ધાન્ય ફળમાં એક બીજપત્ર ધરાવતો ભ્ણને શું કહે છે ?
ભ્રૂણમૂળચોલ
વરુથિકા
પ્રોફીલ
ભ્રૂણાગ્રચોલ
The correct Answer is:B
Step by step video & image solution for ધાન્ય ફળમાં એક બીજપત્ર ધરાવતો ભ્ણને શું કહે છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
વિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
05:01View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
04:18View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
02:33View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionએક વિદ્યુત-પરિપથમાં 40 W, 60 W અને 100 W રેટિંગના ત્રણ વીજળીના ગોળા અનુક્રમે A, B અને C એક વિદ્યુત સ્ત્રોત સાથે સમાંતરમાં જોડેલા છે. તો ..............
02:29View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
04:30View Solutionજમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠાની દિશા શું દર્શાવે છે ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ કરતાં આ નિયમ કઈ રીતે જુદો છે?
01:48View Solutionવિદ્યુતપ્રવાહધારિત સુરેખ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓનું તેના છેડાના ભાગેથી અપસારિત થવું તે શું દર્શાવે છે ?
01:49View Solution