નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. )
પાસાને ફે કવાના પ્રયોગનો વિચાર કરો. પાસા પર મળતો પૂર્ણાક 3 નો ગુણિત હોય, તો તે પાસાને ફેંકો અને જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાક મળે તો એક સિકકાને ઉછાળો.પાસા પર ઓછામાં ઓછો એક વખત પૂર્ણાક 3 મળે તેમ આચેલ હોય, તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની શરતી સંભાવના શોધો.
Step by step video & image solution for નીયે આપેલા 1 થી 8 સુધીના પ્રશ્ર્નોની ગણતરી કરી ટૂંકમાં જવાખ આપો (દરેક પ્રશ્ર્નના 2 ગુણ છે. ) પાસાને ફે કવાના પ્રયોગનો વિચાર કરો. પાસા પર મળતો પૂર્ણાક 3 નો ગુણિત હોય, તો તે પાસાને ફેંકો અને જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાક મળે તો એક સિકકાને ઉછાળો.પાસા પર ઓછામાં ઓછો એક વખત પૂર્ણાક 3 મળે તેમ આચેલ હોય, તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની શરતી સંભાવના શોધો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
f:R→Z, f(x)=[x] એ ...................
View Solutionનીયેના બહુવિકલ્પ પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
f:R→R,f(x)=x4 દ્વારા વ્યાખ્યાયિત વિધેચ છે.
View SolutionA 0A.C. શ્રેણી પરિપથમાં 8 Omega અવરોધ અને 6 Omega રિએકટન્સ હાજર હોય તો પરિપથનો ઈમ્પિડન્સ શોધો.
View SolutionS = A(1 - e^-Bxt), જ્યાં s ઝડપ અને x સ્થાનાંતર હોય, તો B નો એકમ ........ .
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution220 Vની વિધુતલાઈન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 W છે. 220 Vની લાઈનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 A હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય ?
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ 31.0 cm ના સ્થાને ખસેડે તો પ્રતિબિંબ ક્યાં રચાશે?
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે?
View Solution