Class 12 | MATHS |
Chapter | SAMPLE PAPER 05 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 71 |
Academic Year | 2023-24 |
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
Z પર વ્યાબ્યાયિત નીચૅ આપેલામાંથી કયો સંબંધ સામ્ય સંબંધં નથી ?
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
જો `f : R to R, f(x) = x^2 , g : R to R, g(x) = 2^x` ,તો `{x |(fog)(x)=(gof)(x)}=..........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
જો `Q^+` પર `a star b = (ab)/(2)` તો `star ` માટે તટસ્થ ધટક .....છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જૅ `x=1/3` તો `cos (2cos ^(-1) x + sin ^(-1) x)`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
`tan^(-1)(1) + tan^(-1)(2) + tan^(-1)(3) =`
જો `4 sin^(-1)x + 3cos^(-1)(x)=2pi` તો ` x=......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
`sin^(-1)(cos(sin^(-1)x) + cos^(-1)(sin(cos^(-1)x) =.........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
જો `[(1, x, 1)][(1,3,2),(0,5,1),(0,3,2)][(x),(1),(-2)]=0` હોય તો `x=....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
જો `B = | A | A^(-1)` અને `|A|=(-2)` તો . `|B|= ....... `જ્યાં A એ `3 times 3` શ્રેણિક છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો:
જો `A = [(a,0,0), (0,b,0),(0,0,c)], ` તો ` A^(-1) =.......(abc !=0)`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `A=[(tan theta, sec theta), (sec theta, tan theta)]` , તો `A^(-1) =......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `y=sinpx` તથા `y_(i)` એ `y` નું `i` મુ વિકલન દશૉવે તો `|(y, y_(1), y_(2)), (y_(3), y_(4), y_(5)), (y_(6), y_(7), y_(8))|=....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`det[(\sqrt{14} + \sqrt{3}, \sqrt{20}, \sqrt{5}), (\sqrt{15} +\sqrt{28}, \sqrt{25}, \sqrt{10}), (3+\sqrt{70}, \sqrt{15}, \sqrt{25})] =.....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `w ` એ `1` નું એક ધનમૂળ હોય , તો `Det[(1,w,w^(2)), (w, w^(2), 1), (w^(2), 1, w)]=...`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `f(x)=1+x+x^(2)+...+ x^(100)` તો `f'(1) =...`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`d/dx tan^(-1) (cos x/(1-sinx))=.......,x \in (0, pi/2)`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વક્ર `f(x)=(x-3)^(2)` ને `[2,4]` પર મધ્યકમાન પ્રમેય લગાડતાં...... બિંદુ આગળનો સ્પર્શક A(2,1) અને B(4,1) ને જોડતી જીવાને સમાંતર છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
શંકુની ત્રિજ્યા 4 સેમી/સે ના દરથી વધે છે તેની ઊંચાઈ 3 સેમી/સેના દરથી ધટે છે . જ્યારે તેની ત્રિજ્યા 3 સેમી તથા ઊંચાઈ 4 સેમી હોય, ત્યારે તેની વક્ર સપાટી ના ક્ષેત્રફળનો વૃદ્ધિ દર........ છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`f(x) =2|x-2| +3|x-4|` એ અંતરાલ (2,4) માં ........
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો. એક ત્રિકોણીય બાગની બે બાજુએ વાડ છે અને ત્રીજી બાજુએ નદીનો કિનારો છે, વાડ ધરાવતી બંને બાજુઓ પૈકી દરેકની લંબાઈ x છે બાગનું મહત્તમ ક્ષેત્રફળ....હશે .
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો.
વક `x=1-cos theta, y=theta-sin theta` ના `theta =pi/4` આગળના સ્પર્શકનો ઢાળ છે .
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
` int (e^(x)(1+x))/cos^(2) (e^(x) x) dx=......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int dx/(a sec x +b tan x)=......+c`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int (cos 4x +1)/(cot x-tan x )dx=A cos 4x +c` , તો `A=.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
` int cosx/((1+sin x) (2+sin x)) dx =.......+c`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_0^(pi/2) log((4+3 sin x)/(4+3cosx)) dx` નું મૂલ્ય
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int _0^(pi/2) 1/(1+cotx) dx =.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_1^(e) (1+xlog x)e^(x)/x dx =.........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`int_0^(pi/2) 2^sinx/(2^cosx +2^sinx) dx=......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વક `y^(2)=4x`, y અક્ષ અને રેખા `y=3` વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ......
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વફ.`y=sin x, -pi/2 le x le pi/2` અને x- અક્ષ વડે આવ્રત પ્રદેશનું ક્ષેત્રફળ ......છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
રેઆઑ અને અને અક્ષૃ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ..... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વિકલ સમીકરણ `x dy/dx -y =2x^(2)` નો સંકલ્ચકારક અવયવ.... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વિકલ સમીકરણ `(d^(2) y)/(dx^(2)) = [1+(dy/dx)^(2)]^(3/2)` ની કક્ષા અને પરિમાણ અનુક્રમે .... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
વિકલ સમીકરણ `x (dy/dx) = y+2` નો સામાન્ય ઉકેલ .......છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ધારો કે સદિશો `vec a` અને `vec b` આપેલા છે. `|vec a|=3` અને `|vec b|=\sqrt{2}/3` છે. જો `vec a times vec b` એકમ સદિશ હોય તો અને વચ્ચેનો ખૂણો ........હોય.
જો `vec x=3 \hat i+\hat j, vec y= 2\hat i+2\hat j+3\hat k, vec z=-\hat i+2\hat j+\hat k` માટે `vec x bot (vec y+ k \vec z)` તો `k=.....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
`vec a=3\hat i-5 \hat j` અને `vec b =6\hat i+3\hat j` એ ખે સદિશો છે તથા `vec c` એવો સદિશ છે કે જેથી `vec c=vec a times vec b` તો `|vec a|:|vec b|:|vec c|=.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સદિશ `\hat i+2 \hat j+3\hat k` ની દિશામાનો એકમ સદિશ....... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો `|vec x times vec y |^(2) =169- (vec x cdot vec y)^(2)` તથા `|vec x|=9` હોય, તો `|vec y| =...........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો દર્શાવતા સદિશો ` 3\hat i+2\hat j+2\hat k` અને `\hat i+3\hat j-4\hat k` હોય તો તેનુ ક્ષેત્રફળ _______
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સમતલ `2x+3y+6z-15=0` એ X-અક્ષ સાથે ..........માપનો ખૂણો બનાવે છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સમતલ `vec r cdot (2, -3,4) =12` વડે અક્ષો પર કપાતા અંતઃખંડો........ છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સમતલ `3x-4y-kz=0` એ રેખા `(1-x)/-2 =(y+1)/3 = z/4` ને સમાવે છે તો `k=........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ધારો કે x અને y એ સુરેખ આયોજનના પ્રશ્ર્નનો ઈષ્ટતમ ઉકેલ હોય તો ........
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
મચોદાઑ `x-y le 2, x+y le 4` અને `x ge 0, y le 0` ને આધીન `z=x+2y` ની મહત્તમ કિંમત માટેનો ઉકેલ ........છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
સીમિત શકચ ઉકેલના પ્રદેશનાં શિરોબિદુઓ `A(3,3), B(20,3), C(20,10), D(18, 12)` અને `E(12, 12)`છે. હેતુલક્ષી વિધેચ `z=2x+3y` ની ન્યૂનતમ કિંમત શિરો્બિદુ............. આગળ મળે છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
100 વીજળીના ગોળા ધરાવતા બોબામાં 10 ખામીયુક્ત છે. 5 ગોળાના નિદશૅમાથી,એક પણ ખામીયુક્ત ન હોય તેની સંભાવના.... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ગણિતનો એક પ્રશ્ર્ન ત્રણ વિધાર્થીઓ A, B અને C ને આપવામાં આવે છે. A, B અને C પ્રશ્ર્ન ઉકેલી શકે તેની સંભાવના અનુકમે `1/2, 1/3` અને`1/4` છે , તો પ્રશ્ર્ન ઉકેલી શકાય તેની સંભાવના ......છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો `n=5`, p=0.30` હોય તો મધ્યક અને વિચરણ......... હોય
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
સાબિત કરો :`cot^(-1) [(\sqrt{1+sin x}+\sqrt{1-sinx})/(\sqrt{1+sinx}-\sqrt{1-sinx})] =x/2`, `x \in (0, pi/4)`
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો `f(x) =[(|x|+3, x le -3), (-2x, -3 lt x lt 3), (6x+2, x ge 3)] ` તો જે ખિદુઓએ અસતત હોય તેવાં , બિંદુ શોધો.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
`int_0^1 ((2x+3)/(5x^(2) +1)) dx` સંકલિતની કિંમત મેળવો.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
`y= |x+3|` નું આલેખન કરો અને `int _(-6) ^(0) |x+3| dx` ની કિંમત શોધો.
નીચે આપેલ પ્રશ્ર્નની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જેના શિરોબિંદુઓ (1,0) (2,2) અને (3,1) હોય તેવા ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ સંકલનના ઉપયોગથી શોધો.
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
વક `y=sin x` તથા `x=0` અને `x=2pi` વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ .........છે.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો સમાંતરબાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ સદિશો ` vec a = vec i - vec j+3vec k` અને `vec b= 2 vec i- 7 vec j+ vec k` હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
સાબિત કરો કે (4, 7, 8), (2,3,4) બિંદુઓમાંથી પસાર થતી રેખા (-1, -2, 1), (1, 2,5) બિંદુઓમાથી પસાર થતી રેખાને સમાંતર છે
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
બે પાસાને એકસાથે ફેંકવામાં આવે છે.જો X = 6 મળવાની કુલ સંખ્યા દશવિ તો X ગાણિતિક અપેક્ષા શોધો.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
એક થેલામાં 10 દડા છે પ્રત્યેક પર 0 થી 9 માંથી એકસંખ્યા અંકિત છે જો થેલામાંથી 4 દડા વારાફરતી પુરવણી સહિત કાઢવામાં આવે તો એક પણ દડા પર સંખ્યા 0 અંકિત ન હોય તેની સંભાવના કેટલી ?
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો L એ સમતલમાં આવેલ ખધી જ રેખાઓનો ગણ હોય અને R એ Lપરનો સંબંધ `R={(L_(1), L_(2) :` રેખા `L_(1)` એ રેખા `L_(2)` ને લંખ છે} દ્વારા વ્યાખ્યાતિત હોય તો સાબિત કરો કે સંખધં R એ સંમિત સંખંધ છે પરંતુ સ્વવાચંક કે પરંપરિત સંખંધ નથી.
નીચે આપેલ પ્રશ્ર્નની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો `A= [(0, -tan (alpha/2)), (tan (alpha/2), 0)]` અને I એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે `I+A=(I-A) [(cos alpha, -sin alpha), (sin alpha, cos alpha)]`
નીચે આપેલ પ્રશ્ર્નની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
`(x+1/x)^x +x^(1+1/x)` નું x ને સાપેક્ષ વિકલિત મેળવો.
નીચે આપેલ પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
સાબિત કરો કે રેખાઓ `(x-a+d)/(alpha -delta) =(y-a)/alpha =(z-a-d)/(alpha+delta)` અને `(x-b+c)/(beta -gamma) =(y-b)/beta = (z-b-c)/(beta + gamma)` સમતલીય છે.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો સમતલના અંતઃખંડો a,b,c હોય અને તે ઊગમખિદુથી P એકમ અંતરે આવેલું હોય તો સાખિત કરો કે `1/a^(2) +1/b^(2) +1/c^(2) =1/P^(2)`
નીચે આપેલ પ્રશ્ર્ની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
ધારો કે દર્દીને હ્રદયરોગનો હુમલો થવાની શક્યતા `40%` છે. એ પણ ધારેલ છે કે ધ્યાન અને યોગાસનોનો અભ્યાસ હ્રદયરોગના હુમલાનું જોખમ `30%` ઘટાડે છે અને નિયત દવાઓ માટે દાકતરની દવાચિઢ્ઢી તેની શક્યતાઓ `25%` સુધી ધટાડે છે. એક જ સમયે દર્દી બે સમાન સંભાવનાઓવાળા વિકલ્પોમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકે છે બે માંથી એક વિકલ્પોમાંથી પસાર થયા પછી યાદૅચિછક રીતે પસંદ કરેલ વ્યક્તિ હ્રદયરોગના હુમલાથી પીડિત છે તેમ આપેલ હોય તો દર્દી ધ્યાન અને યોગાભ્યાસનો કાચૅકમ અનુસર છે તેની સંભાવના શોધો..
નીચે આપેલ પ્રશ્ર્નની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
જો `A=[(1,-1,2), (3, 0, -2), (1, 0, 3)]` તો ચકાસો કે `A(adj A) =(adj A) A=|A| I`
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
જે અંતરાલોમા વિધેચ `f(x)= sin 3x, x \in [0, pi/2]` (a) વધે (b) ધટે તે અંતરાલો શોધો.
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
તિર્યક
ઊંચાઈ (l) આપેલ હોય ત્યારે મહત્તમ ધનફળવાળા શંકુનો અધૅશિરઃકોણ `tan^(-1) \sqrt{2}` તેમ સાબિત કરો
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
`int (\sqrt{cot x} +\sqrt{tan x}) dx` મેળવો
નીચે આપેલ પ્રશ્ર્નની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો.
સમીકરણ `{ x cos (y/x) + y sin (y/x) } y dx = {y sin (y/x)- x cos (y/x)} x dy` એ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દશૉવો અને તેનો વ્યાચક ઉકેલ શોધો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 05 of VIRAJ PUBLICATION of Class 12