Class 12 | MATHS |
Chapter | SAMPLE PAPER 02 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 71 |
Academic Year | 2023-24 |
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
Z પર સંબંધ S ખા પ્રમાણે વ્યાખ્યાયિત છે : `(x,y) in S Leftrightarrow |x-y| le 1, S` એ
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો f: `[-pi/2,pi/2] to [-pi/2,pi/2]` એ એક-એક અને વ્યાપ્ત હોય, તો f(x)=___શકય છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `f : R to R, f(x) = 2x - 3` , તો _______
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`cos^(-1) [cos(-pi/3)]` નું મૂલ્ચ ...... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`Sin[2sin^(-1)(cosA) ]` નું મૂલ્ચ ...... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`tan^(-1)((a-b)/(1+ab)) + tan^(-1)((b-c)/(1+bc)) +tan^(-1)((c-a)/(1+ac))`=..................
જ્યાં `(a, b, c, gt 0)`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`cos (cot^(-1) (cosec(cos^(-1) a)))...........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
3 X 3 શ્રેણિક `A` માટે `|3A|=............|A|`.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો A યોરસ શ્રેણિક હોય, તો `A-A^(T)` એ...........
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`A = [(1,1) , (0,1)]` , તો `A^n` =...........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`A=[(a,2), (2,a)]` અને `|A^(3)|=125`, તો `a=..........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`|(2, 3, 4), (4x, 6x, 8x), (5, 7, 8)|`=............`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `k=p+q+r`, તો `[(k+r,p,q),(r,k+p,q),(r, p,k+q)]` ની કિંમત ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
(6,7),(8,2) અને (k,4) શિરોખિદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 15 અએકમ હોય , તો `k=..........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `f(x)= [(ax+b, 1 le x lt 5), (7x-5, 5 le x lt 10), (bx+3a, x ge 10)]` સતત હોય તો `(a,b)=.........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`d/dx [\sqrt{sin x^(3)} ]=......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`y=1/\sqrt {cos 2x}`, તો `y_(2) +y=......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સમભુજ ત્રિકોણની બાજુની `sqrt 3` સેમી/સે ના દરથી વધે છે જ્યારે તેની બાજુની લંખાઈ 12 સેમી હોય ત્યારે તેના ક્ષેત્રફળના વધવાનો દર ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`f(x)=x^x,x \in R^(+)` એ ........માં ધટે છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`(3t^2 + 1, t^3 -1)`પ્રયલ સમીકરણવાળા વકના `t=1` ખિદુએ અભિલંખનો ઢાળ...... છે. `t\in R`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`f(x)=(x+1)^(1/3) - (x-1)^(1/3)` નું `[0,1]` માં મહત્તમ મૂલ્ચ ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int\sqrt{1-cosx} dx=.......+ c, 2pi lt x lt 3pi`.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int 1/(e^(x) +1) dx =......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int sec^(2) (1-x/2) dx = ..........+c`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int dx/(tan x + cot x) =........+c`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_(1)^(e) log x dx =...........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_(4)^(9) dx/(x-\sqrt{x}) =......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_(-1)^(1) sin^(3) x cos^(4) x dx=.............`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_(1)^(2) \sqrt{x} /\(sqrt{3-x} +\sqrt{x})dx =.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વતુળ `x^(2) +y^(2) =4` અને રેખાઓ `x=0` અને `x=2` વડે આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
એખાઓ`y=x`, `y=1`,`y=3` અનેY-અક્ષ વડે આવ્રત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વક `y=x|x|`, x અક્ષ અને રેખાઓ`x=-1` તથા વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ..... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વિકલ સમીકરણ `((d^(2) y)/dx^(2))^(3) +(dy/dx)^(2)+ sin (dy/dx) +1=0` નું પરિમાણ ..... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વિકલ સમીકરણ `dy/dx = 1/(x+y+2)` નો સંકલ્ચકારક. અવયવ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વક સમુદાય `y=a sin (x+b)` નું વિકલ સમીકરણ ..... છે જ્યાં a અને b સ્વૈર અચળો છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ત્રિકોણ ABC (આકૃતિ) નીચેનામાંથી કયા વિધાનો સત્પ નથી:
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`vec x=-2\hat i+\hat j-2\hat k` ની દિશામાં એકમ સદિશ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`vec x=-\hat i+4\hat j-2\hat k,` `vec y= 4 \hat i +16\hat j-8\hat k` તો `|vec x+vec y|..........|vec x| +|vec y|`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `vec x.vec y=0` તો `vec x times (vec x times vec y)=..........`જ્યાં `|vec x|=1`.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `|vec a| =5`, `|vec b|=3`, અને `|vec a-vec b|=4` હોય,તો `vec a. vec b=........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `|vec a - vec b| = |vec a| =|vec b|= 1` હોય , તો `vec a` અને `vec b` વય્યેના ખૂણાનું માપ=......
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
બે સમતલો `2x + 3y + 4z -4= 0` અને `4x + 6y +8z =12` વય્યેનુ અંતર .....છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
(3,4,5) અને (4,5,6) માંથી પસાર થતી રેખાની દિકકોસાઈન ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
રેખા `(x+4)/2 =(y+3)/5 = (z-3)/3` અને સમતલ `x+y+z+2=0` નું છેદખિદુ ...... છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેય....
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સીમિત શકય ઉકલના પ્રદેશના શિરોખિદુઓ ` (3,3), (20,3), (20,10), (18,12), (12,12) ` છે હેતુલક્ષી વિધેય `z=2x + 3y` માટે
(i)ની ન્યૂનતમ કિમંત કયા શિરોબિદુએ મળે છે ?
(ii) ની મહત્તમ કિમંત કયા શિરોબિદુએ મળે છે ?
(iii) ની ન્યૂનતમ કિમંત ...... છે.
(iv) ની મહત્તમ કિમંત....... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સુરેખ ઈષ્ટતમ વિધેય`z=x_(1) +x_(2)` ની મયૉદાઓ `x_(1) +x_(2) le 1`, `3x_(1)+x_(2)ge 3` અને. `x_(1)ge 0, x_(2) ge 0` થી..........
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો. A અને B ખે ધટનાઓ માટે `P(A) != 0` અને `P(B/A)=1` તો
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ખરાખર યીપેલા 52 પત્તાંના ઢગમાંથી ખે પત્તાં પસંદ કરવામાં આવે છે જો આ પુરવણી વગલ કરવામાં આવે , તો પસંદ થચેલ ખંને. પત્તાં એફફા હોય! તેની સંભાવના...... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
યાદૅચ્છિક યલ X નું સંભાવના વિતરઢ નીયે મુજબ છે: તો`E(3x +2) =.......
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાબિત કરો : `3sin^(-1)x=sin^(-1)(3x -4x^(3)), x\in [-1/2 , 1/2]`
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
જો ધન વાસ્તવિક અયળ a માટે, `y=a^(t+1/t)` અને `x=(t+ 1/t)^(a)` હોય, તો `dy/dx` શોધો.
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
`int_(-1)^(2) |x^3-x| dx` નું મલ્ય મેળવો
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
આયેલ વક અને રેખા આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો `y=x^(2) , x=1, x=2` અને X-અક્ષ
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
`{(x,y)| 0 le y le x^2 + 1 , 0 le y le x + 1, 0 le x le 2}` થી
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
ઉપલય `x^(2) /16 +y^(2) /9 =1` થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
ખિદુ R એ ખિધુઓ P અને Q ને જોડતા રેખાખંડનુ `2:1` ગુણોત્તરમાં (i) અંત: (ii) ખહિર્વિભાજન કરે છે. P અને Q ના સ્થાનસદિશો અનુક્રમે `\hat i+2\hat j-\hat k` અને `-\hat i+\hat j + \hat k` છે , તો ખિદુ R નો સ્થાનસદિશ શોધો.
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
સાબિત કરો કે ઉગમબિંદુ `(2,1,1)` બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ `(3, 5, -1), (4, 3, -1)` થી બનતી રેખાને લંબ છે.
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
દ્વિહાર નિશ્ચાયકનો પ્રત્યેક ધટક શૂન્ય અથવા એક હોય, તો નિશ્ચાયકનુ મૂલ્ચ ધન હોવાની સંભાવના કેટલી ? ( ધારો કે નિશ્ચાયકનો દરેક ધટક નિરપેક્ષ રીતે પસંદ કરાયો હોય , તો પ્રત્પેક ધટકની સંભાવના છે.)
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
એક ખોખામાં 1 થી 10 સંખ્યાઓવાળા કાડૅ રાખ્યા છે તેમને સંપૂર્ણપણે મિશ્ર કરી દીધાં છે અને પછી એક કાડૅ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યું છે જો પસંદ કરેલા કાડૅ પર 3 કરતાં મોટી સંખ્યા છે તે જાણતા. હોઈએ , તો તે યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના કેટલી ?
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
જો `X+Y= [(7, 0), (2, 5)]` અને `X-Y =[(3,0), (0,3)]` હોય, તો X અને Y શોધો.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
`A=[(0,1), (0,0)]` છે દશૉવો કે `(aI + bA)^(n) =a^(n) I+na^(n-1) bA`. I એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક. છે અને `n\in N`.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
`y= sin^(-1) ((1-x^(2))/(1+x^(2))), 0 lt x lt 1` તો `dy/dx` શોધો.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
રેખાઓ `vec r= (\hat i + 2 vec\hat j + \hat k) + lambda (\hat i -\hat j +\hat k)`અને `vec r = 2\hat i- \hat j -\hat k + mu (2\hat i+\hat j+2\hat k)` વય્યનુ લધુત્તમ અંતર શોધો
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
જો પરસ્પર લંખ હોય તેવી ખે રેખાઓની દિકકોસાઈન `l_(1)`, `m_(1)`, `n_(1)` અને `l_(2)`, `m_(2)`, `n_(2)` હોય, તો તે ખંનેને લંખ રેખાની દિકકોસાઈન `m_(1) n_(2) -m_(2) n_(1)`, `n_(1) l_(2) -n_(2) l_(1)`, `l_(1) m_(2) -l_(2) m_(1)` છે.
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
એક વીમાકંપનીએ 2000 સ્કૂટર-યાલકો,4000 કાર-યાલકો અને 6000 ટૃક-યાલકોનો વીમો ઉતાર્યા તેમના દ્વારા થતા અકસ્માતની સંભાવના અનુક્રમે 0.01, 0.03 અને 0.15 છે. વીમાધારકો પૈકીના એક વ્યક્તિને અકસ્માત થચો તે સ્કૂટર-યાલક હોવાની સંભાવના કેટલી ?
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
`|(x+y+2z, x, y), (z, y+z+2x, y), (z, x, z+x+2y)| = 2(x+y+z)^(3)`
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
R ત્રિજયાવાળા ગોલકમાં અંતગૃત મહત્તમ ધનફળવાળા લખવૃતીય શંકુની ઊયાઈ `4R/3` છે એમ સાખિત કરો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
28 મીટર લાંબા વાયરને કાપીને બનાવવામાં આવે છે. તેના એક ટૉકડામાથી યોરસ અને ખીજ ટુકડામાંથી વર્તુળ. બનાવવામાં આવે છે. તેમાંથી એવી રયના ખને કે જ્યારે ખંનેનુ કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોય ત્યારે વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો.
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો(દરેકના 4 ગુણ છે.)
`int _(0)^(pi/4) (sin x cos x)/(cos ^(4) x + sin ^(4) x) dx`
નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
બેંકમા રાખેલ મૂદલ વાર્ષિક `5%` ના દરે સતત વધી રહ્યું છે જો બેંકમા Rs. 1000 ની રાશિ મૂકી હોય ,તો તે કેટલા વર્ષમાં બમણી થશે ?
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 02 of VIRAJ PUBLICATION of Class 12