Class 12 | MATHS |
Chapter | SAMPLE PAPER 11 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 70 |
Academic Year | 2023-24 |
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
`f : R to R, f(x) =x^(4)` દ્વારા વ્યાખ્યાયિત વિધેચ છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો વિધેચ `f : R to R ` એ `f(x)=(3-x^(3))^(1/3)` દ્વારા આપેલ છે, `(fof) (x)` ........ તો છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
`a cdot b =a^(3) +b^(3)` દ્વારા વ્યાખ્યાચિત `N` પરની દ્વિકકિચા `cdot` નો વિચાર કરો ..
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
`tan^(-1) (cot x)+ cot^(-1) (tan x) =.....(0 lt x lt pi/2)`
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
` sin^(-1) x le cos^(-1)x` હોય, તો `x \in.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`cos[cos^(-1) x +cos^(-1) y] + cos[sin ^(1) x+sin^(-1) y]=.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`sin^(-1) (a-(a^(2)/3)+ (a^(3)/9) +....) +cos^(-1) (1+b+b^(2)..)=pi/2` હોય, તો.......
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
જો `A= [(1/2, 2), (0, 2x-3)], B=[(2, 4), (0, -1)]` અને `AB=I,` તો `x=.....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
જો `A=[(1,2), (2, 3)]` અને `A^(2) -xA=I_(2)` તો `x=.....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
જો શ્રેણિક `A=[(1,2,2), (2,1,2),(2, 2,1)]` નો વ્યસ્ત શ્રેણિક `1/5 [(-3, 2,2), (2, -3, alpha ), (2, 3, -3)]` હોય તો `alpha =......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
જો `A= [(1,1), (1,1)]` તો `A^(100) =.....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
જો`D= |(1,2,3), (4, 5,6), (7, 8, 9)|`, તો `|(4,8,12), (12, 15, 18), (14, 16, 18)| =...`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જો `|(x^(3) +4x, x+3, x-2), (x-2, 5x, x-1), (x-3, x+2, 4x)| = ax^(5) +vx^(4)+cx^(3) +dx^(2) +ex+f` હોય તો `f` નું મૂલ્ય ...........થાય
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો.
જો ` D=|(1, -cos theta, -1 ), (cos theta, 1,-cos theta), (1, cos theta, 1)|` છે તથા D નું મહત્તમ મૂલ્ય P તથા D નું ન્યૂનતમ મૂલ્ય q હોય તો `2p+3q` ની કિંમત .........થાય
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
`(d^(2) x)/(dy^(2))=....`
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
........વિધૅચ `[-1, 1]` માં રોલના પ્રમેચની ખધી શરતોનું પાલન કરે છે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
જો `5f(x)+3f(1/x) =x+2` હોય અને `y=xf(x)` હોય તો, `dy/dx|_(x=1) =......`
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
એક શકુંની ઊંચાઇ તેના આધારના વ્યાસ જેટલી છે તેનું કદ `50` સેમી^(3)/સે ના દરે વધે છે. જો આધારનું ક્ષેત્રફળ `1` મી^2 હોય તો ત્રિજ્યા નો વૃદ્ધિદર...... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`f(x)= (log x)/x , x gt 0` એ અંતરાલમાં ચુલ્ત વધતું વિધેચ છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
રેખા `y=x` એ વક `y=x^(2) +bx+c` ને (1,1) આગળ સ્પર્શે તો...
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
`x^(2) +1/(1+x^(2))` નું ન્યૂનતમ મૂલ્ય આગળ મળે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
`int (10x^(9) +10^(x) log_e 10)/(x^(10) +10^x) dx =....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
`int e^(x)((sin 4x-4)/(1-cos4x)) dx =....+C`
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
`int e^x ((sinx +cos x)/(cos^(2) x)) dx =....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
`int_(0)^(2/3) (dx/(4+9x^(2))) =....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
`int \sqrt{x^(2) -4x+2} dx = ......+C`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
જો `f(x)` અને `g(x)` એવા સતત વિધેયો હોય કે જેથી `f(x) =f (a-x)` અને `g(x)+g(a-x)=2` હોય, તો` int_0 ^a f(x) g(x) dx =.........`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`int_0 ^(pi/2) (sin^(100) x-cos^(100)x) dx=....`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`int_0 ^(pi/3) tan^4 x cot^(2) x dx =.....`
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
રેખા `y=x` નું X-અક્ષ અને રેખાઓ `x=1`તથા `x=3` વડે આવૃત્ત પ્રદેશનાં ક્ષેત્રફળ........ છે.
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
પરવલચ `y=x^(2)`, X-અક્ષ અને રેખા `x=4` વડે આવૃત્ત પ્રદેશના ક્ષેત્રફળના રેખા `x=a` દ્વારા ખે સમક્ષેત્ર ભાગ થતા હોય તો a ......છે.
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
વક `y=sin x` તથા `x=0` અને `x=2pi` વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ .........છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
તૃતીય કક્ષા ના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા ......હશે
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો.
વિકલ સમીકરણ `x (dy/dx)=x+y` નો સંકલ્ચકારક અવયવ....... છે.
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
એક વકના કોઈ પણ ખિદુ આગળનો ઢાળ તે ખિદુને ઊગમખિદુ સાથે જોડતી રેખાના ઢાળ કરતાં ખમણો હોય તો તે વક....... છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
`alpha \hat i+\hat j-2\hat k, \hat i+\hat j+3\hat k, 8\hat i+5 \hat j` સમતલીચ હોય , તો `alpha=......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો.
જેની કમિક ખાજુઓ `\hat i + \hat k અને \hat i + \hat j` હોય તેવા સમાંતરખાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ........ છે.\
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો .
ત્રિકોણ ABC ના શિરોબિંદુ `A(3, -1), B(2, 3)` અને ` C(5,1)` હોય ,તો `m angle A=.......`
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો .
જો `|vec a|=4, |vec b| =2` અને `(vec a, wedge vec b) =pi/6` હોય તો `|vec a times vec b|^(2) =.....`
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
સદિશ `\hat i +\hat j+ \hat k` ના દિકકોસાઈન ....છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
` vec a = 3\hat i +4 \hat j +\hat k` તથા `vec b = \hat i+ \hat j -\hat k` માટે `com p_(overline b) vec a=.......`
નીચેના બહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
ઊગમબિંદુમાથી પસાર થતી અને `(2pi)/3`, `pi/4`, `pi/3` માપના દિકૂખુણાઓવાળી રેખાનું સમીકરણ ........થાય.
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
રેખાઓ `2x=3y=-z` અને `x=1/3 y=(2z)/3` વચ્ચેના ખૂણાનું માપ શોધો...
નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
સમતલ `3x-4y+7z=2` ને સમાંતર અને (-1, 2, 4) માંથી પસાર થતી રેખાની દિશા.......
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો.
` 0 le x le4, 1 le y le 6, x+y le 5` શરતોને અધીન`z=-3x-2y` ની ન્યૂનતમ કિંમત .......છે.
નીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
જો સીમિત શકય ઉકેલના પ્રદેશના શિરોખિદુઓના ચામ `(0,4), (6,0), (12, 0), (12, 16),` અને `(0, 10)` હોય, તો હેતુલક્ષી વિધેચ `z=8x+12y` માટે.....
(1) ની ન્યૂનતમ કિંમત કચા શિરોખિદુએ મળે છે?
(2)ની મહત્તમ કિંમત કચા શિરોખિદુએ મળે છે?
(3) ની મહત્તમ કિંમત છે.
(4) z ની ન્યૂનતમ કિંમત છે.
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
`x le 1` અને `y ge 1` થી રચાતો આલેખુ કચા ચરણમાં સ્થિત છે?
નીચેના બહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો
પાસાઓની જોડને ફેકવામાં આવે તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના ......છે.
નીચેના બહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે
યોગ્ય વિકલ્પ પસંદ કરો
યાદચ્છિક ચલ X એ બધી જ અનૃણ પૂણૉક સંખ્યાઓ ઘરાવે છે જો યાદચ્છિક ચલ X કિંમત r ધારણ કરે તેની સંભાવના `a^(r), (0 lt a lt 1)` ના સમપ્રમાણમા હોય, તો P(X=0) =....
નીચેના ખહુવિકલ્ય પ્રશ્ર્નોના જવાબ માટે પોગ્ય વિકલ્પ પસંદ કરો
ત્રણ સમતોલ સિકકાને ઉછાળવામાં આવે છે જો ગમે તે એક સિક્કા પર કંટો આવે તો ત્રણેય સિક્કા પર કાંટા આવે તેની સંભાવના......... છે.
નીયેના આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. ) : `2 tan^(-1) (cos x) = tan ^(-1) (2 cosec x )`
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
`a=1` અને `b=3` લઈ વિધેચ `f(x) =x^(3) -5x^(2) -3x` માટે `[a,b]` પર મધ્યકમાન પ્રમેચ ચકાસો.`f'(c)=0` થાય તેવા તમામ `c\in(1,3)` શોધો.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
સંકલિતનું મૂલ્ય આદેશની રીતનો ઉપયોગ કરીન મેળવો.
`int_1 ^2 (1/x -1/(2x^2)) e^(2x) dx`
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
વર્તુળ `x^(2) +y^(2) =4`, રેખા `x=\sqrt{3} y` અને X-અક્ષ દ્વારા આવૃત્ત પ્રથમ ચરણમાં આવેલ ક્ષેત્રફળ શોધો.
પરવલય `y^(2) = 4 ax` અને તેના નાભિલંબ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ ...................... છે.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
પરવલચ `x^(2) =y`, રેખા `y=x+2` અને X- અક્ષ વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો..
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
જો A, B, C અને D ના સ્થાનસદિશો અનુક્રમે ` \hat i+ \hat j +\hat k` અને `2 \hat i+ 5\hat j`, `3\hat i+ 2\hat j -3\hat k` અને `\hat i -6\hat j -\hat k` હોય , તો `vec (AB)` અને `vec (CD)` વચ્ચેનો ખૂણો શોધો . તારવો કે `vec (AB)` અને `vec (CD)` સમરેખ છે.
નીચે આપેલા થી સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
ઊગમખિદુથી સમતલ `2x+3y+4z-12 =0` પર દોરેલા લંખના લંખચાદના ચામ શોધો.
નીચે આપેલા પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાબ આપો.
થેલા-I માં 3 લાલ રંગના અને 4 કાળા રંગના દડા અને થેલા-II માં 5 લાલ રંગના અને 6 કાળા રંગના દડા છે કોઈ એક થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે લાલ રંગના હોવાનું માલુમ પડે છે તો તે થેલા-II માંથી પસંદ થયેલ હોય તેની સંભાવના શોધો.
નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
P(X) આચેલ અરિકત્ત ગણ નો ધાતગણ છે. દ્વિકૂકિચા `ast : P(X) times P(X) to એ A ast B= A cap B`, `forall A, B \in P(X)` દ્વારા વ્યાખ્યાચિત છે સાખિત કરો કે એ આ કિચા માટે તટસથ ધટક છે અને `ast` દ્વિકકિચા ને સાપેક્ષ P(X) માં કેવળ X જ વ્યસ્તસંપન્ન છે ..
નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
જો `2X+3Y =[(2,3), (4,0)]` અને `3X+ 2Y= [(2,-2), (-1,5)]` હોય, તો X અને Y શોધો.
નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
`[(1,3, -2), (-3, 0-5), (2, 5, 0)]` પ્રાથમિક પ્રકિચાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક મેળવો.
નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
નીચેના વિધેચનું `x` સાપેક્ષ વિકલિત મેળવો .
`sin^(-1) (2^(x+1)/(1+4^(x)))`
નીચે આપેલા પ્રશ્ર્નની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
રેખાઓ `(x+1)/7 = (y+1)/(-6) =(z+1)/1` અને `(x-3)/1 =(y-5)/(-2) =(z-7)/1` વચ્ચેનું લધુતમ અંતર શોધો.
નીચે આપેલા પ્રશ્ર્નની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
સમતલો ` vec r cdot (\hat i+2\hat j+ \hat k) = 1` અને `vec r cdot (2 \hat i + 3 \hat j -\hat k) + 4 =0` ની છેદરેખામાથી પસાર થતા તથા x અક્ષને સમાંતર સમતલનું સમીકરણ શોધો .
નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો
એક ફેક્ટરી દ્વારા ઉત્પાદિત વીજળીના ગોળા 150 દિવસના વપરાશ પછી ઊડી જાય તેની સંભાવના 0.05 છે. વીજળીના 5 ગોળાઓ પૈકી (i) એક પણ નહિ (ii) એક કરતાં વધુ નહિ. (iii) એક કરતાં વધારે (iv) ઓછામાં ઓછી એક વીજળીનો ગોળા, 150 દિવસના વપરાશ પછી ઊડી જાય તેની સંભાવના શોધો.
નીચે આપેલ પ્રશ્ર્ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો
જો `A= [(2, -1, 1), (-1, 2, -1), (1, -1, 2)]` હોય તો સાબિત કરો કે `A^(3) - 6A^(2) + 9A-4I=0` અને તે પરથી `A^(-1)` શોધો.
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો
જે અંતરાલમાં. `f(x) = 3/10 x^(4) -4/5 x^(3) -3x^(2) + 36/5 x + 11` (i) ચુસ્ત વધતું વિધેચ (ii) ચુસ્ત ધટતુ વિધેચ હોય તે અંતરાલી નક્કી કરો.
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો
સંકલિત મેળવો: `int ((x+3)dx)/(\sqrt{5-4x-x^(2)})`
નીચે આપેલ પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો
વકના કોઈ પણ ખિદુ (x, y) આગળ તેના સ્પર્શકની ઢાળ `(x^(2)+y^(2))/(2xy)` છે સાબિત કરો કે આવા વકોની સંહતિનું સમીકરણ `x^(2) -y^(2)= cx` છે .
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 11 of VIRAJ PUBLICATION of Class 12