હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3×10−11m છે. n=2 અને n=3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે?
Step by step video & image solution for હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા 5.3 times 10^(-11) m છે. n = 2 અને n = 3 કક્ષાઓની ત્રિજ્યાઓ કેટલી હશે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
એક બિંદુવત્ વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મૂક્યો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે. આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત-ફલક્સ ............ થશે.
View SolutionHCI અણુની વિદ્યુત-ડાઇપોલ મોમેન્ટ 3.4×10−30cm છે. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે તેમ કલ્પીએ, તો આ વિદ્યુતભારનું મૂલ્ય ................. હશે. આ બે પરમાણુઓ વચ્ચેનું અંતર 1A છે.
01:44View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10−11m. What are the radii of the n = 2 and n = 3 orbits ?
02:16View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10–11m. What are the radii of the n = 2 and n =3 orbits?
01:43View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10–11m. What are the radii of the n = 2 and n =3 orbits?
01:39View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10–11m. What are the radii of the n = 2 and n =3 orbits?
View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10–11m. What are the radii of the n = 2 and n =3 orbits?
01:39View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10−11m . What are the radii of the n = 2 and n = 3 orbits?
01:12View SolutionThe radius of the innermost electron orbit of a hydrogen atom is 5.3×10–11m. What are the radii of the n = 2 and n =3 orbits?
02:48View Solutionદ્-બ્રોગ્લીના વાદ અનુસાર હાઇડ્ર્જન પરમાણુમાં 5.3×10−11m ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનનની દ-બ્રોગ્લી તંરગલંબાઈ 10−10m છે, તો ઇલેક્ટ્રોનનો મુખ્ય ક્વૉન્ટમ આંક (n) = ………….
03:25View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
03:28View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:45View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
01:10View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
02:22View Solution