એક આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ 220V છે તથા ગૌણ ગૂંચળામાં 10A પ્રવાહ વહે છે. જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10 હોય, તો આઉપુટ વોલ્ટેજ ................. થાય.
2200V
1100V
2.2V
1.1V
The correct Answer is:A
Step by step video, text & image solution for એક આદર્શ સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ 220 V છે તથા ગૌણ ગૂંચળામાં 10 A પ્રવાહ વહે છે. જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 10 હોય, તો આઉપુટ વોલ્ટેજ ................. થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
a ત્રિજ્યાના વર્યુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા λ=λ0cosθ છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર ................. હશે.
01:25View Solutionએક બિંદુવત્ વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મૂક્યો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે. આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત-ફલક્સ ............ થશે.
02:46View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
02:48View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:33View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:28View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
05:27View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
01:00View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
05:02View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
02:06View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
03:08View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
02:28View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
04:05View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
03:56View Solution