એક પરમાણુદળાંક A=240 અને ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા 7.6MeV વાળા ન્યુક્લિયસનું પરમાણુદળાંક A=120 અને ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા 8.5MeV માં વિભાજન થાય તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા શોધો.
Step by step video & image solution for એક પરમાણુદળાંક A = 240 અને ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા 7.6 MeV વાળા ન્યુક્લિયસનું પરમાણુદળાંક A = 120 અને ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા 8.5 MeV માં વિભાજન થાય તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- SAMPLE PAPER 11BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - SAMPLE PAPER 11EXERCISE - EXERCISE
68 Videos
- કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS)EXERCISE - Example
76 Videos
Similar Questions
1C વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુતક્ષેત્ર રેખાઓની સંખ્યા .................... .
(epsilon_(0) 8.85 times 10^(-12) MKS)
View Solutionઅંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
View SolutionThe binding anergy per nucleon is 8.5MeV for A=120 and is 7.6MeV for A=240 (see in figure). Suppose a nucleus with A=240 breaks into two nuclei of nearly equal mass numbers. Calculate the energy released in the process.
View Solutionद्रव्यमान संख्या A = 240 और बंधन ऊर्जा प्रति द्रव्यमान संख्या (BE/A)=7.6 MeV वाला नाभिक दो खंडों में प्रत्येक के लिए A = 120 में BE/A=8.5 MeV में विभाजित होता है | मुख्त ऊर्जा की गणना कीजिए |
View SolutionA = 240 तथा प्रति न्यूक्लिऑन बंधन ऊर्जा 7.6 MeV का नाभिक दो भागों में विभक्त हो जाता है | जिसमें से प्रत्येक का A = 120 तथा प्रति न्यूक्लिऑन बंधन ऊर्जा 8.5 MeV है | उत्पन्न ऊर्जा का मान ज्ञात कीजिए |
View SolutionA nucleus with mass number A = 240 and BE/A = 7.6 MeV breaks into two fragments each of A = 120 with BE/A = 8.5 McV. Calculate the released energy.
View SolutionA nucleus with mass number A = 240 and BE/A = 7.6 MeV breaks into two fragments each of A= 120 with BE/A = 8.5 MeV. Calculate the released energy.
View SolutionThe binding anergy per nucleon is 8.5MeV for A=120 and is 7.6MeV for A=240 (see in figure). Suppose a nucleus with A=240 breaks into two nuclei of nearly equal mass numbers. Calculate the energy released in the process.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution