Complete Solutions to EXERCISE of chapter SAMPLE PAPER 10 of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
ChapterSAMPLE PAPER 10
VIRAJ PUBLICATIONEXERCISE
Number Of Questions67
Academic Year2023-24
  1. શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો અમુક અંતરે મુકતાં તેમના પર લાગતાં બળ અને આ જ વિદ્યુતભારોને `epsilon` પરમિટિવિટીવાળા માધ્યમમાં મૂક્તાં તેમના પર લાગતાં બળનો ગુણોત્તર .............. છે.


    View Solution
  2. `vec P` ડાઇપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત-ડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્ર `vec E` માં મૂકતાં તેના પર લાગતું ટૉર્ક ................ થશે.


    View Solution
  3. બે સમાંતર પ્લેટો પર સમાન મૂલ્યનો વિજાતીય રહેલો છે. જ્યારે તેમની વચ્ચેની જગ્યા શૂન્યાવકાશિત હોય ત્યારે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય `2 times 10^(5) V//m` મળ છે. જ્યારે તેમની વચ્ચેની જગ્યા ડાઈઇલેક્ટ્રીક માધ્યમથી ભરવામાં આવે, ત્યારે વિદ્યુતક્ષેત્ર `10^(5) V//m` જેટલું થાય છે, તો ડાઇઇલેક્ટ્રીક માધ્યમનો ડાઇઇલેક્ટ્રીક અચળાંક ................


    View Solution
  4. એક વિદ્યુત ડાઇપોલ `2 times 10^(-6) C` ના બે વિજાતીય વીજભારો ધરાવે છે. આ વીજભારો એકબીજાથી `3 cm` જેટલા અંતરે આવેલ છે. આ ડાઇપોલને `2 times 10^(5) N//C` વાળા વીજક્ષેત્રમાં મૂકતાં તે કેટલું મહત્તમ ટૉર્ક અનુભવશે.


    View Solution
  5. હવામાં મૂકેલા એકમ ધન વીજભારમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફલક્સ ...............


    View Solution
  6. `20 C` વિદ્યુતભારને 2 સેમી ખસેડવા કરતું પડતું કાર્ય `2 J` હોય તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુસ્થિતિમાનનો તફાવત .....................


    View Solution
  7. પરમાણુ `(Z = 50)` ના ન્યુક્લિયસની ત્રિજ્યા `9 times 10^(-15) m` છે. તેની સપાટી પર વિદ્યુતસ્થિતિમાન ................... હશે.


    View Solution
  8. આકૃતિમાં દર્શાવેલ `3 mu F` ના સમાન કૅપેસિટરો બિંદુ A અને B વચ્ચે જોડતાં A અને B વચ્ચેનું સમતુલ્ય કૅપેસિટન્સ ............... થાય.


    View Solution
  9. નીચેનામાંથી કયું સમીકરણ ઓહ્‌મના નિયમનું સમીકરણ નથી.


    View Solution
  10. આકૃત્તિમાં `6 Omega` અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. છે.


    View Solution
  11. વિદ્યુતસ્થિતિમાન પ્રચલનને એકમ શો છે?


    View Solution
  12. નીચે આપેલી આકૃતિમાં તેની દરેક ભુજાનો અવરોધ R છે, તો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.


    View Solution
  13. વિદ્યુતપ્રવાહધારિત તારની આસપાસ ................. ઉદ્‌ભવે છે.


    View Solution
  14. `2 C` જેટલો વીજભાર ધરાવતો કણ `4 hatk T` ના ચુંબકીય ક્ષેત્ર અને સમાન વિદ્યુતક્ષેત્રમાં `25 hatj ms^(-1)` ના વેગથી ગતિ કરે છે. જો લોરેન્ટ્‌ઝ બળ `400 hati N` જેટલું ઉદ્‌ભવતું હોય, તો આ વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર = ………………….


    View Solution
  15. `1 T` વાળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેગતિ થતાં ઇલેક્ટ્રોનની સાઇક્લોટ્રૉન આવૃત્તિ કેટલી થશે?


    View Solution
  16. ચુંબકીય ક્ષેત્રરેખાઓ .....................


    View Solution
  17. જ્યાં ડિપ એંગલ `60^(@)` હોય તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઊર્ધ્વઘટક V અને સમક્ષિતિજ ઘટક H નો સંબંધ શું છે?


    View Solution
  18. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ચુંબકીય વિષુવરેખા પર .................... હોય છે.


    View Solution
  19. 200 આંટા ધરાવતા લંબચોરસના તારના ગૂંચળાનું ક્ષેત્રફળ `25 cm^(2)` અને તેનો અવરોધ `100 Omega` છે. આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગોઠવેલ છે. જો ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર 200 T/s હોય, તો ગૂંચળામાં .................... પ્રવાહ પ્રેરિત થાય.


    View Solution
  20. એક ગૂંચળામાંથી `2 mA` પ્રવાહ કરતાં તેના સાથે `10 mu A Wb` જેટલું ચુંબકીય ફલક્સ સંકળાય છે, તો આ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કેટલું હશે?


    View Solution
  21. X અને Y ધાતુની બે કોઇલને એવી રીતે ગોઠવી છે કે જેથી X કોઇલમાં વહેતો સ્થિરપ્રવાહ `4 A` હોય ત્યારે Y કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફલક્સ `0.4 Wb` છે, તો આ કોઇલોના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ ................ H છે.


    View Solution
  22. એક પરિપથમાં થર્મલ રેઝીસ્ટર એમિટર વડે મળતો `A.C.` પ્રવાહ `10 amp` છે, તો આ પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?


    View Solution
  23. અનુનાદ વખતે `L -C - R` પરિપથનો પાવર ફૅક્ટર = ……………….


    View Solution
  24. `A.C.` પરિપથમાં, `R Omega` ના અવરોધને L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. જો વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેની કળા `(phase angle)` `45^(@)` હોય, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ `(X_(L))` નું માન ................... જેટલું થાય.


    View Solution
  25. આદર્શટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશી આઉટપુટમાં બદલાતી નથી


    View Solution
  26. `(E)/(B)` નું પારિમાણિક સૂત્ર ............... છે.


    View Solution
  27. ઉદ્‌ગમમાંથી ઉત્સર્જિત તરંગની આવૃત્તિ `8.196 times 10^(6) Hz` છે, તો તેની તરંગલંબાઈ `lambda` = …………………. `cm`.


    View Solution
  28. અંતર્ગોળ અરીસાની અક્ષ પર 25 સેમી અંતરે એક વસ્તુ રાખેલ છે. અરીસાની કેન્દ્રલંબાઈ 20 સેમી હોય, તો મળતું લેટરલ મેગ્નિફિકેશન કેટલું થશે


    View Solution
  29. સમતલ અરીસાની મોટવણી `(magnification) m` = …………………. છે.


    View Solution
  30. પ્રવાહીના તળિયે કરેલ નિશાની `0.1 m` જેટલી ઉપર ખસેલી જણાય છે. જો પ્રવાહીની સાચી ઊંડાઈ `1 m` હોય, તો પ્રવાહીનો વક્રીભવનાંક = ………………….


    View Solution
  31. એક પારદર્શક પ્લાસ્ટિક બેગમાં હવા ભરતાં તે અંતર્ગોળ લેન્સ બને છે. હવે આ બેગને પાણીમાં સંપૂર્ણ ડુબાડતાં તે .................... તરીકે વર્તે.


    View Solution
  32. `f_(1)` અને `f_(2)` કેન્દ્રલંબાઈવાળા બે પાતળા લેન્સના સંયોજનનો પાવર ................... છે.


    View Solution
  33. વ્યતિકરણ રચતા બે તંરગો વચ્ચેનો પથતફાવત `3.5 lambda` હોય, તો ................. વ્યતિકરણ રચાશે.


    View Solution
  34. યંગના પ્રયોગના શલાકાની પહોળાઈ `beta` છે. જો તમામ ગોઠવણી અફર રાખી પ્રયોગને n વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં કરવામાં આવે, તો શલાકાની પહોળાઈ = …………………. .


    View Solution
  35. વિવર્તનની ઘટનાની શોધ ..................... નામના વૈજ્ઞાનિકે કરી હતી.


    View Solution
  36. યંગના પ્રયોગમાં સુસંબદ્ધ ઉદ્‌ગમો ................ વિભાજનથી મેળવવામાં આવે છે.


    View Solution
  37. પાણી માટે ધ્રુવીભવનકોણ `53^(@)4`` છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.


    View Solution
  38. એક પ્રોટોન અને એક `alpha`-કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓ સમાન છે, તો ........................ રાશિ તેમના માટે ખાસ હશે.


    View Solution
  39. મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા બમણી કરવામાં આવે, તો તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ................ ગણી થાય.


    View Solution
  40. `2 pi r` પરિઘવાળી બોહ્‌રની પ્રથમ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લીની તરંગલંબાઈ = ……………………. .


    View Solution
  41. લાઇમન શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ `lambda` છે, તો બામર શ્રેણીની પ્રથમ વર્ણપટરેખાની તરંગલંબાઈ ..................... થશે.


    View Solution
  42. હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષા માટે ન્યુનતમ ઉત્તેજિત સ્થિતિમાન .......................... V છે.


    View Solution
  43. રધરફર્ડના `alpha`-કણના પ્રકીર્ણનના પ્રયોગમાં ઇમ્પેકટ પેરામીટર શૂન્ય હોય, તો પ્રકીર્ણ કોણ .................. થાય.


    View Solution
  44. હાઈડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન `(3h)/(2 pi)` હોય, તો આ ઇલેક્ટ્રોનની ગતિઊર્જા = ……………………


    View Solution
  45. નીચેનામાંથી આઇસોટોપ્સની જોડ શોધો.


    View Solution
  46. રેડિયો-ઍક્ટિવ તત્વનો જથ્થો 16 દિવસમાં `25 %` થાય છે, તો તત્વનો અર્ધઆયુ કેટલા દિવસ હોય?


    View Solution
  47. એક તત્ત્વના જથ્થામાંથી દર સેકન્ડે વિભંજન પામતાં વ્યુક્લિયસની સંખ્યા `11.1 times 10^(10)` ન્યુક્લિયસ છે, તો તેની ઍક્ટિવિટી ....................... ક્યુરી થાય.


    View Solution
  48. `P - N` જંક્શનને સમાંતર `0.5 V` નું પોટૅન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ `5.0 times 10^(-7) m` હોય, તો વિદ્યુતક્ષેત્ર …………………….. `V//m` થાય.


    View Solution
  49. નીચેનો પરિપથ ................ ગેટ તરીકે વર્તશે.


    View Solution
  50. આકૃત્તિમાં દર્શાવેલ બે ડાયોડને સમાંતરમાં જોડેલા છે, પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે?


    View Solution
  51. સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે મળતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.


    View Solution
  52. દર્શાવો કે સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું માન `((1)/(2)) QE` છે. જ્યાં Q કૅપેસિટર પરનો વિદ્યુતભા છે અને E પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું માન છે. અહીં, અવયવ `(1)/(2)` કેવી રીતે આવે છે તે સમજાવો.


    View Solution
  53. વાહકતા એટલે શું? તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે.


    View Solution
  54. ચુંબકીય ડેક્લિનેશન સમજાવો.


    View Solution
  55. એક પરિપથમાં `0.1 s` માં વિદ્યુતપ્રવાહમાં `5.0 A` થી `0.0 A` ઘટાડો થાય છે. `200 V` સરેરાશ `emf` પ્રેરિત થાય, તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો.


    View Solution
  56. અધ્રુવીભૂત પ્રકાશ અને તલધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા આપો.


    View Solution
  57. ન્યુક્લિયર રિએક્ટરનો સિદ્ધાંત અને તેની રચના ટૂંકમાં જણાવો.


    View Solution
  58. `0.15 T` ના નિયમિત ચુંબકીયક્ષેતર સાથે `30^(@)` કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી `8 A` વિદ્યુતપ્રવાહ વહે છે. આ તાર પર લાગતાં ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે?


    View Solution
  59. `600 pF` નું એક કૅપેસિટર `200 V` ના સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુતભારિત ન હોય તેવા `600 pF` ના કૅપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેટલી ઊર્જા ગુમાવાઈ હશે?


    View Solution
  60. એક ઇલેક્ટ્રીક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને `(27.0^(@) C)` તેનો અવરોધ `75.3 Omega` જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને `230 V` ના ઉદ્‌ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મુલ્ય `2.68 A` જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરના સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક `(Temperature Coefficient of Resistivity)` નું મૂલ્ય `1.70 times 10^(-4)^(@) C^(-1)` છે.


    View Solution
  61. બે સમાંતર વિદ્યુતપ્રવાહધારિત તાર વચ્ચે લાગતાં બળનું સમીકરણ મેળવો.


    View Solution
  62. એમ્પિયર સર્કિટલના નિયમમાં ખૂટતાં પદની સમજૂતિ આપી એમ્પિયર-મેક્સવેલનો નિયમ મેળવો.


    View Solution
  63. બોહ્‌ર મૉડલ અનુસાર, સૂર્યની ગણતરી આસપાસ `3 times 10^(4) m//s`ની ઝડપથી `1.5 times 10^(11)` ની ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક શોધો. (પૃથ્વીનું દળ = 6.0 times 10^(24) kg)


    View Solution
  64. ફોટોઇલેક્ટ્રીક અસરની આઈન્સ્ટાઇને આપેલી સમજૂતી આપી આઈન્સ્ટાઈનનું સમીરણ મેળવો.


    View Solution
  65. `283 V` મહત્તમ મૂલ્ય અને `50 Hz` આવૃત્તિવાળો `sine` પ્રકારનો વોલ્ટેજ `L - C- R` શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં `R = 3Omega`, `L = 25.48 mH` અને `C = 796 mu F` છે.
    (a) પરિપથનો ઇમ્પિડન્સ
    (b) સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત
    (c) પરિપથમાં વ્યય થતો પાવર અને
    (d) પાવર ફૅક્ટર શોધો.


    View Solution
  66. `15 cm` કેન્દ્રલંબાઈ ધરાવતાં બહિર્ગોળ અરીસાથી `4.5 cm` ઊંચાઈવાળી સોયને `12 cm` દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો.


    View Solution
  67. એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત `6563` ની `H_(alpha)` રેખા `15` A જેટલી Red Shift થયેલી જણાય છે. તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ શોધો.


    View Solution

EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 10 of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 PHYSICS SAMPLE PAPER 10