એકબીજાથી 1
અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબ બળ ................... થશે.
આમાંથી એક પણ નહિ.
The correct Answer is:A
Step by step video, text & image solution for એકબીજાથી 1 અંતરે રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું કુલંબ બળ ................... થશે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
r અંતરે મૂકેલા બે પ્રોટોન વચ્ચે F કુલંબ બળ લાગે છે. બે α-કણોને 2r અંતરે મૂકતાં તેમના પર લાગતું બળ .................... છે.
View Solutionશૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો અમુક અંતરે મુકતાં તેમના પર લાગતાં બળ અને આ જ વિદ્યુતભારોને ε પરમિટિવિટીવાળા માધ્યમમાં મૂક્તાં તેમના પર લાગતાં બળનો ગુણોત્તર .............. છે.
View SolutionThe force exerted between the protons and electrons in the atom is બળ .. force, (i) nuclear (ii) electromagnetic (iii) gravitational (iv) weak
View Solution12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
View Solutionવાહકના બે છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો.
View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solution50 Vનાં વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96000 કુલંબ વિધુતભાર એકથી બીજે સ્થાને ખસેડતાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો.
View Solutionપરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો ?
View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
View Solutionબે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજીને કેમ છેદતી નથી ?
View Solutionચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો.
View Solutionચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિધુતપ્રવાહધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solution