જો L અને R અનુક્રમે ઈન્ડકટન્સ અને અવરોધ દર્શાવતા હોય, તો LR નું પારિમાણિક સૂત્ર ................
M0L1T1
M1L1T−1
M0L0T0
M0L0T−1
The correct Answer is:C
Step by step video, text & image solution for જો L અને R અનુક્રમે ઈન્ડકટન્સ અને અવરોધ દર્શાવતા હોય, તો (L)/(R) નું પારિમાણિક સૂત્ર ................ by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક વિદ્યુતભારીત દડાને સિલ્કની દોરી વડે એવી રીતે લટકાવેલ છે કે જેથી એક મોટી વિદ્યુતભારીત શીટ સાથે θ કોણ બનાવે તો વિદ્યુતભાર પૃષ્ટ ઘનતા σ ………………. ના સમપ્રમાણમાં હશે.
View Solutionએક સમઘનની દરેક બાજુની લંબાઈ a છે અને તેમાં કેન્દ્ર પર વિદ્યુતભાર q રહેલો છે, તો તેની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત-ફલક્સ કેટલું થાય?
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે સાયો વિકલ્પ પસંદ કરો
ઢ્ઢિપદી વિતરણના પ્રચલો n=5, p=0.30 હોય તો મધ્યક અને વિચરણ......... હોય
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionજયારે: 1Ω, 103 અને 106 અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: મહત્તમ અવરોધ મળે ?
View Solution4 Omega , 8 Omega , 12 Omega અને 24 Omega અવરોધ ધરાવતા ગૂંયળાઓને સંયોજિત કરતાં કેટલો: ન્ય્નતમ અવરોધ મળે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solution