Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter વિદ્યુતચુંબકીય તરંગો (ELECTROMAGNETIC WAVES) of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterવિદ્યુતચુંબકીય તરંગો (ELECTROMAGNETIC WAVES)
VIRAJ PUBLICATION Example
Number Of Questions39
Academic Year2023-24
  1. મુક્ત અવકાશમાં `+x` દિશામાં પ્રસરતા `25 MHz` આવૃત્તિવાળા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં, પ્રસરણની દિશા પરના કોઈ ચોક્કસ બિંદુએ ચોક્કસ સમયે વિદ્યુતક્ષેત્રનું તત્કાલીન મૂલ્ય `vecE = 6.3overset(^^) I Vm^-1` છે, તો આ જ બિંદુએ આ જ સમયે ચુંબકીય ક્ષેત્ર શોધો.


    03:05
    View Solution
  2. `+X` દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર, `vecB= B_yoverset(^^)i` છે જ્યાં `B_y=2 xx 10^-7 sin{(0.5 xx 10^3)x + 1.5 xx 10^11 t}T : પ્રસ્તુત તરંગની તરંગલંબાઈ તથા આવૃત્તિશોધો.


    04:34
    View Solution
  3. `+X` દિશામાં પ્રસરતા એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર, `vecB= B_yoverset(^^)i` છે જ્યાં `B_y=2 xx 10^-7 sin{(0.5 xx 10^3)x + 1.5 xx 10^11 t}T : અનુરૂપ વિદ્યુતક્ષેત્ર માટેનું સમીકરણ લખો.


    03:05
    View Solution
  4. એક અપરાવર્તક સપાટીના `20 cm^2` જેટલો ક્ષત્રેફળ પર `18*W/cm^2` જેટલી તીવ્રતા ધરાવતો પ્રકાશ, 30 મિનિટ સુધી લંબરૂપે આપાત થાય ત્યારે આ સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો.


    03:28
    View Solution
  5. `100 W` ના એક બલ્બમાંથી `2.5 %` કાર્યક્ષમતા સાથે પ્રકાશઊર્જાનું ઉત્સર્જન થાય છે તો આ બલ્બને બિંદુવત્ત ઉદ્દગમ તરીકે લઇ તેનાથી `3 m` દૂર વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર શોધો.


    06:05
    View Solution
  6. જેમાં `12 cm` ત્રિજ્યાવાળી વર્તુળાકારપ્લેટો વચ્ચેનું લંબઅંતર `5.0 mm` હોય તેવા કેપેસીટરનું : કેપેસીટન્સ શોધો તથા `0.15 A` જેટલા ચાર્જીગ કરન્ટ વખતે પ્લેટો વચ્ચેના વિદ્યુતસ્થિતિમનમાં સમયની સાથે થતા ફેરફારનો દર શોધો.


    03:09
    View Solution
  7. જેમાં `12 cm` ત્રિજ્યાવાળી વર્તુળાકારપ્લેટો વચ્ચેનું લંબઅંતર `5.0 mm` હોય તેવા કેપેસીટરનું : પ્લેટો વચ્ચેના વિસ્તારમાં સ્થાનાંતર પ્રવાહ શોધો.


    00:54
    View Solution
  8. જેમાં `12 cm` ત્રિજ્યાવાળી વર્તુળાકારપ્લેટો વચ્ચેનું લંબઅંતર `5.0 mm` હોય તેવા કેપેસીટરનું : શું કિર્ચોફનો પ્રથમ નિયમ, કેપેસીટર (સંધારક) ની દરેક પ્લેટ માટે સાચો છે ? સમજાવો.


    00:59
    View Solution
  9. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `6 cm` જેટલી ત્રિજ્યાવાળી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા `100 pF` કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને `230 V` ના `300 rad/s` કોણીય આવૃત્તિવાળા એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. : વહનપ્રવાહનું rms મૂલ્ય શોધો.


    02:02
    View Solution
  10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `6 cm` જેટલી ત્રિજ્યાવાળી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા `100 pF` કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને `230 V` ના `300 rad/s` કોણીય આવૃત્તિવાળા એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. : શું તેનું મૂલ્ય સ્થાનાંતર પ્રવાહ જેટલું હશે ?


    01:13
    View Solution
  11. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `6 cm` જેટલી ત્રિજ્યાવાળી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા `100 pF` કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને `230 V` ના `300 rad/s` કોણીય આવૃત્તિવાળા એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. : પ્લેટો વચ્ચેના વિસ્તારની મધ્યમાન અક્ષથી `૩ cm` લંબઅંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર શોધો.


    02:09
    View Solution
  12. `10^-10 m` તરંગલંબાઈ ધરાવતા X-કિરણો, `6800 A` તરંગલંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને `500 m` તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિકરાશિ સમાન છે ?


    01:11
    View Solution
  13. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં `+Z` દિશામાં ગતિ કરે છે. તેમાંના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોને રજૂ કરતા સદિશો વિશે તમે શું કહેશો ? આ તરંગની આવૃત્તિ `30 MHz` હોય તો તેની તરંગલંબાઈ શોધો.


    02:17
    View Solution
  14. એક રેડિયો,`7.5 MHz` થી `12 MHz` સુધીની પ્રસારણ આવૃત્તિ ધરાવતા કોઈપણ સ્ટેશનને ટયૂન કરી શકે છે. તો આવૃત્તિના આ વિસ્તારને અનુરૂપ તરંગલંબાઈનો વિસ્તાર (ગાળો કે અંતરાલ) શોધો.


    01:39
    View Solution
  15. એક વિદ્યુતભાર, પોતાના સમતોલ સ્થાનની આસપાસ `10^9 Hz` જેટલી આવૃત્તિથી દોલનો કરે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે ?


    01:00
    View Solution
  16. શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર `B_(0) = 510 nT` છે. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?


    01:41
    View Solution
  17. `+X` દિશામાં પ્રસરતા એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર `E_0 = 120 N/C` છે અને તેની આવૃત્તિ `50 MHz` છે. : `B_0`,`omega`, `k` અને `lambda` શોધો.


    03:05
    View Solution
  18. `+X` દિશામાં પ્રસરતા એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર `E_0 = 120 N/C` છે અને તેની આવૃત્તિ `50 MHz` છે. : E અને B માટેના સૂત્રો મેળવો.


    03:44
    View Solution
  19. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ `2.0 times 10^(10) Hz` અને કંપવિસ્તાર `48 Vm^(-1)` છે.
    દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર Eની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીયક્ષેત્ર B ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે.
    અથવા
    એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ Z-દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા જણાવો.


    06:59
    View Solution
  20. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ `2.0 times 10^(10) Hz` અને કંપવિસ્તાર `48 Vm^(-1)` છે.
    દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર Eની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીયક્ષેત્ર B ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે.
    અથવા
    એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ Z-દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા જણાવો.


    06:59
    View Solution
  21. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ `2.0 times 10^(10) Hz` અને કંપવિસ્તાર `48 Vm^(-1)` છે.
    દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર Eની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીયક્ષેત્ર B ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે.
    અથવા
    એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ Z-દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા જણાવો.


    06:59
    View Solution
  22. શૂન્યવકાશમાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું સમીકરણ `vecE= 3.1 cos {(1.8)y + (5.4 xx 10^6) t} overset(^^)i` છે. (જ્યાં દરેક પદનું મૂલ્ય SI એકમમાં છે.) : આ તરંગના પ્રસરણની દિશા કઈ છે ?


    02:48
    View Solution
  23. શૂન્યવકાશમાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું સમીકરણ `vecE= 3.1 cos {(1.8)y + (5.4 xx 10^6) t} overset(^^)i` છે. (જ્યાં દરેક પદનું મૂલ્ય SI એકમમાં છે.) : આ તરંગની તરંગલંબાઈ કેટલી છે ?


    02:22
    View Solution
  24. શૂન્યવકાશમાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું સમીકરણ `vecE= 3.1 cos {(1.8)y + (5.4 xx 10^6) t} overset(^^)i` છે. (જ્યાં દરેક પદનું મૂલ્ય SI એકમમાં છે.) : આવૃત્તિ કેટલી છે ?


    01:59
    View Solution
  25. શૂન્યવકાશમાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું સમીકરણ `vecE= 3.1 cos {(1.8)y + (5.4 xx 10^6) t} overset(^^)i` છે. (જ્યાં દરેક પદનું મૂલ્ય SI એકમમાં છે.) : ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર શોધો.


    02:08
    View Solution
  26. શૂન્યવકાશમાં પ્રસરતા એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું સમીકરણ `vecE= 3.1 cos {(1.8)y + (5.4 xx 10^6) t} overset(^^)i` છે. (જ્યાં દરેક પદનું મૂલ્ય SI એકમમાં છે.) : ચુંબકીયક્ષેત્રનું સમીકરણ મેળવો.


    04:01
    View Solution
  27. `100 W` નો એક બલ્બ, `5%` કાર્યક્ષમતાથી દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તેને બિંદુવત્ત ઉદ્દગમ તરીકે લઇ તેનાથી `1 m` અંતરે પ્રકાશની તીવ્રતા શોધો. (પ્રકાશનું ઉત્સર્જન બધી દિશાઓમાં સમાન લો.)


    01:52
    View Solution
  28. `100 W` નો એક બલ્બ, `5%` કાર્યક્ષમતાથી દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તેને બિંદુવત્ત ઉદ્દગમ તરીકે લઇ તેનાથી `10 m` અંતરે પ્રકાશની તીવ્રતા શોધો. (પ્રકાશનું ઉત્સર્જન બધી દિશાઓમાં સમાન લો.)


    02:02
    View Solution
  29. કાળા પદાર્થ માટેના વીનના સ્થાનાંતર નિયમ `lambda_m T=0.29(cm)(K)` નો ઉપયોગ કરી વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિભાગ માટે લાક્ષણિક તાપમાનનો વિસ્તાર મેળવો.


    01:26
    View Solution
  30. નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `21 cm` તરંગલંબાઈ


    00:35
    View Solution
  31. નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `1057 MHz` આવૃત્તિ


    00:54
    View Solution
  32. નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `2.7 K` તાપમાન કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતું વિકિરણ


    01:27
    View Solution
  33. નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `5890 A` અને `5896 A` તરંગલંબાઈ


    00:44
    View Solution
  34. નીચેના પ્રશ્નોના જવાબ આપો: દૂર અંતરના રેડિયો પ્રસારણ માટે SW બેન્ડ (short wave band) વપરાય છે. શા માટે ?


    01:06
    View Solution
  35. નીચેના પ્રશ્નોના જવાબ આપો: દૂર અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ શા માટે જરૂરી છે ?


    01:14
    View Solution
  36. નીચેના પ્રશ્નોના જવાબ આપો: પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વી પર રાખવામાં આવે છે જ્યારે X-ray Astronomy માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહને પૃથ્વીની આસપાસ ફરતો રાખવામાં આવે છે. શા માટે ?


    01:40
    View Solution
  37. નીચેના પ્રશ્નોના જવાબ આપો: પૃથ્વીના વાતાવરણના ઉપરના ભાગમાં રહેલું ઓઝોનનું સાંકડું સ્તર, પૃથ્વીની સપાટી પરની માનવજાતિના અસ્તિત્વ માટે અંત્યત જરૂરી છે. શા માટે ?


    01:02
    View Solution
  38. નીચેના પ્રશ્નોના જવાબ આપો: જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો તેની સપાટી પરનું સરેરશ તાપમાન, હાલના તાપમાન કરતા વધારે હોત કે ઓછું હોત ?


    01:40
    View Solution
  39. નીચેના પ્રશ્નોના જવાબ આપો: ક્યા આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે વૈશ્વિક ન્યુકિલયર યુદ્ધ પછી ન્યુકિલયર શિયાળાની તીવ્ર અસરને કારણે માનવજીવન નષ્ટ પામશે ?


    01:19
    View Solution

Example questions and complete solutions for chapter વિદ્યુતચુંબકીય તરંગો (ELECTROMAGNETIC WAVES) of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 PHYSICS વિદ્યુતચુંબકીય તરંગો (ELECTROMAGNETIC WAVES)