Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter SAMPLE PAPER 03 of Class 12 book with complete answers and questions

Class 12MATHS
ChapterSAMPLE PAPER 03
VIRAJ PUBLICATIONEXERCISE
Number Of Questions72
Academic Year2023-24
  1. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    R પર સંખંધ S આ પ્રમાણે વ્યાખ્યાયિત છે `(x,y)\in R Leftrightarrow xy ge 0`. S એ..........


    03:19
    View Solution
  2. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `f: R to R, f(x)=[x], g:R, g(x) = sin x`, `h:R to R`, `h(x)=2x` તો `ho(gof) =......`


    01:25
    View Solution
  3. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો Z પર `a ast b = a^2 + b^2` , તો `(2 ast 3) ast 4=.......`


    01:37
    View Solution
  4. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `cos^(-1) (\sqrt{3}/2) + 2sin^(-1) (\sqrt{3} /2) =........`


    01:43
    View Solution
  5. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `sec^(2)(tan^(-1)2 ) + cosec^(2)(cot^(-1)5)=........`


    01:41
    View Solution
  6. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `sin[ tan^(-1)((1-x^(2))/(2x)) + cos^(-1) ((1-x^(2))/(1+x^(2)))]=....`


    02:55
    View Solution
  7. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `tan(cos^(-1) (4/5) + tan^(-1) (2/3)) =......`


    02:57
    View Solution
  8. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `[(x-1, 2y), (x+y, 4)] = [(3x-7, y^(2) -3), (6, 4)]` તો `{(x, y)} =....`


    02:13
    View Solution
  9. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો`AB=X`, તો શ્રેણિકો A, B અને X............ છે.


    04:14
    View Solution
  10. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `A=[(1, 2, 3), (0, 5, 0), (2, 4, 3)]`, તો `A (adj A) =..........`.


    03:06
    View Solution
  11. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `A=[(1,1), (1,1)]` તો `A^(10) =.....`


    02:51
    View Solution
  12. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
    `|(2, 3, 4), (4x, 6x, 8x), (5, 7, 8)|`=............`


    01:25
    View Solution
  13. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `|(2sin(pi/3),1,0),(1,2sin(pi/3),1),(0,1,2cos(pi/6))|`=..........


    01:48
    View Solution
  14. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો સમીકરણ સંહતિ `x+2y-3z=1`, `(k+3) z=3`, `2x+y+z=0` સુસંગત ન હોય તો `k=...`


    02:49
    View Solution
  15. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `y=e^(x) (cosx +sinx)`, તો `y_(2)-2y_(1)=.......`


    03:43
    View Solution
  16. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `d/dx 3^(log_(3)) \sqrt{x}=....`


    01:20
    View Solution
  17. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `d/dx (f'(x))=g(x)` હોય ‌તો `d/dx (-1/(g(x))) =.....` જ્યાં `g(x) !=0`


    03:02
    View Solution
  18. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `f(x) =(x+2).e^(-x), x\in R` એ...........પર. વધે છે


    03:05
    View Solution
  19. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    સાદા લોલકનો આવર્તકાળ માપવામાં 4% ત્રુટિ આવે છે , તો લોલકની લંખાઈ માપવામાં ત્રુટિ ...... છે


    03:12
    View Solution
  20. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો ........હોચ તો વકનો સ્પર્શક X- અક્ષને લંળ હોય.


    01:45
    View Solution
  21. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `f(x) =\sqrt{3} cos x+sin x, x \in [(0, pi/2)]` જો =.......માટે મહત્તમ છે.


    03:49
    View Solution
  22. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `int dx/(x^(2) +2x+2) =......`


    01:36
    View Solution
  23. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `int 1/(\sqrt{4-3x}) dx=......+c`


    02:03
    View Solution
  24. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
    `int\sqrt{1-cosx} dx=.......+ c, 2pi lt x lt 3pi`.


    02:07
    View Solution
  25. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `int dx /(5+4 cos x) ` =......+c.


    04:06
    View Solution
  26. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `(\sqrt{x} +1/\sqrt{x})` નું પ્રતિવિકલિત..........છે.


    01:51
    View Solution
  27. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `int_(-1)^1 |1-x| dx =...........`


    01:51
    View Solution
  28. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `int_(-1)^1 log((2-x)/(2+x))dx =...........`


    02:30
    View Solution
  29. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `int_(0) ^(13) e^\root(3)(2x+1) dx =...`


    07:06
    View Solution
  30. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    વર્તુળ `x^(2) +y^(2) =4` અને રેળા `x+y=2` થી આવૅત‌ નાના પ્રદેશનું ક્ષેત્રફળ...... છે


    06:00
    View Solution
  31. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    વક `y=sin x, pi le x le 2pi` અને X- અક્ષ વડે આવૃત‌ નાના પ્રદેશનું ક્ષેત્રફળ...... છે


    02:02
    View Solution
  32. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    રેળા ` y=3-x` તથા X-અક્ષ વડે અંતરાલ`[0, 3]` માં. ધેરાયેલ. પ્રદેશનું ક્ષેત્રફળ ...... છે


    02:56
    View Solution
  33. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    નીચેનામાંથી કયા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ. ` y=c_(1)e^x + c_(2)e^(-x)` છે?


    01:47
    View Solution
  34. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `((d^(3) y)/dx^(3))^(2) +((d^(2) y)/dx^(2))^(3) +y=0` ની કક્ષા અને પરિમાણ અનુક્રમે........ છે.


    02:12
    View Solution
  35. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    વિકલ સમીકરણ. ` (dy/dx)=e^(x+y)` નો ઉકેલ....... છે


    01:49
    View Solution
  36. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    . જો.` vec a` અને `vec b` એ સમરેખ સદિશો હોય,‌તો આપેલા પૈકી ક્યાં વિધાનો અસત્ય છે


    03:10
    View Solution
  37. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો. `vec x = 3 vec y` , તો `vec x times vec y`


    01:21
    View Solution
  38. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જેની કમિક ખાજુઓ `hat i + hat j + hat k` અને `hat i - hat j + hat k ` હોય તેવા સમાંતરખાજુ યતુષ્કોણનુ ક્ષેત્રફળ ..... છે


    03:41
    View Solution
  39. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    . જો. `-2 hat i + 2hat j + hat k` ના દિકકોસાઈન ......... છે


    02:26
    View Solution
  40. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો સમાન માન a વાળા સદિશો `vec a , vec b` અને `vec c` પરસ્પર લંખ સદિશો હોય ,‌તો` |vec a + vec b + vec c|`=


    02:34
    View Solution
  41. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    ત્રય સદિશો ` vec a , vec b` અને `vec c` પૈકી ખે એકમ સદિશો છે.‌જો `vec a + vec b + vec c= 0` અને `2( vec a . vec b + vec b .vec c + vec c .vec a ) + 3 = 0` હોય તો ત્રીજી સદિશનુ માન


    04:24
    View Solution
  42. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    સમતલો `2x -y+4z=1` અને ` 5x - 2.5 y +10z= 6 `


    05:18
    View Solution
  43. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    `x= k +1 , y= 2k -1 , z= 2k + 3 , k in R` અને‌ `(x-1)/2 = (y+1)/1=(z-1)/(-2)` વય્યેના ખૂણાનું માપ ....... છે


    04:08
    View Solution
  44. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો (1, 1, 1), (1, -1, 1) અને (-1, 3, -5) માંથી પસાર થતુ સમતર ‌‌માંથી પસાર થતુ તો k = .........


    View Solution
  45. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    નીચે આપેલામાંથી કચુ વિધાન સત્ય‌ છે ?


    02:04
    View Solution
  46. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    સીમિત શક્ચ ઉકસના પ્રદેશના શિરોખિદુઓ `(0, 0), (16, 0), (8, 12), (0, 20)` છે. હેતુલક્ષી વિધેય`z= 22x +18y` નું મહત્તમ કિમંત `m` અને ન્યૂનતમ કિમંત `n` હોય ,‌તો `m+n =.......`


    02:30
    View Solution
  47. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    મર્યાદાઓ ‌`x+y le 4`, `3x +3y ge 18`, `x ge 0`, `y ge 0` થી રયાતા શક્ચ ઉકેલનો પ્રદેશ.......


    02:40
    View Solution
  48. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો `P(A/B) gt P (A)` હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સત્ય‌ છે?


    02:19
    View Solution
  49. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    એક ગોળાકાર યક પર 1 થી 20 અંક અંકિત છે આ ચક્રને બે વખત ગોળ ફેરવવામા આવે છે બંને વખત અંક 13 આવે તેની સંભાવના.......... છે.


    02:55
    View Solution
  50. નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જ​વાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
    જો A અને B એવી ધટનાઓ હોય, જ્યાં `P(A) ne0` તથા `P(B) ne0`, તો `P(A'|B")=.......`


    01:42
    View Solution
  51. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    `sin^(-1) (8/17) + sin^(-1) (3/5)=tan^(-1)(77/36)` સાબિત કરો


    04:42
    View Solution
  52. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    જો`f(x)=(sin x)^sinx` હોય, તો `0 lt x lt pi` માટે `f'(x)` શોધો


    02:34
    View Solution
  53. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    `int x (1-x)^(n) dx` સંકલિતની‌ કિંમત શોધો.


    03:42
    View Solution
  54. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    વય્યે ` y=cos x` ના `x=0` અને `x=pi/2 `આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.


    02:03
    View Solution
  55. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    `{(x, y)|y^(2) lt 4x, 4x^(2) +4y^(2) le 9}` થી‌ રયાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો


    10:22
    View Solution
  56. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    ઉપવલય `x^(2) /4 +y^(2) /9 =1` થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો


    01:19
    View Solution
  57. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    જો ત્રિકોણ ABCના શિરોખિદુઓ A, B, C અનુક્રમે (1, 2, 3), (-1, 0, 0), (0, 1, 2) હોય, તો `angle ABC` શોધો. (`angle ABC` એ `vec(BA)` તથા `vec(BC)` વય્યેનો ખૂણે છે.)


    05:39
    View Solution
  58. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    રેખા `(x+1)/2 =y/2 =(z-3)/6` અને સમતલ‌ `10x+2y-11z =3` વય્યેનો ખૂણો શોધો.


    03:56
    View Solution
  59. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    કડુખના કોટા માટે માતા -પિતા અંને પુત્ર યાદચ્છિક રીતે એકસાથે હારમાં ઊભા રહે છે
    E: પુત્ર એક છેડા પર છે. F : પિતા મધ્યમાં છે તો `P(E|F)` શોધો.


    03:18
    View Solution
  60. નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી‌ ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
    એક નિશાનબાઝ લક્ષ્ય પર નિશાન તાક્વામા સફળ થાય તેની સંભાવના `3/4` છે. ઓછામાં ઓછી કેટલી વાર તેણે નિશાન લગાવવું જોઈએ કે જથી ઓછામાં ઓછી એક સકળતા મળે તેની સંભાવના 0.99 થી વધારે હોય?


    07:11
    View Solution
  61. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    ધારો કે`A=N times N` અને A પર‌ કિયા, `ast`, `(a, b) ast (c,d) = (a+c, b+d)` દ્વારા વ્યાખ્યાયિત છે. સાખિત કરો કે `ast` સમકમી છે અંને જુથના નિયમનું પાલન કરે છે,જો `ast` માટે A માં કોઈ એકમ ધડક હોય, તો તે શોધો.


    06:22
    View Solution
  62. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `F(x)= [(cosx, -sin x, 0), (sinx, cosx, 0), (0, 0, 1)]` હોય ,તો દર્શાવો કે `F(x) F(y)= F(x+y)`


    04:36
    View Solution
  63. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `X [(1,2,3), (4, 5, 6)]=[(-7,-8,-9), (2,4,6)]` હોય , તો શ્રેણિક શોધો.


    07:11
    View Solution
  64. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    જો `-1 le x le 1` હોય , તો `y=sin^(-1) x + sin ^(-1) \sqrt{1-x^(2)` માટે `dy/dx` શોધો.


    02:16
    View Solution
  65. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    એક રેખા સંમધનના વિકર્ણો સાથે `alpha`, `beta`, `gamma` અને `delta` ખૂણ ખનાવે છે. સાખિત કરો કે `cos ^(2) alpha +cos^(2) beta+ cos^(2) gamma+ cos^(2) delta =4/3`


    10:44
    View Solution
  66. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    સભતલો `3x-y+2z=0` અને `x+y+z-2=0` ના છેદ માંથી તથા ખિદુ (2, 2, 1) માથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો


    04:44
    View Solution
  67. નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
    એકકારખાનાદર પાસે ત્રણ યાલકો A,B અને C પૈકી પ્રથમ યાલક A 1 % ખામીયુક્ત વસ્તઓનું‌ ઉત્યાદન કરે છે. ખીજી ખે યાલફો B અને C અનેકમે 5% અને 7% ખામીયુક્ત વસ્તુઓનું ઉત્પાદન કરે છે. A કામના નિશ્ર્ચિત સમયનો 50% સમય કામ પર રહે છે, B 30% સમય કામ પર રહે છે અને C 20% સમય કાર્ય કરે છે ખામીયુક્ત વસ્તુનું ઉત્યાદન થચુ છે તેનુ ઉત્પાદન A દ્વારા થચુ હોવાની સંભાવના કેટલી?


    07:50
    View Solution
  68. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    સાખિત કરો કે `[(1+a, 1, 1), (1, 1+b, 1), (1, 1, 1+c)] = abc (1+(1/a) +(1/b)+(1/c)) = abc +bc+ca+ab`


    03:28
    View Solution
  69. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    કોઈ એક ઉત્યાદન પ્રત્પેક એકમના` Rs(5- (x/100))` ના દરે વસ્તુઓનું વેયાણ કરે છે. જો વસ્તુઓની પડતર કિંમત `Rs ((x/5)+500)` હોય,તો ઉત્પાદન મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે?


    06:46
    View Solution
  70. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    ક્યાં અંતરાલમાં વિધેય` f(x)= (4 sin x -2x-x cos x)/(2+cos x)` (a) ચુસ્ત રીતે વષધે અને ક્યાં અંતરાલમાં તે (b) યુસ્ત રીતે ધટે છે તે નક્કી કરો.


    11:23
    View Solution
  71. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    `int _(0)^(pi) (xdx) /(a^(2) cos^(2) x + b^(2) sin^(2) x)` ની કિંમત શોધો


    09:48
    View Solution
  72. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    એક સંવર્ધન બેક્ટેરિયાની સંખ્યા 1,00,000 છે. 2 કલાકમાં તેની સંખ્યા `10%` જેટલી વધે છે. જો બેક્ટેરિયાનો વૃદ્ધિ-દર કોઈ‌ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના સમપ્રમાણમાં હોય, તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2,00,000 થશે ?


    09:34
    View Solution

EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 03 of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 MATHS SAMPLE PAPER 03