5 એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરીને નિકલનાઈટ્રેટના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુતધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. તો કેથૉડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? અને STP એ એનૉડ પર કેટલો O2 વાયુ ઉત્પન્ન થશે?
[પરમાણુભાર : Ni=58.7 અને O=16gmol છે.]

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 5 એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરીને નિકલનાઈટ્રેટના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુતધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. તો કેથૉડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? અને STP એ એનૉડ પર કેટલો O_2 વાયુ ઉત્પન્ન થશે? [પરમાણુભાર : Ni = 58.7 અને O = 16 g/mol છે.] by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions