્ટ `200 mg` ફ્લોરાઈડ આયન ધરાવે છે તો ફ્લોરાઈડ આયનની સાંદ્રતા ppm માં શોધો.


    View Solution
  7. જો x એ વિશિષ્ટ અવરોધ હોય અને દ્રાવણની નોર્માલીટી હોય તો દ્રાવણની તુલ્ય વાહકતા = ………….


    View Solution
  8. અનંત મંદને `Ag^(+)` ની આયોનિક વહનશીલતા .............. છે.
    (`Ag^(+) = 5 times 10^(-4) `ઓહમ^(-1)`, `સેમી^(2)`, `તુલ્યાંક^(-1)` આયનિક વાહકતા છે.)


    View Solution
  9. રેડોક્ષ પ્રક્રિયામાં 3 મોલ ઈલેક્ટ્રોનનો વિનિમય થાય છે તેવા ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ `0.59 v` છે તો આ કોષમાં થતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક ................. છે.


    View Solution
  10. `KCL`, `KNO_3`, `HCl`, `NaAc`, `NaCl` માટે `Lambda^(@)` ના મૂલ્યો અનુક્રમે `149.9`, `146.0`, `426.2`, `91.0` અને `126.5` હોય તો તેની મદદથી `Lambda_(HAc)^(@)` શોધો.


    View Solution
  11. પ્રથમક્રમની પ્રક્રિયા `99%` પૂર્ણ થવા માટે ............


    View Solution
  12. કોઈ એક ચોક્કસ સમયે દ્વિતિયક્રમની પ્રક્રિયાનો વેગ x છે જો શરૂઆતની સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે તો પ્રક્રિયાવેગ = …………… થશે.


    View Solution
  13. `A to B` રાસાયણિક પ્રક્રિયા માટે જો A ની સાંદ્રતા ચાર ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ બમણો થાય છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે?


    View Solution
  14. રેડિયો એક્ટીવ ક્ષય પ્રક્રિયા (સોડિયમ) માટેનો અર્ધઆયુષ્ય સમય 15 કલાક છે તો પ્રક્રિયાનો ક્ષય અચળાંક કેટલો હશે?


    View Solution
  15. ભૌતિક અધિશોષણમાં વાયુના અણુઓ ઘનની સપાટી પર ............. દ્વારા રહે છે.


    View Solution
  16. કયા વાયુઓનું અધિશોષણ વધુ થાય?


    View Solution
  17. ઘન ઉપર વાયુ અધિશોષણ માટે `log (x)/(m) to log P` ના આલેખનો ઢાળ કેટલો હોય છે?


    View Solution
  18. ક્રોમેટોગ્રાફી કઈ પ્રક્રિયા છે?


    View Solution
  19. કઈ ધાતુ પોતાના જ ઑક્સાઈડ વડે રક્ષણ પામે છે?


    View Solution
  20. વીજ ચુંબકીય પદ્ધતિ કોનું સાંદ્રણ કરવા માટે ઉપયોગી છે?


    View Solution
  21. વ્યાપારી ધોરણે મેળવાતી ઝીંક ધાતુને શું કહેવાય છે?


    View Solution
  22. પાણીની કોની સાથેની પ્રક્રિયાથી ફોસ્ફીન બનાવી શકાય છે?


    View Solution
  23. હેલોજન માટે બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.


    View Solution
  24. નીચેના પૈકી કયુ તત્ત્વ `Ppi - dpi` પ્રકારના બંધ અપનાવી શકે છે?


    View Solution
  25. ટ્રાયમેટાફોસ્ફોરિક એસિડમાં કેટલા `- OH` સમૂહ હોય છે?


    View Solution
  26. ક્રોમાઈટ ખનીજ તરીકે ઓળકાતા પદાર્થનું અણુસૂત્ર .............. છે.


    View Solution
  27. નીચેના પૈકી કયું તત્ત્વ એક્ટીનાઈડ શ્રેણીમાં નથી.


    View Solution
  28. નીચેના પૈકી કયું સંયોજન ચર્મ ઉદ્યોગમાં ઉપયોગી છે?


    View Solution
  29. નીચેના પૈકી કયું સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલ નથી?


    View Solution
  30. શરીરમાં લેડ ધાતુનું ઝેર શાનો વડે દૂર કરાય છે?


    View Solution
  31. નીચેનામાંથી બ્રોમીન સાથે કોણ પ્રક્રિયા આપતું નથી?


    View Solution
  32. `CH_(3) Br + AgF to CH_(3)F + AgBr` પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?


    View Solution
  33. `CH_(2) = CH - CH_(2) -X` હેલાઈડ કયા પ્રકારનો છે?


    View Solution
  34. નીચેના પૈકી કયુ સંયોજન ઓરડામા તાપમાને પ્રવાહી સ્વરૂપે ધરાવે છે?


    View Solution
  35. નીચેના સંયોજનોને એસિડિકતા ઉતરતા ક્રમમાં ગોઠવો.


    View Solution
  36. નીચેના પૈકી કયો પદાર્થ સૌથી વધુ ઍસિડિક છે?


    View Solution
  37. પ્રોપીન + H_(2)O
    નીપજ X, X = ?


    View Solution
  38. પ્રાથમિક આલ્કૉહોલનું `PCC` વડે ઑક્સીડેશન કરતાં કઈ નીપજ મળશે?


    View Solution
  39. નીચેનામાંથી કઈ પ્રક્રિયા નિર્જલીકરણ પ્રક્રિયા છે?


    View Solution

  40. માંથી `IUPAC` નામ .................. છે.


    View Solution

  41. મેળવવા માટેની કઈ પ્રક્રિયા કરવી પડે?


    View Solution
  42. નીચેના પૈકી કયા પદાર્થના નિર્જળીકરણથી બેન્ઝોનાઈટ્રાઈલ મળશે?


    View Solution
  43. નીચેના પૈકી કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઈન આપશે?


    View Solution
  44. કયો સેન્ડમેયર પ્રક્રિયક નથી?


    View Solution
  45. ગ્લુકોઝ આલ્ડીહાઈડ સિવાય ........... સમૂહ ધરાવે છે?


    View Solution
  46. વિટામિન `B_(12)` ............. ધરાવે છે.


    View Solution
  47. પિરિડોક્સીન કયા વિટામીનનું રાસાયણિક નામ છે?


    View Solution
  48. રેયોન એ ............... છે.


    View Solution
  49. ગ્લિપ્ટાલ પૉલીમર ઈથીલીન ગ્લાયકોલની કોની સાથેની પ્રક્રિયાથી મળે છે.


    View Solution
  50. શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઈન જઠરમાં ............... ઉત્સેચકના સ્ત્રાવને ઉત્તેજે છે.


    View Solution
  51. `2 N_(2)O_(5)` `4NO_(2) + O_(2)` પ્રક્રિયા માટે વેગ અને વેગ અચળાંક અનુક્રમે `1.02 times 10^(-4)` અને `3.4 times 10^(-5) S^(-1)` છે તો આ સમયે `N_(2)O_(5)` ની સાંદ્રતા કેટલી હશે?


    View Solution
  52. `A_((g)) to B_((g)) + C((g))` પ્રથમક્રમની પ્રક્રિયા વાયુમય કલા ધરાવે છે. આવી પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ `K = (2.303)/(t) log (Pi)/(2P_(i) - P_(t))` સૂત્ર તારવો.


    View Solution
  53. લાયોફિલિક અને લાયોફોબિક કલિલ વચ્ચેનો તફાવત સમજાવો.


    View Solution
  54. ચૂંબકીય અલગીકરણ એટલે શું? સમજાવો.


    View Solution
  55. જૂથ I અને જૂથ II ને યોગ્ય રીતે જોડો


    View Solution
  56. ટૂંકનોંધ લખોઃ સમાંગ ઉદ્દીપન


    View Solution
  57. એક સંયોજન ષટ્‌કોણીય સંવૃત્ત સંકુલિત રચના બનાવે છે. તેના `0.5` મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે.


    View Solution
  58. `PCl_(5)` ની બનાવટ અને રાસાયણિક ગુણધરર્મોના ફક્ત સમીકરણ લખો.


    View Solution
  59. નીચેના પ્રશ્નોના જવાબ આપો.
    (i) એનીલીનનું નાઈટ્રેશન
    (ii) ગેબ્રિયલ પ્થેલિમાઈડ સંશ્લેષણ


    View Solution
  60. એમાઈન સંયોજનોની એરાઈલ સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયા સમજાવો.


    View Solution

EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 10 of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 CHEMISTRY SAMPLE PAPER 10