20∘C પર એસિટોનનું બાષ્પદબાણ 185 ટોર છે જો 20∘C પર 1.2g એક અબાષ્પશીલ પદાર્થને 100g એસિટોનમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેનું બાષ્પદબાણ 183 ટોર થયું તો પદાર્થનું મોલર દ્રવ્યમાન કેટલું હશે?
32g/mol
64g/mol
128g/mol
488g/mol
The correct Answer is:B
Step by step video, text & image solution for 20^(@) C પર એસિટોનનું બાષ્પદબાણ 185 ટોર છે જો 20^(@) C પર 1.2 g એક અબાષ્પશીલ પદાર્થને 100 g એસિટોનમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેનું બાષ્પદબાણ 183 ટોર થયું તો પદાર્થનું મોલર દ્રવ્યમાન કેટલું હશે? by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
150ml2%v/vCH3OH નું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા mlCH3OH ની જરૂર પડશે?
03:28View Solutionઅંતઃકેન્દ્રિત રચનામાં પ્રતિ એકમ દીઠ ................... પરમાણુઓ રહેલા છે.
03:28View SolutionThe vapor pressure of acetone at 20∘C is 185 torr. When 1.2g of a non-volatile solute was dissolved in 100g of acetone at 20∘C, it vapour pressure was 183 torr. The molar mass (gmol−1) of solute is:
04:56View SolutionThe vapor pressure of acetone at 20∘C is 185 torr. When 1.2g of a non-volatile solute was dissolved in 100g of acetone at 20∘C, it vapour pressure was 183 torr. The molar mass (gmol−1) of solute is:
04:54View Solution20∘C पर ऐसीटोन का वाष्प दाब 185 टोर है। जब 100g ऐसीटोन में एक अवाष्पशील पदार्थ के 1.2 g घोलते है तो इसका वाष्पदाब 183 टोर होता है। पदार्थ का मोलर द्रव्यमान (gmol−1) है:
03:28View SolutionThe vapour pressure of acetone at 20^(@) C is 185 torr when 1.2 g of a non - volattile substance was dissolved in 100 g of acetone at 20^(@) C ,its vapour pressure was 183 torr . The molar mass ( g mol ^(-1) ) of the substance . is molar mass ( g mol ^(-1)) of the substance is ______.
02:46View SolutionThe vapour pressure of acetone at 20^(@)C is 185 torr. When 1.2 g of nonvolatile substance was dissolved in 100g of acetone at 20^(@)C , its vapour pressure was 183 torr. The molar mass ( g mol^(-1) ) of the substance is
00:41View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
04:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
05:27View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
03:08View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
03:58View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
02:30View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
03:45View Solution