Class 12 | PHYSICS |
Chapter | SAMPLE PAPER 11 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 68 |
Academic Year | 2023-24 |
`1 C` વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્ર રેખાઓની સંખ્યા .................... .
(epsilon_(0) 8.85 times 10^(-12) MKS)
અવાહક માધ્યમમાં મૂકેલા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તેટલા જ અંતરે શૂન્યાવકાશમમાં આવેલા વિદ્યુતભારો વચ્ચે લાગતાં બળ કરતાં .................... હોય છે.
એકબીજાથી `1 m` અંતરે રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું ન્યૂનતમ કુલંબ બળ ................ N હોય છે.
પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ `0.2 m^(2)` છે. આ વર્તુળાકાર લૂપને `2 N//C` તીવ્રતાના વિદ્યુતક્ષેત્રમાં ક્ષેત્ર સાથે `30^(@)` નો ખૂણો બનાવે તેમ મૂકવામાં આવે છે, તો લૂપ સાથે સંકળાયેલ ફલક્સ કેટલું હશે?
`4 times 10^(-7) C` વિદ્યુતભારથી `9 cm` દૂર આવેલા P બિંદુએ …………. V સ્થિતિમાને છે.
આકૃત્તિમાં દર્શાવેલા વિદ્યુતપરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય કૅપેસિટન્સ .............. થશે.
ધાતુઓ માટે ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેટલું હશે?
એક વાહક તારમાંથી 30 કુલંબ જેટલો વિદ્યુતભારનો જથ્થો 10 મિનિટ માટે પસાર થાય, તો તે વાહકમાંથી ................... A પ્રવાહ વહેતો હશે.
વાહક તારમાંથી સમયમાં પસાર થતો વિદ્યુતભાર `Q = 4t(2) + 6t + 4` છે. `t = 2` માં પસાર થતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે?
`100^(@) C` તારમાને વાહક ગૂંચળાનો અવરોધ `4.2 Omega` છે. જો તેના દ્રવ્યનો અવરોધકતા તાપમાન-ગુણાંક `0.004^(@)(C)^(-1)` હોય, તો `0^(@) C` તાપમાને તેનો અવરોધ કેટલો થશે?
આકૃત્તિમાં દર્શાવેલ પરિપથ માટે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો.
નીચેનામાંથી કઇ ભૌતિક રાશિ એ સદિશ રાશિ છે?
`-2 mu C` વિદ્યુતભાર ધરાવતો કણ Y-દિશામાં આવેલા `2 T` તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં `(2 hati + 3hatj) times 10^(6) ms^(-1)` જેટલા વેગથી દાખલ થાય, તો તેના પર લાગતું ચુંબકીય બળ = …………………….
એક એમીટરનો અવરોધ `G Omega` છે અને તેની પ્રવાહક્ષમતા `I_(G)` છે. તેની પ્રવાહક્ષમતા ગણી કરવા માટે જરૂરી શંટ = ………………
નીચેના પૈકી કઇ રચનાનો અવરોધ મહત્તમ હોય?
ચુંબકીય ડાઇપોલ મોમેન્ટની દિશા ..................... છે.
શૂન્યાવકાશ માટે સસેપ્ટિબિલિટી ................... .
પેરામૅગ્નેટિક પદાર્થ માટે તાપમાન સાથે ચુંબકીય સસેપ્ટિબિલિટીમાં થતો ફેરફાર કઈ આકૃતિ વડે સચોટ રીતે રજૂ થાય છે?
50 આંટા અને `3 cm` ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઇલને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. જો `2 ms` માં ચુંબકીય ક્ષેત્ર `0.1 T` થી વધારીને `0.35 T` કરવામાં આવે, તો કોઇલમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત = ……………………..
આકૃતિમાં P અને Q વચ્ચેનું સમતુલ્ય ઇન્ડકટન્સ ................ છે.
બે ગૂંચળાઓનું અન્યોન્ય પ્રેરકત્વ ગૂંચળાઓને જે માધ્યમ પર વીંટાળેલા હોય તે માધ્યમના ..................... ગુણધર્મ પર આધાર રાખે છે.
`L - C - R` શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત `60 V`, કૅપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત `30 V` અને અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત `40 V` છે. આ પરિપથમાં જોડેલા `AC` પ્રાપ્તિસ્થાનનો વૉલ્ટેજ .................. છે.
`1 Omega` ના અવરોધ અને `0.01 H` નો ઇન્ડક્ટરને `200 V` અને `5 Hz` ના `A.C.` ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળાતફાવત = …………………
એક ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વૉલ્ટેજ `110 V` અને આઉટપુટ વૉલ્ટેજ `220 V` છે. જો ગૌણ ગૂંચળામાંથી `10 A` પ્રવાહ પસાર થતો હોય, તો આ ટ્રાન્સફોર્મરનો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર .................... થાય.
માધ્યમ ડાઇ-ઇલેક્ટ્રીક અચળાંકનું પારિમાણિક સૂત્ર .................... છે.
`X-ray` ની શોધ .................... નામના વૈજ્ઞાનિકે કરી હતી.
`LASIK` સર્જરીનું પૂરું નામ ................... છે.
તળાવમાં એક માછલી તળાવમાં કિનારેથી `6.3 m` અંતરે રહેલ છે. હવે જો તે કિનારા પરના એક ઝાડને `just` જોઈ શકતી હોય, તો તેની તળાવમાં ઊંડાઈ …………………. m હશે. પાણીનો વક્રીભવનાંક `1.33` લો.
સૂર્યોદય થાય તેના થોડીક ક્ષણ પહેલા સૂર્ય દેખાવાનું કારણ ................ છે.
ડાયોપ્ટર એ ........................ નો `SI unit` છે.
લઘુતમ વિચલનની સ્થિતમાં પ્રિઝમમાંથી પસાર થતા પીળા રંગના પ્રકાશ માટે આપાતકોણ ............... હોય છે.
હીરામાં પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ `24.5^(@)` હોય, તો હીરાના દ્રવ્યનો વક્રીભવનાંક .................. છે.
(sin (24.5^(@)) = 0.4147 લો.)
વ્યતિકરણમાં કળાના તફાવત `13 pi` ને અનુરૂપ પથતફાવત ................ થાય.
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર `0.4 cm` તથા સ્લિટથી પડદા સુધીનું અંતર `100 cm` છે. `lambda = 5000` A તો ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર _____ m હશે.
વિવર્તનનો મુખ્ય આધાર ................ ગુણોત્તર પર છે. (જ્યાં સંજ્ઞાઓનો પ્રચલિત અર્થ છે.)
માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ `(R.P.)` = …………….. .
ફોટોઇલેક્ટ્રિક અને કૉમ્પટન અસરને સમજાવવા માટે પ્રકાશનું .................. સ્વરૂપ અનિવાર્ય છે.
એ `alpha -`કણ અને એક ડ્યુટેરોન અનુક્રમે `upsilon` અને `2upsilon` વેગથી ગતિ કરે છે. તેમની દ-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર કેટલો થશે?
ફોટોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
રધરફર્ડ પરમાણુ મૉડેલ પરમાણુની .............. સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું.
બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ ..................
છે.
(R = 1.097 times 10^(7) m^(-1))
હાઇડ્રોજન પરમાણુઓ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને તેની તૃતીય ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ઊર્જાનો ગુણોત્તર .................... થશે.
હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન જ્યારે `n = 4` વાળી કક્ષામાંથી `n = 2` વાળી કક્ષામાં સંક્રાંતિ કરે છે ત્યારે મળતા વિકિરણની તરંગલંબાઈ .............. થશે. ` R =` રીડબર્ગ અચળાંક
`alpha-`કણના વિદ્યુતભાર અને પ્રોટોનના વિદ્યુતભારનો ગણોત્તર કેટલો છે?
ન્યુક્લિયોન દીઠ બંધન-ઊર્જા સૌથી વધુ ....................... તત્વની છે.
જો `m_(n)` અને `m_(p)` અનુક્રમે ન્યુટ્રોન અને પ્રોટનનાં દળો હોય અને જો N ન્યુટ્રૉસ અને Z પ્રોટોન્સ, M દળવાળા ન્યુક્લિયસની રચના કરે, તો દળક્ષતિ કેટલી છે?
`p - n` જંક્શન ડાયોડને ............... તરીકે વાપરી શકાય છે.
કોણ `NAND` ગેટ દર્શાવે છે.
...................... અર્ધવાહક રચનાને કાર્યરત કરવા ફોરવર્ડ બાયસ આપવું પડે છે.
અર્ધવાહકમાં હોલ્સની સંખ્યા ઘનતાનો ગુણોત્તર `(7)/(5)` અને તેમાં પ્રવાહનો ગુણોત્તર `(7)/(4)` છે, તો તેમાં ડ્રિફટવેગનો ગુણોત્તર ................
બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા સમજાવો.
પેરામેગ્નેટિક પદાર્થોના ચાર ગુણધર્મો લખો.
લેન્ઝનો નિયમ લખો અને ટૂંકમાં સમજાવો.
`110 V`, `60 Hz` નાં `ac` સ્ત્રોત સાથે `60 mu F` નું કૅપેસિટર જોડેલ છે. પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય શોધો.
માઇક્રોવેવ તરંગોના ઉપયોગો લખો.
રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ લખો અને અર્ધજીવનકાળની વ્યાખ્યા આપો.
અવરોધકતા એટલે શું? તે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે.
`AND` ગેટની સંજ્ઞા અને ટ્રૂથ ટેબલ સમજાવો.
અનંત લંબાઈના સીધા, સમાન રીતે વિદ્યુતભારિત તારને લીધે વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.
પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કૅપેસિટરનું કેપેસિટન્સ `8 pF` છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કૅપેસિટન્સ કેટલું હશે?
`220 V` સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ `100 W` નું રેટીંગ ધરાવે છે.
(a) સ્ત્રોતના બલ્બનો અવરોધ
(b) વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય
(c) બલ્બમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય શોધો.
હાઇગેન્સના સિધ્ધાંત વડે સમતલ તરંગનું પરાવર્તન સમજાવો.
એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગલંબાઈ `1.00 nm` છે. તેમના માટે :
(a) તેમના વેગમાન,
(b) ફોટોનની ઊર્જા અને
(c) ઇલેક્ટ્રોનની ગતિઊર્જા શોધો.
પ્રોટોનની આસપાસ લગભગ `207 m_(e)` દળનો ઋણ વિદ્યુતભાર ધરાવતો મ્યુઓન `(Muon - mu^(-))` કક્ષીય ભ્રમણ કરે છે તેની પ્રથમ બોહ્ર ત્રિજ્યા શોધો.
આકૃત્તિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખમાંથી વહેતો પ્રવાહ શોધો.
આકૃતિ મુજબ વિદ્યુતપ્રવાહ I ધારિત, વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા a) નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુતપ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. `r lt a` અને `r gt a` વિસ્તારોમાં ચુંબકીયક્ષેત્રની ગણતરી કરો.
સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે શું? એક મોટવણીનું સૂત્ર મેળવો.
અથવા
લેન્સ વડે થતું વક્રીભવન સમજાવી લેન્સમેકર્સ સમીકરણ મેળવો.
`lambda` જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે-સ્લિટના પ્રયોગમાં, પડદા પરના જે બિંદુએ પથ તફાવત `lambda` જેટલો થાય ત્યાં તીવ્રતા K એકમ છે. જ્યાં પથ તફાવત `(lambda)/(3)` થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી છે?
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 11 of VIRAJ PUBLICATION of Class 12