Class 12 | PHYSICS |
Chapter | SAMPLE PAPER 08 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 68 |
Academic Year | 2023-24 |
r અંતરે મૂકેલા બે પ્રોટોન વચ્ચે F કુલંબ બળ લાગે છે. બે `alpha`-કણોને `2r` અંતરે મૂકતાં તેમના પર લાગતું બળ .................... છે.
m દળ અને q વીજભાર ધરાવતો કણ સ્થિર છે. જ્યારે સમાન વિદ્યુતક્ષેત્ર E લાગુ પાડવામાં આવે ત્યારે ગતિની શરૂઆત કરે છે. જ્યારે બળ દિશામાં y જેટલું અંતર કાપે ત્યારે તેની ગતિઊર્જા ................ .
આકૃતિમાં વિદ્યુતભારોની ગોઠવણી દર્શાવી છે, તો આકૃતિમાં દર્શાવેલા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત-ફલક્સ ................. થશે.
અસમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઈપોલને મૂકતાં તે ................... અનુભવશે.
`vec P` જેટલી મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત-ડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્ર `vec E` માં ક્ષેત્રને સમાંતર મૂકી તેને `theta` કોણે ભ્રમણ આપવામાં આવે, તો ..................... કાર્ય થાય.
`4.0` સેમી વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા સમાંતર પ્લેટ કૅપેસિટરનું કૅપેસિટન્સ 200 સેમી વ્યાસના ગોળાના કૅપેસિટન્સ જેટલું છે, તો બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો.
નીચેનામાંથી કયો એકમ વિદ્યુતસ્થિતિમાનનો એકમ નથી?
પૃથ્વીને `6408 km` ત્રિજ્યાના ગોળીય વાહક તરીકે લેતાં તેનું કૅપેસિટન્સ ................ થાય.
સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાઇપોલ મૂકવામાં આવે, ત્યારે ...................
આકૃત્તિમાં દર્શાવેલ પરિપથમાં `10 Omega`મા અવરોધમાંથી પસાર થતા પ્રવાહને કારણે એક સેકન્ડમાં `10 cal` ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો `4 Omega` અવરોધમાં પ્રતિ સેકન્ડ આશરે ..................... `cal` ઉષ્મા ઉત્પન્ન થતી હશે.
તારની અવરોધકતા ................. પર આધાર રાખે છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ R અવરોધ ધરાવતાં પાંચ અવરોધ જોડેલા છે. A અને B વચ્ચે V વૉલ્ટ ધરાવતી એક બૅટરી જોડેલ છે, તો `AFCEB` માંથી વહેતો પ્રવાહ .................. થશે.
વ્હીસ્ટન બ્રિજ કઈ રાશિનું અપાત મૂલ્ય માપવા માટે વપરાય છે?
વીજપ્રવાહધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેમ શોધનાર........................ હતા.
ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભારિત કણ પર લાગતું ચુંબકીય બળ ................... .
m દળ અને q વીજભાર ધરાવતો એક કણ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર `omega` જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે, તો તેની ચુંબકીય ચાકમાત્રા અને કોણીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર .................. પર આધાર રાખે છે.
અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ચુંબકીય સોય .................. અનુભવે છે.
એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલ છે. આ સ્થિતિમાંથી ગજિયા ચુંબકને કેટલું ભ્રમણ આપતાં ઉદ્ભવતું ટૉર્ક એ અગાઉની સ્થિતિના ટૉર્ક કરતાં અડધું થાય?
ગજિયા ચુંબકના બે ધ્રુવોને જોડતી રેખા સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. ચુંબક પર લાગતું ટૉર્ક શોધો.
`5 m^(2)` ક્ષેત્રફળવાળી એક ચોરસ કોઈલને `1 T s^(-1)` ના દરથી વધતા જતા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકેલી છે, તો કોઈલમાં પ્રેરિત `emf` = ………………….
એક બોટ પૂર્વ તરફ ગતિ કરે છે. જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર `5 times 10^(-5) N A^(-1) m^(-1)` સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ છે. બોટ `2 m` લંબાઈનું શિરોલંબ એરીયલ ધરાવે છે. જો બોટની ઝડપ `1.5 m s^(-1)` હોય, તો એરીયલના તારમાં ઉદ્ભવતાં `emf` નું મૂલ્ય ................. હોય.
આકૃતિમાં દર્શાવ્ય પ્રમાણે B જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં l બાજુવાળી એક ચોરસ કોઇલ, ક્ષેત્રને લંબરૂપે `upsilon` વેગથી ગતિ કરે છે, તો ઉદ્ભવતું પ્રેરિત `emf` ...................... છે.
એક `A.C.` પરિપથમાં વૉલ્ટેજનું મહત્તમ મૂલ્ય 423 વૉલ્ટ છે, તો વૉલ્ટેજનું અસરકારક મૂલ્ય ....................... વૉલ્ટ.
`L - C - R` શ્રેણી `A.C.` પરિપથમાં અનુનાદ વખતે વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેના કળા-તફાવત ........................ હશે?
`L -C` પરિપથમાંના દોલનોમાં ...................... દોલનો કરે છે.
`LC` પરિપથમાં `25 mu F` નું કૅપેસિટર અને `10 mH` નું ઇન્ડક્ટર લગાવતાં `LC` દોલક પરિપથમાંથી ઉત્સર્જન થતાં વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ ............ થાય.
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ................ ને સમાંતર હોય છે.
સૂર્યમાંથી પૃથ્વી પર આવતું ચુંબકીય ફ્લક્સ `10^(3) W m^(-2)` આથી .5m×90m ના છાપરા પર સંપાત થતો પાવર ………………… W
માધ્યમનો ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક k = …………………
બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ ................ .
`12 D` અને `-2 D` પાવર ધરાવતા બે લેન્સના સંપર્કવાળા સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ = ………………
લઘુતમ વિચલનની સ્થિતમાં પ્રિઝમમાંથી પસાર થતા પીળા રંગના પ્રકાશ માટે આપાતકોણ ............... હોય છે.
આપેલ માધ્યમનો ક્રાંતિકોણ `45^(@)` હોય, તો તેનો વક્રીભવનાંક ............. હશે.
સંયુક્ત માઇક્રોસ્કોપ વસ્તુકાચની વિવર્ધનશક્તિ 5 છે. જો આ માઇક્રોસ્કોપની વિવર્ધનશક્તિ 30 હોય, તો આઇપીસની વિવર્ધનશક્તિ ............ થશે.
પ્રકાશ તરંગના પ્રકરણ દરમિયાન દોલન તલ અને ધ્રુવીભવન તલ વચ્ચેનો ખૂણો ...................... હોય છે.
અતિ દૂરના અંતરે તરંગ-અગ્રનો આકાર .............. હોય છે.
એક સ્લિટ વડે થતી વિવર્તન ભાતમાં દ્વિતીય અધિકતમ મેળવવવા માટેની શરત ............. છે.
બે સ્લિટવાળા યંગના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા `I_(0)` છે. જો કોઈ એક સ્લિટ ઢાંકી દેવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા ............. થશે.
એક સ્લિટની પહોળાઈ `0.1 mm` છે. લંબરૂપે આપાત થતા પ્રકાશની તરંગલંબાઈ `6000` A છે. સ્લિટથી પડદા સુધીનું અંતર `100 cm` છે. મધ્યસ્થ અધિકતમ પટ્ટાની પહોળાઈ ................... cm હશે.
`lambda_(1) = 150 nm` તંરગલંબાઈવાળા અને `lambda_(2) = 300 nm` તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જાનો ગુણોત્તર = ………….
દ્-બ્રોગ્લીના વાદ અનુસાર હાઇડ્ર્જન પરમાણુમાં `5.3 times 10^(-11) m` ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનનની દ-બ્રોગ્લી તંરગલંબાઈ `10^(-10) m` છે, તો ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વૉન્ટમ આંક `(n)` = ………….
`2 eV` વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર 4000
તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરવામાં આવે છે, તો ઉત્સર્જિંત થતા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊ …………………… eV.
સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ..................... .
`X-ray` ટ્યૂબમાં ઍનોડને લાગુ પાડેલા પ્રવેગક વૉલ્ટેજ `V_(0)` છે, તો ઉત્સર્જન પામતા `X-ray`ની લઘુતમ તરંગલંબાઈ …………….
હાઇડ્રોજનના પરમાણુ વર્ણપટમાં બામર શ્રેણીમાં ન્યૂનતમ તંરગલંબાઈ .................. છે.
પરમાણુદળાંક એટલે ................. .
ન્યુક્લિયસના બંધારણીય કણોના દળ કરતાં હિલિયમના ન્યુક્લિયસનું દળ `0.03 u` જેટલું ઓછું છે, તો
ની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા કેટલી થશે? (1 u = 931 MeV)
એક રેડિયો-ઍક્ટિવ પદાર્થનો 60 સેકન્ડમાં `(1)/(64)` ભાગ અવિભાજિત રહે ચે, તો તેનો અર્ધઆયુ ................ સેકન્ડ છે.
નીચે દર્શાવેલ પરિપથમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ..................... છે.
આકૃતિમાં દર્શાવેલ પરિપથ કયા લોજક ગેટને સામ્ય છે?
ગૉસના નિયમના ઉપયોગો જણાવો.
અવરોધના સમાંતર જોડાણ માટે અસરકારક અવરોધનું સૂત્ર મેળવો.
બાયૉ-સવારના નિયમ અને સ્થિર વિદ્યુતક્ષેત્ર માટે કુંલબના નિયમની સામ્યતાઓ અને વિષમતાઓ જણાવો.
વિદ્યુત ચુંબકો વિશે ટૂંકમાં જણાવો.
`AC` જનરેટર સિધ્ધાંત અને રચના જણાવો.
વાતાવરણના ઉપરના ભાગમાં રહેલ ઓઝોનનું નાનું સ્તર મનુષ્ય જાતિનાં અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનું છે, શા માટે?
તાપન્યુક્ટિયર સંલયનની પ્રક્રિયામાં પ્રોટોન-પ્રોટોન ચક્રના સમીકરણો લખો.
`OR` ગેટની સંજ્ઞા ટ્રૂથ ટેબલ અને બુલિયન સમીકરણ લખો.
`10 V` જેટલું `emf` અને `3 Omega` જેડલો આંતરિક અવરોધ ધરાવતી બૅટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ `0.5 A` હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ (જોડેલો) હોય તે સ્થિતિમાં બૅટરીનો ટર્મિલન વોલ્ટેજ કેટલો હશે?
બે ચલિત ગૂંચળાવાળા મીટરો અને ની વિગત આ મુજબ છે :
`R_(1) = 10 Omega, N_(1) = 30`
`A_(1) 3.6 times 10^(-3) m^(2), Bi = 0.25 T`
`R_(2) = 14 Omega, N_(2) = 42`
`A_(2) = 1.8 times 10^(-3) m^(2), B_(2) = 0.50 T`
(બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે.)
`M_(2)` અને `M_(1)` માટે, (a) વિદ્યુતપ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને (b) વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો.
ધ્રુવીભવન માટે બ્રુસ્ટરનો નિયમ મેળવો.
અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાતકોણ હશે? જ્યાં કાચનો વક્રીભવનાંક = `1.5`
(a) ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી-બ્રૉગલી તરંગલંબાઈ `1.40 times 10^(-10) m` હશે?
(b) આ ઉપરાંત `300 K` તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા `((3)/(2)) kT` જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યૂટ્રોન માટે ડી-બ્રૉગ્લી તરંગલંબાઈ શોધો.
સોલર સેલમાં સા માટે `Si` અને `GaAs` પસંદ કરવામાં આવે છે?
એક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ `90 cm^(2)` અને બે પ્લેટ વચ્ચેનું અંતર `2.5 mm` છે. કૅપેસિટરને `400 V` ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
`L - C - R` શ્રેણી પરિપથમાં `200 V`, `50 Hz` નો `sine` પ્રકારનો વોલ્ટેંજ લાગુ પાડેલ છે. જો `R = 6 Omega`, `L = 50.96 mH`, `C = 398 mu F` હોય, તો
(a) અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે?
(b) અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતાં પાવરની ગણતરી કરો.
એક સમબાજુ પ્રિઝમ જ્યારે હવામાં મૂકવામાં આવે છે, ત્યારે એક કિરણ માટે લઘુતમ વિચલન કોણ `38^(@)` નો છે. જો આ પ્રિઝમને પાણીમાં ડૂબાડી પ્રયોગ કરવામાં આવે, તો લઘુતમ વિચલન કોણ કેટલો થશે? પાણીનો વક્રીભવનાંક = `1.33`
બૉહ્રના પરમાણુ મૉડલની મર્યાદાઓ જણાવો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 08 of VIRAJ PUBLICATION of Class 12